ગુજરાતમાં ગ્રામ પંચાયતો અને મહાનરપાલિકાઓની ચૂંટણીઓ પૂર્વે આમઆદમી પાર્ટીએ રાજકીય શિકંજો વધુ મજબુત બનાવ્યો છે અને આગામી ચૂંટણીઓ તેમજ 2027ની ધારાસભાની ચૂંટણી ધ્યાને રાખીને 450…
View More આમ આદમી પાર્ટીની રાજકીય ગાડી ટોપ ગિયરમાં, તમામ લોકસભા-વિધાનસભાના ઈન્ચાર્જ-સહ ઈન્ચાર્જની નિમણૂકaap
આમઆદમી પાર્ટીનું 13 એપ્રિલે વિસાવદરમાં મહાસંમેલન
આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજી, સહ પ્રભારી દુર્ગેશ પાઠકજી, સહ પ્રભારી ગુલાબસિંહ યાદવજી, પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખિલ અને કિસાન સેલના…
View More આમઆદમી પાર્ટીનું 13 એપ્રિલે વિસાવદરમાં મહાસંમેલનભાજપ સરકારથી નારાજ વિક્રમ ઠાકોરને કેજરીવાલના ગલગલીયા
ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં અમુક કલાકારોને રાજ્ય સરકારે મુલાકાત માટે બોલાવ્યા હતા. જેમાં વિક્રમ ઠાકોરને આમંત્રણ આપવામાં ન આવતા તે નારાજ થયા હતા. ત્યારબાદ રાજ્ય…
View More ભાજપ સરકારથી નારાજ વિક્રમ ઠાકોરને કેજરીવાલના ગલગલીયાપાલિકા-પંચાયતોમાં પણ ભાજપનું રોલર ફર્યુ
માંગરોળમાં બસપા, સલાયામાં આમ આદમી પાર્ટી અને કુતિયાણામાં સમાજવાદી પાર્ટીનો ઉદય, અનેક સ્થળે મોટા અપસેટ મોટાભાગની નગરપાલિકા અને જૂનાગઢ મહાનગર પાલિકામાં ભાજપ વિજય ભણી, અમૂક…
View More પાલિકા-પંચાયતોમાં પણ ભાજપનું રોલર ફર્યુકાર પર કપડાં સૂકવી મેયરના ‘કુંભ સ્નાન’નો અનોખો વિરોધ
આમ આદમી પાર્ટીએ કોર્પોરેશન કચેરીને તાળાબંધી કરી, બે રૂપિયામાં આમ જનતાને પણ કાર ભાડે આપવા નારેબાજી પ્રયાગરાજમાં કુંભમેળામાં મહાનગર પાલિકાના મેયર નયનાબેન પેઢડિયા અને તેમના…
View More કાર પર કપડાં સૂકવી મેયરના ‘કુંભ સ્નાન’નો અનોખો વિરોધ‘અમે એવું પંજાબ મોડલ બનાવીશું, જે આખો દેશ જોશે…’ કેજરીવાલ સાથેની મુલાકાત બાદ ભગવંત માનનું નિવેદન
અરવિંદ કેજરીવાલે મંગળવારે દિલ્હીના કપૂરથલા હાઉસમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, તેમના મંત્રીઓ અને રાજ્યના AAP ધારાસભ્યો-સાંસદો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં…
View More ‘અમે એવું પંજાબ મોડલ બનાવીશું, જે આખો દેશ જોશે…’ કેજરીવાલ સાથેની મુલાકાત બાદ ભગવંત માનનું નિવેદનસીધો પડકાર બની રહેલા કેજરીવાલને ઠેકાણે પાડી મોદીનું આખરી અટ્ટહાસ્ય
રાજધાનીમાં 2015થી સતત વિજય મેળવી રહેલા કેજરીવાલ મોદીને આંખમાં કણા તરીકે ખૂંચતા હતા દંતકથા કહે છે કે દિલ્હીનું આધુનિક શહેર સાત જૂના શહેરો પર…
View More સીધો પડકાર બની રહેલા કેજરીવાલને ઠેકાણે પાડી મોદીનું આખરી અટ્ટહાસ્યદિલ્હીની ચૂંટણી પર ખેલાયો કરોડો રૂપિયાનો સટ્ટો: પ્રખ્યાત ફલૌદી સટ્ટાબજાર ખોટું પડ્યું
ઈન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટ થી લઈને સ્થાનિક લીગમાં સટ્ટાના ભાવ ખોલતા સટ્ટોડીયાઓ વર્ષોથી ચૂંટણી કોણ જીતશે તેના પર જુગાર રમાડતા આવ્યા છે. ગત લોકસભા ચૂંટણી 2024…
View More દિલ્હીની ચૂંટણી પર ખેલાયો કરોડો રૂપિયાનો સટ્ટો: પ્રખ્યાત ફલૌદી સટ્ટાબજાર ખોટું પડ્યુંહમ તો ડૂબે હૈ સનમ તુમ કો ભી લે ડૂબેંગે: આપ-કોંગ્રેસે કહેવત સાચી ઠેરવી
મત ટકાવારીના પ્રારંભિક વિશ્ર્લેષણ મુજબ ભાજપને 47, આપને 43 અને કોંગ્રેસને 7 ટકા જેટલા મત મળ્યા: ભેગા મળી લડ્યા હોત તો પરિણામો કદાચ જુદા હોત…
View More હમ તો ડૂબે હૈ સનમ તુમ કો ભી લે ડૂબેંગે: આપ-કોંગ્રેસે કહેવત સાચી ઠેરવીદિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAPના મોટા નેતા હાર્યા, કેજરીવાલ-સિસોદિયા પોતાની સીટ ના બચાવી શક્યા, આતિશીની જીત
દિલ્હીમાં 8મી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે. વિધાનસભા ચૂંટણીમાં…
View More દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAPના મોટા નેતા હાર્યા, કેજરીવાલ-સિસોદિયા પોતાની સીટ ના બચાવી શક્યા, આતિશીની જીત