ઈબ્રાઈમ ઝાદરાએ 177 રનની ઈનિંગ રમીને રેકોર્ડ સર્જયો, જો રૂટની સદી કામ ન આવી અફઘાનિસ્તાન ટીમે ક્રિકેટની મોટી ટૂર્નોમેન્ટમાં વધુ એક વાર મેજર અપસેટ સર્જ્યો…
View More મેજર અપસેટ, અફઘાનિસ્તાનની જીત સાથે ઈંગ્લેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહારCategory: Sports
WPLમાં ગુજરાતને હરાવીને દિલ્હી પોઈન્ટ ટેબલમાં ટોચ પર
દિલ્હી કેપિટલ્સે ગુજરાત જાયન્ટ્સને 6 વિકેટથી હરાવ્યું. દિલ્હીએ આ મેચ 29 બોલ બાકી રહેતા જીતી લીધી, જેનાથી તે WPL 2025 પોઈન્ટ ટેબલમાં ટોચ પર…
View More WPLમાં ગુજરાતને હરાવીને દિલ્હી પોઈન્ટ ટેબલમાં ટોચ પરઓસ્ટ્રેલિયા-દ.આફ્રિકાની મેચ વરસાદમાં ધોવાઇ, બંન્ને ટીમને 1-1 પોઇન્ટ
બંન્ને ટીમો એક-એક મેચ જીતી હોવાથી સેમિફાઇનલની રેસ રોમાંચક બની ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ બી મેચમાં ઓસ્ટ્રેલિયાનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થયો હતો, પરંતુ મેચમાં વરસાદની…
View More ઓસ્ટ્રેલિયા-દ.આફ્રિકાની મેચ વરસાદમાં ધોવાઇ, બંન્ને ટીમને 1-1 પોઇન્ટભારત એક જ મેદાન પર રમવાના કારણે જીતે છે
ઓસ્ટ્રેલિયાના ઘણા ખેલાડીઓ વર્તમાન આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમી રહ્યા છે. આ યાદીમાં ઈજાગ્રસ્ત કેપ્ટન પેટ કમિન્સનું પણ નામ સામેલ છે, આ વચ્ચે ટુર્નામેન્ટને સંબંધિત તેનું…
View More ભારત એક જ મેદાન પર રમવાના કારણે જીતે છેવિરાટની સિધ્ધિથી અનુષ્કા ખુશખુશાલ, પોસ્ટ શેર કર્યું
કોહલીએ તેની વિસ્ફોટક સદી વડે ભારતને 6 વિકેટે જીત અપાવી અને પાકિસ્તાનને હરાવ્યું. વિરાટ કોહલીએ આ મેચમાં ન માત્ર 14000 રન પૂરા કર્યા, પરંતુ તે…
View More વિરાટની સિધ્ધિથી અનુષ્કા ખુશખુશાલ, પોસ્ટ શેર કર્યુંહાર્દિક પંડ્યાની લવસ્ટોરી ફરી શરૂ, મેચમાં જાસ્મિનની હાજરી
જાસ્મિન વાલિયા-હાર્દિકની રીલેશનશિપ ચર્ચામાં છે Hardik Pandya અને નતાશાએ પોત-પોતાના જીવનના માર્ગો અલગ કરી નાખ્યા છે. ત્યારે લોકોમાં કુતૂહલ છે કે, આખરે આ બંનેના…
View More હાર્દિક પંડ્યાની લવસ્ટોરી ફરી શરૂ, મેચમાં જાસ્મિનની હાજરીભારત સામે હાર છતાંય પાકિસ્તાનની સેમિફાઈનલમાં પહોંચવાની આશા જીવંત
ન્યૂઝીલેન્ડ સામે ભારતના જીતની દૂઆ કરવી પડશે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં યજમાન પાકિસ્તાન માટે અત્યાર સુધીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. ટૂર્નામેન્ટની શરૂૂઆતથી જ પાકિસ્તાની…
View More ભારત સામે હાર છતાંય પાકિસ્તાનની સેમિફાઈનલમાં પહોંચવાની આશા જીવંતવિરાટ કોહલી એક સપ્તાહનો બ્રેક લેશે?
પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ સ્વીકારતા સમયે ઈચ્છા વ્યક્ત કરી વિરાટ કોહલીએ પાકિસ્તાન વિરુદ્ધ સદી ફટકારી હતી. વનડેમાં કોહલીની આ 51મી સદી છે. તેની સદી…
View More વિરાટ કોહલી એક સપ્તાહનો બ્રેક લેશે?કોહલી, અક્ષર, હાર્દિક, કુલદીપ, ગિલ ભારતના વિજયના 5 સુપર હીરો
કિંગ કોહલીના વન ડે ફોર્મેટમાં 14 હજાર રન પૂરા, વન ડે કેરિયરની 51મી સદી ફટકારી પાકિસ્તાનનું સેમિફાઈનલમાં પહોંચવું લગભગ અશક્ય: ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં…
View More કોહલી, અક્ષર, હાર્દિક, કુલદીપ, ગિલ ભારતના વિજયના 5 સુપર હીરોપાકિસ્તાન સામેની મેચમાં રોહિત શર્મા તોડી શકે છે સચિનનો રેકોર્ડ
સચિન તેંડુલકરે 29 જ્યારે રોહિતે 26 છગ્ગા પાક સામે વનડેમાં ફટકાર્યા છે રોહિત શર્માની શરૂૂઆત ચેમ્પિયન્સ ટ્રોફીમાં સારી રીતે શરૂૂ થઈ છે. પ્રથમ મેચમાં…
View More પાકિસ્તાન સામેની મેચમાં રોહિત શર્મા તોડી શકે છે સચિનનો રેકોર્ડ