અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ગાઢ દોસ્તીની દુહાઈઓ વચ્ચે ડોનલ્ડ ટ્રમ્પે ભારતને બેવડો ફટકો મારી દીધો. ટ્રમ્પે એક તરફ…
View More ટ્રમ્પનો ટેરિફ ટેરર, પાક. સાથે દોસ્તી: મોદીની મુત્સદીગીરીની હવે અસલ કસોટીAmerica
ભારત પર લગાવેલ 25% અમેરિકી ટેરિફ ટ્રમ્પે 7 દિવસ માટે મુલતવી રાખ્યો, જાણો ક્યારથી થશે લાગુ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે એટલે કે ગઈ કાલે (૩૦ જુલાઈ) ભારત પર ૨૫ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, આ ટેરિફ આજે…
View More ભારત પર લગાવેલ 25% અમેરિકી ટેરિફ ટ્રમ્પે 7 દિવસ માટે મુલતવી રાખ્યો, જાણો ક્યારથી થશે લાગુભાજપે ટ્રમ્પના ટેરિફને ગણાવ્યો દુર્ભાગ્યપૂર્ણ, વિપક્ષ તૂટી પડતાં સરકારે કહ્યું, દેશના હિત માટે તમામ પગલાં ભરીશું
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય વસ્તુઓ પર 25% ટેરિફની જાહેરાતના કેટલાક કલાકો બાદ નવી દિલ્હીએ કહ્યું કે, તેઓ વોશિંગટન ડી.સી.ની સાથે ટ્રેડ ડીલ કરતાં…
View More ભાજપે ટ્રમ્પના ટેરિફને ગણાવ્યો દુર્ભાગ્યપૂર્ણ, વિપક્ષ તૂટી પડતાં સરકારે કહ્યું, દેશના હિત માટે તમામ પગલાં ભરીશુંપાક. એક દિવસ ભારતને ક્રુડ વેચશે: ઘાવ પર મીઠું ભભરાવતા ટ્રમ્પ
ભારતીય ઉત્પાદનો પર કાલથી 25 ટકા ડ્યૂટી અને પેનલ્ટી લગાવવાના નિર્ણય સાથે પાક. સાથે વેપાર કરાર: અમેરિકા પાક.માં તેલ ભંડાર વિકસાવવા મદદ કરશે: દક્ષિણ કોરિયા…
View More પાક. એક દિવસ ભારતને ક્રુડ વેચશે: ઘાવ પર મીઠું ભભરાવતા ટ્રમ્પઅમેરિકાએ ભારતની 6 પેટ્રોલિયમ કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટેરિફ બોમ્બ બાદ ટ્રમ્પે ફરી ભારત વિરુદ્ધ કરી મોટી કાર્યવાહી
અમેરિકાએ ભારતને વધુ એક ઝટકો આપ્યો છે. તેણે 6 ભારતીય પેટ્રોલિયમ કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા છે. યુએસ વિદેશ મંત્રાલયનું કહેવું છે કે આ કંપનીઓ…
View More અમેરિકાએ ભારતની 6 પેટ્રોલિયમ કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટેરિફ બોમ્બ બાદ ટ્રમ્પે ફરી ભારત વિરુદ્ધ કરી મોટી કાર્યવાહીઅમેરિકાએ ભારત પર લગાવ્યો 25 ટકા ટેરિફ, ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર કરારની એકપક્ષીય જાહેરાત કરી છે. અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો છે. ખુદ અમેરિકાના…
View More અમેરિકાએ ભારત પર લગાવ્યો 25 ટકા ટેરિફ, ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત8.8ની તીવ્રતાના ભૂકંપથી દુનિયાભરમાં દહેશત, રશિયાથી જાપાન અને અમેરિકા સુધી સુનામીનો ભય
રશિયામાં આવેલા જોરદાર ભૂકંપના આંચકાએ બધાને ડરાવી દીધા છે. રશિયા, જાપાન અને અમેરિકા ત્રણેય દેશોમાં સુનામીનું એલર્ટ જાહેર કરાયું છે ત્યારે જાપાનમાં…
View More 8.8ની તીવ્રતાના ભૂકંપથી દુનિયાભરમાં દહેશત, રશિયાથી જાપાન અને અમેરિકા સુધી સુનામીનો ભયઅમેરિકામાં 9 ગુજરાતીઓનું 79 કરોડનું ગેમ્બલિંગ કૌભાંડ
બિગ વિન આર્કેડ, સ્પિન હીટર્સ જેવા નામોવાળા વ્યવસાયો હેઠળ મિઝોરી રાજ્યમાં જુગાર રમાડાતો હતો અમેરિકામાં ગુજરાતી મૂળના નવ ભારતીય નાગરિકો પર મિઝોરી રાજ્યમાં લાખો ડોલરનું…
View More અમેરિકામાં 9 ગુજરાતીઓનું 79 કરોડનું ગેમ્બલિંગ કૌભાંડઅમેરિકામાં બંદૂકધારીના ગોળીબારમાં પોલીસ અધિકારી સહિત પાંચનાં મોત: હુમલાખોર પણ ઠાર
શેન તામુરા નામના હુમલાખોરથી બચવા લોકોએ ફર્નિચરથી બેરિકેડ લગાવ્યા સોમવારે મેનહટનની એક ગગનચુંબી ઇમારતમાં એક બંદૂકધારીએ ગોળીબાર કર્યા બાદ ન્યૂ યોર્ક પોલીસ અધિકારી સહિત પાંચ…
View More અમેરિકામાં બંદૂકધારીના ગોળીબારમાં પોલીસ અધિકારી સહિત પાંચનાં મોત: હુમલાખોર પણ ઠારઅમેરિકી કંપનીઓને ધંધો કરવો છે, તેમને ટ્રમ્પનો વેવલો દેશપ્રેમ ન પરવડે
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ફરી એક વાર ’અમેરિકા ફસ્ટ’નો રાગ આલાપ્યો છે અને અમેરિકાની ટોચની કંપનીઓને ભારત સહિત બીજા દેશોમાંથી ભરતી નહીં કરવાની વણમાગી સલાહ…
View More અમેરિકી કંપનીઓને ધંધો કરવો છે, તેમને ટ્રમ્પનો વેવલો દેશપ્રેમ ન પરવડે