Site icon Gujarat Mirror

સલમાનની ગર્લફ્રેન્ડ યુલિયા વેન્ટૂરની એક્ટિંગમાં એન્ટ્રી

 

સલમાનની ખાનની ગર્લફ્રેન્ડ રોમાનિયન મોડલ અને સિંગર યુલિયા વેન્ટુર 44 વર્ષની વયે ઍક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી રહી છે. અત્યાર સુધી કેટલાક મ્યુઝિક-વિડિયોમાં જોવા મળેલી યુલિયાની ફિલ્મની જાહેરાત થઈ ગઈ છે. યુલિયા ઇકોઝ ઑફ અસ નામની અંગ્રેજી શોર્ટ ફિલ્મથી ઍક્ટિંગની દુનિયામાં ડેબ્યુ કરશે. યુલિયા સાથે મુખ્ય ભૂમિકામાં દીપક તિજોરી હશે. આ ફિલ્મનું નિર્માણ ઍક્ટ્રેસ પૂજા બત્રા કરી રહી છે.

Exit mobile version