ભાવનગરમાં એકટીવા સાથે કાર અથડાયા બાદ બાઇકમાં જઈ રહેલા બે શખ્સોએ કારચાલકને જાહેરમાં ઢોર માર મારતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ બનાવ અંગે…
View More ભાવનગરમાં ગુંડાતત્ત્વોની દાદાગીરી: કારચાલકને જાહેરમાં ગાળો આપી ઢોર માર માર્યોbhavnagar news
ભાવનગરમાં દેશી દારૂની ફેક્ટરી પકડાઇ, પાંચ પોલીસ કર્મચારીની બદલી
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અનેક ગામડાઓમા દેશીદારૂૂ બનાવવ માટે ની નાની મોટી ભઠીઓચાલી રહી છે.તેમાંય સૌથીવધુ દેશીદારૂૂ અલંગ સોસિયા શિપ બ્રેકીંગ યાર્ડમાં અગિયારેક અડ્ડાઓમા ખુલ્લેઆમ…
View More ભાવનગરમાં દેશી દારૂની ફેક્ટરી પકડાઇ, પાંચ પોલીસ કર્મચારીની બદલીભાવનગરના સરતાનપર દુષ્કર્મના આરોપીએ પોલીસને પરસેવો વાળી દીધો
ભાવનગર ની તળાજા પોલીસ દુષ્કર્મ ના આરોપી અને સગીરા ને મેડિકલ ચેકઅપ કરાવવા માટે અહીંની રેફરલ હોસ્પિટલ ખાતેલાવી હતી.આરોપી યુવક ને બાથરૂૂમમાં મોકલવામા આવ્યો…
View More ભાવનગરના સરતાનપર દુષ્કર્મના આરોપીએ પોલીસને પરસેવો વાળી દીધોભાવનગર નજીક કપાસના પાકની આડમાં છુપાપેલ વિદેશી દારૂ ઝડપાયો
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના પરવડી ગામની સીમમાં આવેલ વાડીમાં દરોડો પાડી એલસીબી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂૂની નાની મોટી 372 બોટલ સાથે એક શખ્સની ધરપકડ…
View More ભાવનગર નજીક કપાસના પાકની આડમાં છુપાપેલ વિદેશી દારૂ ઝડપાયોભાવનગરના તળાજા પંથકમાં દીપડા બાદ 48 કલાકમાં સિંહનો મૃતદેહ દરિયામાંથી મળ્યો
ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં સિંહ દીપડા ને વન વિભાગના શેડ્યુલ-1ના પશુછે તેનું સતત વિચરણ વધી રહ્યું છે.ત્યારે 48 કલાકના સમયગાળા માજ દીપડાના શંકાસ્પદ મોત બાદ…
View More ભાવનગરના તળાજા પંથકમાં દીપડા બાદ 48 કલાકમાં સિંહનો મૃતદેહ દરિયામાંથી મળ્યોભાવનગરના હાથબ પાસે ડમ્પરે ઉલાળતા ફાકી ખાઇ પરત આવતા બે યુવાનનાં મોત
ઘોઘા પંથકના આજુબાજુના વિસ્તારોમાં જાણે કાળચક્ર સ્થિર થયું હોય તેમ વધુ એક અકસ્માતની ઘટના ઘટી છે. ઘોઘા તાબેના હાથબ ગામમાં ગત મોડી રાત્રિના ડમ્પર અને…
View More ભાવનગરના હાથબ પાસે ડમ્પરે ઉલાળતા ફાકી ખાઇ પરત આવતા બે યુવાનનાં મોતભાવનગરની લાલાટીમબા ગૌશાળા ખાતે બે સિંહનો હુમલો
તળાજાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધ દાટેલ મૃતદેહ મળ્યો ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં આજે સિંહ નો ગૌશાળા મા ગાય પર હુમલો અને માથાવડા ગામની ખુલ્લી જગ્યા…
View More ભાવનગરની લાલાટીમબા ગૌશાળા ખાતે બે સિંહનો હુમલોભાવનગરમાં કોમ્પ્લેક્સના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત
પરપ્રાંતીય યુવાનના મૃત્યુથી પરિવારમાં શોક ભાવનગરના વિરાણી સર્કલ પાસે આવેલ કોમ્પલેક્ષમાં બીજા માળેથી અકસ્માતે નીચે પટકાતા પરપ્રાંતીય યુવાનનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગત અનુસાર મૂળ…
View More ભાવનગરમાં કોમ્પ્લેક્સના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોતસિહોરમાં બે સગીર ઉપર 9 શખ્સોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી વીડિયો ઉતાર્યો
ભાવનગર જિલ્લાના સિહોર ખાતે સામે આવેલી એક ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. આજના આધુનિક સમયમાં બાળકો મોબાઈલ અને એમાં પણ ખાસ સોશિયલ મીડિયાનો વધુ પડતા…
View More સિહોરમાં બે સગીર ઉપર 9 શખ્સોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી વીડિયો ઉતાર્યોભાવનગરની ભાગોળે ચાર પશુનો શિકાર કરતા વનરાજો
જય-વીરૂની જોડીએ શિયાળાની ઠંડીમાં પશુપાલકોની ટાઢ ઉડાદી દીધી ભાવનગરની ભાગોળે ભંડારિયા, ખોખરા, સાણોદર સહિતના પંથકમાં આવેલી ગિરિમાળાઓમાં છેલ્લા કેટલાક દિવસથી ફરીથી જય અને વીરૂૂ નામના…
View More ભાવનગરની ભાગોળે ચાર પશુનો શિકાર કરતા વનરાજો