સંસદના નીચલા ગૃહમાં રાષ્ટ્રપતિના સૈન્ય અધિકારો પર કાપ મૂકતો ઠરાવ પસાર અમેરિકાના રાજકારણ અને વિદેશ નીતિને લઈને વોશિંગ્ટનથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકી…
View More ટ્રમ્પ પર લગામ; સંસદની મંજૂરી વગર અમેરિકા યુદ્ધની જાહેરાત નહીં કરી શકેAmerica
અમેરિકામાં છ સંબંધીઓની હત્યા કરી આરોપીનો આપઘાત
અલગ-અલગ સ્થળોએ સંબંધીઓને ગોળી મારી અમેરિકાના આયોવા રાજ્યમાં એક ભયાનક ઘરેલુ વિવાદે 6 જીવ લઈ લીધા છે. 52 વર્ષીય રયાન વિલિસ મેકફાર્લેન્ડ નામના વ્યક્તિએ પોતાના…
View More અમેરિકામાં છ સંબંધીઓની હત્યા કરી આરોપીનો આપઘાતટ્રમ્પનો યુટર્ન : કૃષિ અને ઔદ્યોગિક મશીનરી પર 10% ટેરિફ ઘટાડ્યો
અમેરિકાની આર્થિક વ્યવસ્થા કથળતા 2027 સુધી 25%ના બદલે 15% ટેરિફ લગાડવા ડોનાલ્ડ ટમ્પનો નિર્ણય, કૃષિ અને ઔદ્યોગિક ઉપકરણોની આયાત વધારવા પ્રયાસ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે…
View More ટ્રમ્પનો યુટર્ન : કૃષિ અને ઔદ્યોગિક મશીનરી પર 10% ટેરિફ ઘટાડ્યોશાંતિ પ્રયાસોને ઝટકો, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરારનો ડ્રાફ્ટ ફગાવ્યો
હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણ ખોલવા અને પરમાણુ કાર્યક્રમ પર કડક પ્રતિબંધની માગણી કરી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને શાંત કરવાના પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો…
View More શાંતિ પ્રયાસોને ઝટકો, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરારનો ડ્રાફ્ટ ફગાવ્યોઅમેરિકાએ ઇરાનની 1 અબજ ડોલરની ક્રિપ્ટો કરંસી જપ્ત કરી
સમાધાનની વાતો વચ્ચે ઇરાન પર અમેરિકાનો આર્થિક ફટકો યુનાઈટેડ સ્ટેટ્સે ઈરાન સામે તેના આર્થિક દબાણને વધુ તીવ્ર બનાવ્યું છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ જણાવે…
View More અમેરિકાએ ઇરાનની 1 અબજ ડોલરની ક્રિપ્ટો કરંસી જપ્ત કરીઅમેરિકામાં બેકાબૂ બસે છ વાહનને અડફેટે લેતા 5નાં મોત, 34 ઘવાયા
ઘવાયેલાઓમાં ત્રણની હાલત ગંભીર, વર્જિનિયાની ઘટના અમેરિકાના વર્જિનિયામાં એક ભયાનક રોડ એકસીડન્ટ થયું છે. અહીં ઇન્ટરસ્ટેટ-95 (I-95) પર એક બેકાબૂ બસે ટ્રાફિક વર્ક ઝોનના કારણે…
View More અમેરિકામાં બેકાબૂ બસે છ વાહનને અડફેટે લેતા 5નાં મોત, 34 ઘવાયાઅમેરિકાએ ઈરાનના 4 ડ્રોન ઉડાવ્યા, મિડલ ઈસ્ટમાં ફરી યુધ્ધની નોબત
ઈરાનના યુધ્ધ વિરામના મુસદ્ાને અમેરિકાએ ફગાવ્યો, હોર્મુઝમાં તણાવ વધતા વિશ્ર્વભરમાં ઈંધણની સમસ્યા વકરશે મધ્યપૂર્વમાં છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલા તણાવ વચ્ચે હવે ફરી એકવાર અમેરિકા…
View More અમેરિકાએ ઈરાનના 4 ડ્રોન ઉડાવ્યા, મિડલ ઈસ્ટમાં ફરી યુધ્ધની નોબતઅમેરિકામાં પાટીદાર મહિલાની હત્યા કરનાર સાયકો કિલરનો આપઘાત
23 મે ના રોજ અમેરિકાના વર્જિનિયામાં રહેતા અને સ્ટોરમાં નોકરી કરતા મૂળ મહેસાણા જિલ્લાના જંત્રાલ ગામના વતની મેઘનાબેન પટેલની બુકાનીધારી અજાણ્યા યુવકે ગોળી મારી નિર્મમ…
View More અમેરિકામાં પાટીદાર મહિલાની હત્યા કરનાર સાયકો કિલરનો આપઘાતઅખાતી દેશો અમેરિકાના સૈન્ય મથકો માટે ઢાલનું કામ બંધ કરે, ખામનેઇની ચેતવણી
ઈરાનના સુપ્રીમ લીડર મુજતબા ખામેનેઈએ પોતાની ટેલિગ્રામ ચેનલ દ્વારા મોટી વાત કહી છે. ખામેનેઈએ સ્પષ્ટ જણાવ્યું છે કે, અખાતી દેશો હવે અમેરિકાના સૈન્ય મથકો માટે…
View More અખાતી દેશો અમેરિકાના સૈન્ય મથકો માટે ઢાલનું કામ બંધ કરે, ખામનેઇની ચેતવણીઇરાન અબ્રાહમ એકોર્ડમાં જોડાય એ વાતમાં દમ નથી
અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણા ઘોંચમાં પડી છે તેથી ટેન્શન વધ્યું છે ત્યારે અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે નવો ફણગો ફોડયો છે કે ઇરાન ઇઝરાયલ…
View More ઇરાન અબ્રાહમ એકોર્ડમાં જોડાય એ વાતમાં દમ નથી