ઔરંગાબાદથી રોકડ લઇને ખાનગી ટ્રાવેલ્સમાં આવેલા સાધકને પોલીસે ટોલનાકેથી ઝડપી લીધો, બિન હિસાબીરોકડ બાબતે પૂછપરછ અમદાવાદમાં રામોલ પોલીસે એક્સપ્રેસ હાઇવે ઉપરથી ઔરંગાબાદથી 1 કરોડની રોકડ…
View More આસારામનો સાધક 1 કરોડની રોકડ સાથે પકડાયોAhmedabad
અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળવાનું નિશ્ર્ચિત!
અમદાવાદને હોસ્ટ સિટી બનાવવાની કોમનવેલ્થ સ્પોર્ટ એક્ઝિકયુટીવ બોર્ડે ભલામણ કરી ભારત બીજી વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાથી માત્ર એક ડગલું દૂર ભારતના રમત-ગમત ક્ષેત્રે વિકાસને…
View More અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળવાનું નિશ્ર્ચિત!અમદાવાદમાં લિથિયમ બેટરીના રિસર્ચ દરમિયાન બ્લાસ્ટ, ત્રણ યુવકો દાઝ્યા
અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા એલ.જે કેમ્પસ રોડ પરના સેવી સ્ટ્રેટા એપાર્ટમેન્ટમાં વહેલી સવારે એક ગંભીર આગની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, એપાર્ટમેન્ટના બી બ્લોકના…
View More અમદાવાદમાં લિથિયમ બેટરીના રિસર્ચ દરમિયાન બ્લાસ્ટ, ત્રણ યુવકો દાઝ્યાઅમદાવાદ સિવિલ સેશન્સ કોર્ટમાં ફરિયાદીએ જજ તરફ ચપ્પલ ફેંક્યું
અમદાવાદમાં કોર્ટમાં ફરિયાદીની નિમ્ન હરકત બહાર આવતા ન્યાય તંત્રમાં ચકચાર મચી ગઇ છે. મળી રહેલી માહિતી પ્રમાણે ચાલુ સુનાવણીમાં ફરિયાદીએ જજ તરફ ચપ્પલ ફેંક્યું હતું.…
View More અમદાવાદ સિવિલ સેશન્સ કોર્ટમાં ફરિયાદીએ જજ તરફ ચપ્પલ ફેંક્યુંઅમદાવાદના જૈન દેરાસરમાંથી 1.64 કરોડની ચાંદીની ચોરી
પાલડી દેરાસર પૂજારીએ CCTV બંધ કરી સફાઇ કર્મી દંપતી સાથે મળી 117 કિલોનો મુગટ, કુંડળ સહિતના ઘરેણાનો હાથ ફેરો કર્યો અમદાવાદમા પાલડીના દેરાસરમા ઘર કા…
View More અમદાવાદના જૈન દેરાસરમાંથી 1.64 કરોડની ચાંદીની ચોરીઅમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના અટકી, કતારની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ
દોહાથી હોંગકોંગ જતી ફ્લાઇટમાં અચાનક ટેક્નિકલ ખામી સર્જાતા ઇમરજન્સી જાહેર કરાઇ: બપોરે 2:30 કલાકે પાઇલોટે ઇમરજન્સી લેન્ડિંગ કયુર્ર્, કોઇ દુર્ઘટના ન સર્જાતા સમગ્ર તંત્રએ રાહતનો…
View More અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના અટકી, કતારની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગઅમદાવાદ-મહેસાણામાં યોજાશે એર શોના દિલધડક કરતબો
દિવાળીના તહેવારો બાદ સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દર્શકોને મંત્રમુગ્ધ કરશે ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT ) દ્વારા દર વર્ષે એર શોનું આયોજન…
View More અમદાવાદ-મહેસાણામાં યોજાશે એર શોના દિલધડક કરતબોઆવતીકાલે અમદાવાદમાં યોજાશે ફિલ્મફેર એવોર્ડ
બોલિવુડ કિંગ શાહરૂખખાન હોસ્ટ કરશે, કરણ જોહર, મનિષ પોલનું સંચાલન, મુંબઈની પ્રેસ કોન્ફરન્સમાં 70માં એવોર્ડના ટેક્નિકલ અને રાઈટીંગ કેટેગરીનાં એવોર્ડની જાહેરાત ફિલ્મફેરે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સનું…
View More આવતીકાલે અમદાવાદમાં યોજાશે ફિલ્મફેર એવોર્ડ50 દિવસ બાદ સેવન્થ ડે સ્કુલમાં તમામ વર્ગો ઓફલાઇન ધમધમતા
સુરક્ષા અને અન્ય મામલે સર્જાયેલા વિવાદ બાદ આખરે સેવન્થ ડે સ્કૂલમાં 50 દિવસના લાંબા વિરામ પછી ઓફલાઇન વર્ગોનો પ્રારંભ થયો છે. આ નિર્ણય ગુજરાત હાઈકોર્ટના…
View More 50 દિવસ બાદ સેવન્થ ડે સ્કુલમાં તમામ વર્ગો ઓફલાઇન ધમધમતાદવા ખરીદીના નામે છેતરપિંડી કરતી નાઇજીરીયન ગેંગનો પર્દાફાશ, જામનગરથી પાંચની ધરપકડ
7 થી 10% કમિશન મેળવી કામ કરતા, અમદાવાદ સાયબર ક્રાઇમનો સપાટો અમદાવાદ શહેર પોલીસની સાયબર ક્રાઇમ શાખાએ નાઇજીરીયન સ્થિત સાયબર ફ્રોડ સિન્ડિકેટ માટે કામ કરતા…
View More દવા ખરીદીના નામે છેતરપિંડી કરતી નાઇજીરીયન ગેંગનો પર્દાફાશ, જામનગરથી પાંચની ધરપકડ