Skip to content

Gujarat Mirror

  • ગુજરાત
  • રાજકોટ
  • રાષ્ટ્રીય
  • ગુજરાત
  • સૌરાષ્ટ્ર
  • મોરબી
  • કચ્છ
  • રાજકોટ
  • રાષ્ટ્રીય
  • ક્રાઇમ
  • આંતરરાષ્ટ્રીય
  • Sports
  • મનોરંજન
  • રાજકોટ
  • E-Paper
  • રાષ્ટ્રીય
  • ક્રાઇમ
  • આંતરરાષ્ટ્રીય
  • Sports
  • મનોરંજન
  • ગુજરાત
  • સૌરાષ્ટ્ર
  • મોરબી
  • કચ્છ
  • રાજકોટ
  • રાષ્ટ્રીય
  • ક્રાઇમ
  • આંતરરાષ્ટ્રીય
  • Sports
  • મનોરંજન
  • ઈ પેપર
Home » crime » fake facebook account created in the name of chief secretary pankaj joshi demanding money
ક્રાઇમ ગુજરાત

મુખ્ય સચિવ પંકજ જોશીના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી પૈસાની માગણી

ગુજરાતનાં આઇપીએસ – આઇએએસ અધિકારીઓ – નેતાઓનાં નકલી ફેસબુક આઇડી બનાવતા સાયબર ગઠીયાઓએ આજે રાજયનાં ચીફ સેક્રેટરીનુ નકલી ફેસબુક આઇડી બનાવી પૈસાની માંગણી કરતા ચકચાર…

Bhumika

March 13, 202510:57 am No Comments cyber crimeFake Facebook accountfake IDgujaratgujarat news

ગુજરાતનાં આઇપીએસ – આઇએએસ અધિકારીઓ – નેતાઓનાં નકલી ફેસબુક આઇડી બનાવતા સાયબર ગઠીયાઓએ આજે રાજયનાં ચીફ સેક્રેટરીનુ નકલી ફેસબુક આઇડી બનાવી પૈસાની માંગણી કરતા ચકચાર જાગી છેે.ગુજરાત સરકારના મુખ્ય સચિવ પંકજ જોશીનું કોઈ અજાણ્યા શખ્સે ફેક ફેસબુક એકાઉન્ટ બનાવીને રૂૂપિયાની માંગણી કરી છે,ત્યારે આ વાતને લઈ સચિવ પંકજ જોશીનું કહેવું છે કે,મારા નામનું ફેસબુક એકાઉન્ટ કોઈ અજાણ્યા શખ્સે બનાવ્યું છે અને કોઈએ રૂૂપિયા ટ્રાન્સફર કરવા નહી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથધરી છે.

ગુજરાતના મુખ્ય સચિવ પંકજ જોશીના નામે બનાવટી ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે,બનાવટી એકાઉન્ટ દ્વારા રુપિયા માંગવામાં આવ્યા છે ત્યારે જેણે આ ફેક એકાઉન્ટ બનાવ્યું છે તેણે તેની ઓળખ CRPF નો ઓફિસર હોવાનું કહી રુપિયાની માંગણી કરી છે,તો બીજી તરફ મુખ્ય સચિવ પંકજ જોશીએ પણ વાતને સમર્થન આપ્યું છે અને ફેસબુક અને પોલીસને સમગ્ર મામલાની જાણકારી અપાઈ છે,પોલીસે સમગ્ર મામલે તાત્કાલિક તપાસ હાથધરી છે.આ અગાઉ જુલાઇ-24 મા ગૃહમંત્રી હર્ષ સંઘવી, વડોદરા મ્યુનિ. કમિશનર દિલિપ રાણા અને વડોદરાનાં મેયરનાં પણ નકલી ફેસબુક એકાઉન્ટ બન્યા હતા .

સંબંધિત લેખો

રાજકોટમાં સર્જાયો તિરંગો મહાસાગર, ચિકકાર મેદની ઉમટી

By Bhumika August 12, 2025
#ट्रेंडिंग हैशटैग:cyber crimeFake Facebook accountfake IDgujaratgujarat news

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Post navigation

Previous Previous post: પુનિતનગર આવાસ કવાર્ટરમાં પરિણીતાનું તાવની બીમારીથી મોત
Next Next post: ભાઇની પ્રેમિકા વિશે એલફેલ બોલવાની ના પાડતા યુવાન ઉપર લાકડાથી હુમલો
© Copyright All right reserved By Gujarat Mirror WordPress Powered By
Exit mobile version