શક્તિ, ભક્તિ અને શ્રદ્ધાના સંગમ સમાન સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી, 2026 દરમિયાન ભવ્ય ’51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું…
View More અંબાજીમાં કાલથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો શુભારંભambaji
હાથી ઉપર સવાર થઇ અંબાજી નીકળ્યા નગરચર્યાએ, ભકતોનું ઘોડાપૂર
આજે પોષી પૂનમના પાવન પર્વ નિમિત્તે અંબાજી ખાતે મા જગદંબાના પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં હતી. મા અંબાનાં ચરણોમાં શિશ ઝુકાવવા માટે માનવ મહેરામણ ઊમટી પડ્યું…
View More હાથી ઉપર સવાર થઇ અંબાજી નીકળ્યા નગરચર્યાએ, ભકતોનું ઘોડાપૂરઅંબાજી મંદિરમાં દાંતાના રાજવી પરિવારના પૂજા અધિકાર સમાપ્ત થતા ગામ સજ્જડ બંધ
અંબાજી મંદિરની પૂજાના અધિકાર માટે હાઈકોર્ટના ચુકાદા બાદ સ્થાનિક લોકોમાં વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે. દાંતા રાજવી પરિવારના સમર્થનમાં આજે સમગ્ર શહેર સ્વયંભૂ સજ્જડ…
View More અંબાજી મંદિરમાં દાંતાના રાજવી પરિવારના પૂજા અધિકાર સમાપ્ત થતા ગામ સજ્જડ બંધશક્તિપીઠ અંબાજી મંદિરમાં હવે દરેક ભક્તો આઠમની પૂજા કરી શકશે, HCએ રાજવી પરિવારનો વિશેષાધિકાર નાબૂદ કર્યો
ગુજરાતના શક્તિપીઠ અંબાજી મંદિરને લઈને હાઈકોર્ટે એક અત્યંત મહત્વનો ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટે નવરાત્રીમાં આઠમની પૂજા-આરતીનો વિશેષાધિકાર રદ્દ કર્યો છે.આરતી પર હવે દાંતાના…
View More શક્તિપીઠ અંબાજી મંદિરમાં હવે દરેક ભક્તો આઠમની પૂજા કરી શકશે, HCએ રાજવી પરિવારનો વિશેષાધિકાર નાબૂદ કર્યોઅંબાજીની ધરતીમાંથી નીકળતા સફેદ માર્બલને વૈશ્ર્વિક ઓળખ, GI ટેગ મળ્યો
બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ અંબાજી હવે માત્ર ધાર્મિક આસ્થા માટે જ નહીં, પરંતુ તેની ધરતીમાંથી નીકળતા શુદ્ધ સફેદ માર્બલ માટે પણ…
View More અંબાજીની ધરતીમાંથી નીકળતા સફેદ માર્બલને વૈશ્ર્વિક ઓળખ, GI ટેગ મળ્યોઅંબાજી મંદિરમાં દિવાળી પર્વએ સવા કરોડ રોકડા, 400 ગ્રામ સોનું અને 50 લાખનું ગુપ્ત દાન
30 વ્યક્તિઓને નોટો ગણવાના મશીન સાથે બેસાડવા પડ્યા, કાઉન્ટર ઉપર 25 લાખની દાન ભેટ અર્પણ હાલમાં દિવાળી અને વિક્રમ સવંત 2082ના નવા વર્ષનો મીની વેકેશન…
View More અંબાજી મંદિરમાં દિવાળી પર્વએ સવા કરોડ રોકડા, 400 ગ્રામ સોનું અને 50 લાખનું ગુપ્ત દાનમુન્ની બદનામ હુઇ; અંબાજીના સેવા કેમ્પોમાં અશ્ર્લીલ નૃત્યના જલ્સા
બે સેવા કેમ્પોમાં આસ્થા સાથે ખીલવાડની ઘટના, અશ્ર્લીલ નૃત્યના વીડિયો વાયરલ થતા ખળભળાટ, ભાવિકોમાં ફાટી નિકળેલો રોષ લાખો લોકોની આસ્થાના પ્રતિક સમાન અંબાજીના ભાદરવી પુનમના…
View More મુન્ની બદનામ હુઇ; અંબાજીના સેવા કેમ્પોમાં અશ્ર્લીલ નૃત્યના જલ્સાઅંબાજીના મહામેળામાં 40.41 લાખ માંઇભકતો ઉમટ્યા
વરસાદનું વિઘ્ન પણ આસ્થાને ડગાવી શકયું નહિં, અંતિમ દિવસે ગોઠણડૂબ પાણી ભરાતા મેળો અડધો દિવસ વહેલો પૂર્ણ કરાયો 4.69 લાખ લોકોએ પ્રસાદ આરોગ્યો, ભંડારામાં 2.71…
View More અંબાજીના મહામેળામાં 40.41 લાખ માંઇભકતો ઉમટ્યાઅંબાજી મેળામાં 5 દિવસમાં 30 લાખ ભાવિકોએ દર્શન કર્યા
546 ધ્વજારોહણ, રૂા.42,62,436નું દાન, સેવા કેમ્પો હજુ ધમધમતા આરાસુરી મા અંબાના ભાદરવી પૂનમના મહામેળામાં ભાગ લેવા અંબાજી ધામ તરફ લાખો ભક્તોનો પ્રવાહ સતત આવી રહ્યો…
View More અંબાજી મેળામાં 5 દિવસમાં 30 લાખ ભાવિકોએ દર્શન કર્યાઅંબાજીમાં માંઇભકતોનું ઘોડાપુર, ત્રીજા દિવસે 7.70 લાખ ભાવિકો ઉમટ્યાં
ત્રણ દિવસમાં 15 લાખ શ્રદ્ધાળુઓએ શીશ ઝુંકાવ્યા, એક જ દિવસમાં 4.91 લાખ લોકોને મોહનથાળનું વિતરણ આકર્ષક રોશનીથી ઝળહળ્યું શક્તિપીઠ, રાત્રીના સમયે અદ્ભૂદ-દિવ્ય દૃશ્યોનો નજારો ઉત્તર…
View More અંબાજીમાં માંઇભકતોનું ઘોડાપુર, ત્રીજા દિવસે 7.70 લાખ ભાવિકો ઉમટ્યાં