ગુજરાત
લગ્નના બંધને બંધાયા મલ્હાર-પૂજા, જુઓ વિવાહના Inside Videos
આજે ઢોલીવૂડના ફેમસ કપલ મલ્હાર ઠક્કર અને પૂજા જોષી લગ્નના બંધનમાં બંધાઈ ગાય છે. ત્યારે ગઈ કાલે 25 નવેમ્બરે હલ્દી સેરેમની યોજાઇ હતી. જેમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા કલાકારો અને ફિલ્મી સીતારાઓએ હાજરી આપી હતી. જેમાં તમામ લોકો સંગીતના તાલે ઝૂમ્યા હતા. હલ્દી સેરેમની બાદ સંધ્યા ટાણે મહેંદી સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
મલ્હાર અને પૂજાના લગ્નનના વિડીયો પ ન્વયારલ થઇ રહય છે. આ લગ્નના કાર્યકર્મમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા કલાકારો અને ફિલ્મી સીતારાઓએ હાજરી આપી હતી. ગઈ કાલે મહેંદી અને હલ્દીનો પ્રસંગ યોજાયો હતો.જેમા તમામ લોકો ઉત્સાહભેર પ્રસંગને માળ્યો હતો.