આર્જેન્ટિનાના ફુટબોલર લીઓનેલ મેસીએ પોતાની અંતિમ ઇન્ટરનેશનલ મેચ માટે એક સ્પેશ્યલ જર્સી લોન્ચ કરી છે. 6 ઑક્ટોબરે રિવર પ્લેટ સ્ટેડિયમમાં લીઓનેલ મેસી બેનિન દેશની ટીમ સામે પોતાની ફેરવેલ મેચ રમશે. જર્સીમાં મેસીનું નામ અને 10 નંબર ઘાટા સોનેરી અક્ષરોમાં અંકિત હતા. તેની પાછળના ભાગે સૂર્યનાં કિરણોની પેટર્ન પણ જોવા મળી હતી.
લીઓનેલ મેસીએ ફેરવેલ મેચની જર્સી લોન્ચ કરી
આર્જેન્ટિનાના ફુટબોલર લીઓનેલ મેસીએ પોતાની અંતિમ ઇન્ટરનેશનલ મેચ માટે એક સ્પેશ્યલ જર્સી લોન્ચ કરી છે. 6 ઑક્ટોબરે રિવર પ્લેટ સ્ટેડિયમમાં લીઓનેલ મેસી બેનિન દેશની ટીમ…
