Site icon Gujarat Mirror

બેંગ્લુરમાં ગૂગલનું સૌથી મોટું કેમ્પસ ‘અનંત’ લોન્ચ

ગૂગલ દ્વારા ભારતની સિલિકોન વેલી ગણાતા બેંગ્લુરમાં વિશ્ર્વનું સૌથી મોટું કેમ્પસ ‘અનંત’ બનાવવામાં આવ્યું છે. દોઢ લાખ ચોરસ મીટરમાં ફેલાયેલા આ કેમ્પસમાં 5000થી વધુ લોકો રહી શકશે અંધ લોકો માટે એક ખાસ ડિઝાઈન કરેલો ફ્લોર બનાવવામાં આવ્યો છે.

Exit mobile version