એનડીએમાં બેઠક વહેંચણીની ફોર્મ્યુલા મુજબ ભાગીદાર પક્ષોના ઉમેદવારોએ ફોર્મ ભર્યા: મહાગઠબંધનમાં ચિત્ર અસ્પષ્ટ, અમુક બેઠકો માટે ભાગીદાર પક્ષો સામસામે ટકરાશે બિહારમાં વિધાનસભા ચૂંટણીના મહત્વપૂર્ણ પ્રથમ…
View More બિહારના પ્રથમ તબક્કાની 121 બેઠકો માટે 1698 મુરતિયા મેદાનમાંBihar
ગુજરાતના 10 આઈએએસ અધિકારીઓને બિહારમાં નિરીક્ષકની જવાબદારી સોંપાઇ
બિહારમાં આગામી 6 અને 11 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ગુજરાતના 10 pdNufu અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે. આ અધિકારીઓને ચૂંટણી નિરીક્ષક તરીકેની કામગીરી…
View More ગુજરાતના 10 આઈએએસ અધિકારીઓને બિહારમાં નિરીક્ષકની જવાબદારી સોંપાઇભાજપ-જેડીયુએ તમામ ઉમેદવાર જાહેર કર્યા, મહાગઠબંધનમાં મોકાણ
એનડીએના બે મુખ્ય ભાગીદાર પક્ષોને ભાગે 101-101 બેઠકો આવી છે: સીટ-શેરિંગ ફોર્મ્યુલા વગર આરજેડીએ બિનસતાવાર રીતે 45 અને કોંગ્રેસે 12 ઉમેદવારોને ટિકીટ આપી બિહાર વિધાનસભાની…
View More ભાજપ-જેડીયુએ તમામ ઉમેદવાર જાહેર કર્યા, મહાગઠબંધનમાં મોકાણકોંગ્રેસને હાંસિયામાં ધકેલતા તેજસ્વી: ‘ચિરાગ’ બુઝાવવા નીતિશ મેદાન
બિહારના વિપક્ષી મહાગઠબંધનમાં આરજેડી, વીઆઇપી વચ્ચે બેઠક સમજુતી: જેડીયુએ 57 ઉમેદવારો જાહેર કર્યા એમાં 4 બેઠકો પાસવાનના દાવાવાળી: કોંગ્રેસની બેઠકો પર ડાબેરી મોરચાએ ઉમેદવારો જાહેર…
View More કોંગ્રેસને હાંસિયામાં ધકેલતા તેજસ્વી: ‘ચિરાગ’ બુઝાવવા નીતિશ મેદાનનીતિશ કુમારની JDUએ 57 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, જાણો કોના પત્તા કપાયા
બિહારમાં પ્રથમ તબક્કાના નામાંકન માટે માત્ર ત્રણ દિવસ બાકી છે, ત્યારે રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારોની જાહેરાત શરૂ કરી દીધી છે. આ દરમિયાન શાસક…
View More નીતિશ કુમારની JDUએ 57 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, જાણો કોના પત્તા કપાયાબિહાર ભાજપના 71 ઉમેદવારોની યાદીમાં વંશવાદ: 11 ઉમેદવારો નેતાના પુત્ર, પુત્રવધૂઓ અથવા પત્ની
પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિત માત્ર નવ મહિલા ઉમેદવારોનો સમાવેશ ભારતીય જનતા પાર્ટી (ભાજપ), જે અવારનવાર વિપક્ષ પર ભાઈ-ભત્રીજાવાદ અથવા પરિવારવાદનો આરોપ મૂકીને રાજકીય પ્રહારો કરે…
View More બિહાર ભાજપના 71 ઉમેદવારોની યાદીમાં વંશવાદ: 11 ઉમેદવારો નેતાના પુત્ર, પુત્રવધૂઓ અથવા પત્નીસાથીપક્ષોના ત્રાગા વચ્ચે ભાજપની 71 ઉમેદવારોની પહેલી યાદી
બિહારમાં એનડીએમાં બેઠકોની ખેંચતાણ યથાવત, મહાગઠબંધનમાં એક સંધાય ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ: ગિરિરાજે ચિરાગને સ્ટ્રાઇક રેટનું ગાણું ન ગાવા કહ્યું: દાવેદારો ઉભા ખેતર અને…
View More સાથીપક્ષોના ત્રાગા વચ્ચે ભાજપની 71 ઉમેદવારોની પહેલી યાદીIRCTC કેસમાં લાલુ પરિવાર સામે આરોપો ઘડાયા
બિહાર ચૂંટણી પહેલા તેજસ્વી યાદવને IRCTC હોટલ ભ્રષ્ટાચાર કેસમાં અદાલતે પ્રથમ દ્રષ્ટીએ દોષિત માન્યા છે. રાઉસ એવન્યુ કોર્ટે આ કેસમાં આરોપીઓ સામે આરોપ…
View More IRCTC કેસમાં લાલુ પરિવાર સામે આરોપો ઘડાયાજમીનના બદલામાં નોકરી કૌભાંડમાં લાલુ પરિવારને દોષિત જાહેર કરતી કોર્ટ
રાબડી દેવી, તેજસ્વી યાદવ સહિતનાઓને ટેન્ડર પ્રક્રિયામાં ફેરબદલ માટે જવાબદાર ગણી આરોપી નક્કી કર્યા બિહારની ચુંટણીના પડઘમ પહેલા લાલુ પરીવારની મુશ્કેલીમા વધારો થયો છે. આઇઆરસીટીસી…
View More જમીનના બદલામાં નોકરી કૌભાંડમાં લાલુ પરિવારને દોષિત જાહેર કરતી કોર્ટમુખ્યમંત્રી તરીકે તેજસ્વી આગળ પણ એનડીએ સરકારની સંભાવના વધુ
સી વોટરના સરવે મુજબ મુખ્યમંત્રીના ચહેરા તરીકે આરજેડી નેતાને 36.5 ટકા લોકો પસંદ કરે છે, પ્રશાંત કિશોર બીજા, નીતિશ ત્રીજા નંબરે એનડીએ સત્તા જાળવી રાખે…
View More મુખ્યમંત્રી તરીકે તેજસ્વી આગળ પણ એનડીએ સરકારની સંભાવના વધુ