Skip to content

Gujarat Mirror

  • ગુજરાત
  • રાજકોટ
  • રાષ્ટ્રીય
  • ગુજરાત
  • સૌરાષ્ટ્ર
  • મોરબી
  • કચ્છ
  • રાજકોટ
  • રાષ્ટ્રીય
  • ક્રાઇમ
  • આંતરરાષ્ટ્રીય
  • Sports
  • મનોરંજન
  • રાજકોટ
  • E-Paper
  • રાષ્ટ્રીય
  • ક્રાઇમ
  • આંતરરાષ્ટ્રીય
  • Sports
  • મનોરંજન
  • ગુજરાત
  • સૌરાષ્ટ્ર
  • મોરબી
  • કચ્છ
  • રાજકોટ
  • રાષ્ટ્રીય
  • ક્રાઇમ
  • આંતરરાષ્ટ્રીય
  • Sports
  • મનોરંજન
  • ઈ પેપર
Home » gujarat » cooperation minister vishwakarmas facebook account hacked
ગુજરાત

સહકારમંત્રી વિશ્ર્વકર્માનું ફેસબુક એકાઉન્ટ હેક

સાયબર ક્રાઇમમાં નોંધાવેલી ફરિયાદ કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા મારા ટ્વીટર એકાઉન્ટને હેક કર્યું છે તેમ આજે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ અખબારી યાદીમાં જણાવાયું હતું. મંત્રી…

Bhumika

April 24, 202512:18 pm No Comments Cooperation Minister VishwakarmaFacebook account hackedgujaratgujarat news

સાયબર ક્રાઇમમાં નોંધાવેલી ફરિયાદ

કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા મારા ટ્વીટર એકાઉન્ટને હેક કર્યું છે તેમ આજે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ અખબારી યાદીમાં જણાવાયું હતું.

મંત્રી શ્રી વિશ્વકર્માએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, અમુક શખ્સોએ આ કૃત્ય દ્વારા નાગરિકો અને કાર્યકર્તાઓમાં ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. આ અંગે રાજ્ય સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં અધિકૃત ફરિયાદ નોંધાવવામાં પણ આવી છે,જેને ટ્રેક કરવાની કામગીરી હાલ સાયબર ક્રાઇમ એક્સપર્ટ દ્વારા કરવામાં આવી છે તેમ મંત્રી વિશ્વકર્માએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, હજુ ગઇકાલે જ વડોદરાના મ્યુનિસિપલ કમિશનરનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હતું. તે પહેલા વિધાનસભાના અધ્યક્ષ તેમજ ચિફ સેક્રેટરીના ફેસબુક એકાઉન્ટ પણ હેક થયા હતા.

સંબંધિત લેખો

ધ્રાંગધ્રામાં લાપતા યુવાનની સરકારી ગોડાઉનમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી

By Bhumika June 5, 2026
#ट्रेंडिंग हैशटैग:Cooperation Minister VishwakarmaFacebook account hackedgujaratgujarat news

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Post navigation

Previous Previous post: બેડી ચોકડી પાસેથી 47 હજારનો દારૂ બિયર ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો
Next Next post: કોટડાસાંગાણીના અરડોઈ ગામના માથાભારે શખ્સનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું
© Copyright All right reserved By Gujarat Mirror WordPress Powered By
Exit mobile version