બાલાસરમાં અકસ્માતમાં યુવાનનું મોત નિપજાવનાર વાહનમાંથી રૂપિયા 11 લાખના પોષ ડોડા મળ્યા

રાપર તાલુકાના બાલાસર પોલીસ મથકની સામે જ આશાસ્પદ યુવાનની બાઇક સાથે ટકરાવી તેનું મોત નિપજાવી એક ગાડી ફસાતા બીજી કારમાં માદક પદાર્થ ભરી નાસી ગયેલા…

View More બાલાસરમાં અકસ્માતમાં યુવાનનું મોત નિપજાવનાર વાહનમાંથી રૂપિયા 11 લાખના પોષ ડોડા મળ્યા