મેટ ગાલા-2025 રેડ કાર્પેટ પર સેલિબ્રિટીઓનો જલવો

ફેશન જગતમાં આગવું સ્થાન ધરાવતી મેટ ગાલા-2025ની રેડ કાર્પેટ પરની ફેશન પરેડમાં આ વર્ષની થીમ સુપરફાઈન : ટેલરિંગ બ્લેક સ્ટાઈલ પર જાણીતા સ્ટાર્સ દ્વારા ભવ્ય…

ફેશન જગતમાં આગવું સ્થાન ધરાવતી મેટ ગાલા-2025ની રેડ કાર્પેટ પરની ફેશન પરેડમાં આ વર્ષની થીમ સુપરફાઈન : ટેલરિંગ બ્લેક સ્ટાઈલ પર જાણીતા સ્ટાર્સ દ્વારા ભવ્ય પોશાક સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિયંકા ચોપરા, ડેમન ઈદ્રીશ, મેગન, ઝેન્ડા, રીહાના, નિકોલ કીડમેન જેવા જાણીતા ચહેરાઓ તસવીરમાં નજરે પડે છે.