Site icon Gujarat Mirror

ક્રિટિક્સ ચોઇસ એવોર્ડસનો રેડ કાર્પેટ નજારો

 

ક્રિટિક્સ ચોઇસ એવોર્ડસનો રેડ કાર્પેટ સ્ટાઇલમાં વિવિધ સેલિબ્રિટીઓના આકર્ષક પોઝ જોવા મળી રહ્યા છે. જેમાં મશહૂર હિરોઇન એન્જેલીના જોલી, નિકોલ કોડમેન, સિન્યિયા એરિવો, એરિયાના ગ્રાન્ડે, કેમિલા પેરેઝ, ડેમી મુર, જોઇ સેલડના, નતાશા લાયોન સહિતનાઓએ રેડ કાર્પેટ જલવો બતાવ્યો હતો.

Exit mobile version