મહારાજા ટ્રોફીમાં ‘ધ વોલ’ની યાદ અપાવી ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન, પૂર્વ કેપ્ટન અને કોચ રાહુલ દ્રવિડનો પુત્ર સમિત દ્રવિડ ફરી એકવાર ચર્ચામાં છે. મહારાજા ટ્રોફી…
View More રાહુલ દ્રવિડના પુત્ર સમિતની 43 બોલમાં 70 રનની ઈનિંગCategory: Sports
ઓગસ્ટમાં શ્રીલંકા સાથે ટેસ્ટ સિરીઝ રમશે ટીમ ઇન્ડિયા, શેડ્યૂલ જાહેર
2022 બાદ ભારતની શ્રીલંકા સામે પ્રથમ ટેસ્ટ શ્રેણી ભારતીય ટીમ આગામી મહિને એટલે કે ઓગસ્ટમાં ટેસ્ટ સીરીઝ માટે શ્રીલંકાનો પ્રવાસ કરશે. BCCI એ ગુરુવારે (02…
View More ઓગસ્ટમાં શ્રીલંકા સાથે ટેસ્ટ સિરીઝ રમશે ટીમ ઇન્ડિયા, શેડ્યૂલ જાહેરટીમમાં સામેલ કરાયા છતાં વૈભવને બેસાડી રાખ્યો, હવે તો તક આપો
વૈભવ સૂર્યવંશીને ભારતની ટી-20 ટીમમાં પસંદ કરાયો ત્યારે સૌને આશા હતી કે, વૈભવે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં કરેલી આતશબાજી હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ જોવા મળશે.…
View More ટીમમાં સામેલ કરાયા છતાં વૈભવને બેસાડી રાખ્યો, હવે તો તક આપોરન રેટની જેમ વૈભવની સંપત્તિમાં પણ ઝડપી વધારો
પ્રતિ રન રૂા.14000 ઉપરાંત જાહેરખબરથી પણ ધૂમ આવક માત્ર 15 વર્ષની નાની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ IPLમાં ધૂમ મચાવી દીધી હતી. તેણે માત્ર 16 મેચમાં તાબડતોબ…
View More રન રેટની જેમ વૈભવની સંપત્તિમાં પણ ઝડપી વધારોચેતેશ્ર્વર પૂજારાનું MCC દ્વારા વિશેષ સન્માન, આજીવન માનદ સભ્યપદ
ટેસ્ટ ક્રિકેટમાં લાંબા સમય સુધી શાનદાર પ્રદર્શન બદલ સન્માન ભારતીય ટેસ્ટ ક્રિકેટના દિગ્ગજ ચેતેશ્વર પૂજારાને મેરિલેબોન ક્રિકેટ ક્લબ (MCC) તરફથી માનદ આજીવન સભ્યપદ આપવામાં આવ્યું…
View More ચેતેશ્ર્વર પૂજારાનું MCC દ્વારા વિશેષ સન્માન, આજીવન માનદ સભ્યપદમુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા માટે સાત ફ્રેન્ચાઇઝી મેદાને
IPL 2027 પહેલા ટ્રેડ વિન્ડોમાં મોટો ધમાકો જોવા મળી શકે છે. અહેવાલો અનુસાર, મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા ફ્રેન્ચાઇઝ છોડી શકે છે, જ્યારે સાત IPL…
View More મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા માટે સાત ફ્રેન્ચાઇઝી મેદાનેભારત-ઇંગ્લેન્ડ T20 મેચ વરસાદમાં ધોવાઇ, શનિવારે ફરી રમાશે
અભિષેક શર્માએ 20 બોલમાં ફટકારી ફાસ્ટેસ્ટ ફિફટી, ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 100 છગ્ગાનો પણ રેકોર્ડ બનાવ્યો ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી20 સીરિઝની પહેલી મેચ કોઈ પણ પરિણામ…
View More ભારત-ઇંગ્લેન્ડ T20 મેચ વરસાદમાં ધોવાઇ, શનિવારે ફરી રમાશેએશિયન ચેમ્પિયનશિપમાં ગુજરાતની 3 દીકરીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે
ગુજરાતના નાનકડાં ગામમાંથી આવતી ત્રણ દીકરીઓએ વૈશ્વિક લેવલે પોતાનું નામ રોશન કર્યું છે. રાજ્યની યુવા વોલીબોલ સ્ટાર રાજલ વાળાની (16 વર્ષ) થાઈલેન્ડના નાખોન રાત્ચાસિમા ખાતે…
View More એશિયન ચેમ્પિયનશિપમાં ગુજરાતની 3 દીકરીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશેભારત-ઇંગ્લેન્ડ T20 મેચ પર વરસાદનું સંકટ
ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડમાં છે. ગયા વર્ષે, ટીમ ઈન્ડિયાએ નવા કેપ્ટન શુભમન ગિલના નેતૃત્વમાં અહીં પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમી હતી. આ વખતે, પાંચ…
View More ભારત-ઇંગ્લેન્ડ T20 મેચ પર વરસાદનું સંકટફિફા વર્લ્ડ કપમાં મોટો ઉલટફેર, ચાર વખતની ચેમ્પિયન જર્મની બહાર
ચાર વખતની ચેમ્પિયન જર્મની 2026 ફિફા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. યુરોપિયન દિગ્ગજોને રાઉન્ડ ઓફ 32માં પેરાગ્વે સામે પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી આઘાતજનક હારનો સામનો…
View More ફિફા વર્લ્ડ કપમાં મોટો ઉલટફેર, ચાર વખતની ચેમ્પિયન જર્મની બહાર