અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સંસ્થાઓએ માનવતા મહેંકાવી

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સ્વજન ગુમાવનાર પરિવારજનો માટે સિવિલ હોસ્પિટલ ખાતે સેવા કાર્યમાં દરેક સમાજના લોકો એક જૂથ થઈને આગળ આવ્યા છે. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતકના…

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સ્વજન ગુમાવનાર પરિવારજનો માટે સિવિલ હોસ્પિટલ ખાતે સેવા કાર્યમાં દરેક સમાજના લોકો એક જૂથ થઈને આગળ આવ્યા છે. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતકના પરિવારજનો માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ રૂૂમની સામે બેસવા માટે વિશેષ છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે. જયાં અનેક સેવાભાવી સંગઠનો દ્વારા સેવા પૂરી પાડવામાં આવી રહી છે. સંસ્થાઓ દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂૂમ તેમજ કસોટી ભવનમાં બ્લડ સેમ્પલ માટે આવનારા લોકો માટે લીંબૂ શરબતની વ્યવસ્થા કરાઈ છે.