Site icon Gujarat Mirror

કરણ જોહરે મલાઇકાને તેના પ્રાઇવેટ પાર્ટ વિશે સવાલ પૂછયો

અભિનેત્રી મલાઈકા અરોરાએ આઇટમ નંબર દ્વારા એક ખાસ ઓળખ બનાવી છે મુવિંગ વિથ મલાઈકા શોમાં કરણ જોહર પણ એક વખત તેમના મહેમાન હતા. બંને વચ્ચે ઘણી વાતચીત થઈ હતી અને ત્યારે અચાનક મલાઈકા પણ કરણ જોહરના ખોળામાં ખુલ્લેઆમ બેઠી ગઈ હતી. જ્યારે કરણે અભિનેત્રીને તેના પ્રાઇવેટ પાર્ટ્સ વિશે પણ પૂછપરછ કરી તો આ સાંભળીને અભિનેત્રી શરમથી લાલ થઈ ગઈ.

મસ્તી અને ઉલ્લાસ વચ્ચે, કરણ અને મલાઈકા અરોરા વચ્ચેની વાતચીત એક અલગ જ સ્તરે પહોંચી ગઈ. પછી કરણ જોહરે મલાઈકાને પૂછ્યું, બધા તમારા *% વિશે વાત કરે છે. તેણીને આ વિશે કેવું લાગે છે? મલાઈકાએ આ પ્રશ્નનો કોઈ જવાબ આપ્યો નહીં. કરણનો આ પ્રશ્ન સાંભળીને અભિનેત્રી અસ્વસ્થ થઈ ગઈ. કરણ જોહરે મલાઈકાને તેના બેડરૂૂમના રહસ્યો વિશે પણ પૂછ્યું. તેણે પૂછ્યું હતું, શું તમે બેડરૂૂમમાં પ્રયોગો કરો છો? ઉપરાંત, કરણે અભિનેત્રીને પૂછ્યું હતું કે, તમે ક્યારે લગ્ન કરી રહ્યા છો?

Exit mobile version