Site icon Gujarat Mirror

વિશ્ર્વભરમાં સેન્ટ પેટ્રિક દિવસની ઉજવણી

 

વિશ્ર્વભરમાં સેન્ટ પેટ્રિક ડે ની ઉજવણી કરવામાં આવે છે. 17 માર્ચના ઉજવાતા આ દિવસની વિવિધ તસવીરોમાં આયર્લેન્ડના ડબલીન, લંડનના વેલિગ્ટન બેરેક્સની ઉજવણી તથા ડબલિનમાં સેન્ટ પેટ્રિક ડે પરેડ દરમિયાન સ્ટ્રીટ પરફોર્મન્સ ગુ્રપ દ્વારા આલ્ફ નામના 20 મીટર લાંબી કઠપૂતળીઓ નજરે પડે છે અન્ય તસવીરમાં અલ સાલ્વાડોરની મેગા જેલની અંદર ચિત્રોની શ્રેણી જેમાં ઓકલાહોમાં જંગલની આગ, કોવિડ દરમિયાન લોકોની જીવન શૈલી વગેરે નજરે પડે છે.

 

Exit mobile version