Site icon Gujarat Mirror

ઈન્ડિપેન્ડન્ટ સ્પિરિટ એવોર્ડ્સનો રેડ કાર્પેટ નજારો

લોસ એન્જલ્સના સાન્ટા મોનિકા પિયર ખાતે યોજવામાં આવેલ ઈન્ડિપેન્ડન્ટ સ્પિરિટ એવોડર્સની રેડ કાર્પેટ ઉજવણીમાં હોલિવૂડના નામાંકિત સિતારાઓ ઊમટી પડ્યા હતાં. તસવીરોમાં ખ્યાતનામ અભિનેત્રીઓ એલિઝાબેથ ઓલ્સન અને ડેમી મુરની મનમોહક અદાઓમાં નજરે પડે છે.

Exit mobile version