ગુજરાત
ધોરાજીમાં રોડ-રસ્તા માટે ગ્રાન્ટ ફાળવતા શહેરીજનોમાં આનંદો
મુખ્યમંત્રીની કાર્યશૈલીને આવકારતા સાંસદ-ધારાસભ્ય
ધોરાજી શહેરના હાર્દ સમા જમનાવડ રોડ ખુબજ ખરાબ હાલતમાં હોય આ સમસ્યાનું કાયમી વનરાકરણ લાવવા માટે નાગરરકો દ્વારા ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઈ પાડલીયા અને સાંસદ ડો.મનસુખભાઈ માંડવવયાને રજુ આત કરતા ડો. પાડલીયા અને સાંસદ ડો.માંડવીયા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરતા મુખ્યમંત્રીએ ધોરાજી શહેરના જમનાવડ રોડ (પ્રશાંત પેટ્રોલ પંપથી ધોરાજી શહેરની હદ સુધી) સી.સી. રોડ બનાવવા રૂા.3.20 કરોડ મંજુર કરી આપેલ માટે ધોરાજી શહેરના પ્રજાજનો વતી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર માનતા પોરબંદર સાંસદ ડો.મનસુખભાઈ માંડવીયા અને ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઈ પાડલીયાએ આભાર માન્યો હતો.