પૂનાવાલા વેક્સિન બનાવતી વિશ્ર્વની સૌથી મોટી કંપનીના માલિક છે આઇપીએલ 2025 ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હવે વેચાણ માટે તૈયાર છે. અહેવાલો સૂચવે છે કે બ્રિટિશ…
View More 17753 કરોડમાં RCBને ખરીદશે અદાર પૂનાવાલાCategory: Sports
એશિયા કપમાં ચેમ્પિયન બન્યા બાદ ટીમ ઈન્ડિયાનું આગમન
એશિયા કપ જીત્યા પછી, ટીમ ઈન્ડિયા હવે તેના આગામી મિશન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ગૌતમ ગંભીર તેની પ્લાટૂન સાથે દુબઈથી સીધા 1770 કિમી…
View More એશિયા કપમાં ચેમ્પિયન બન્યા બાદ ટીમ ઈન્ડિયાનું આગમનનકવીની નફ્ફટાઇ, સમારોહ યોજાય તો ભારતને ટ્રોફી આપવા શરત મૂકી
BCCI-ACCની બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવશે ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2025માં પાકિસ્તાન સામે 5 વિકેટથી ઐતિહાસિક વિજય મેળવ્યો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન પાકિસ્તાનનું અપમાન થયું હતું…
View More નકવીની નફ્ફટાઇ, સમારોહ યોજાય તો ભારતને ટ્રોફી આપવા શરત મૂકીએશિયા કપ જીતેલી ટીમના માત્ર ચાર ખેલાડીઓ વેસ્ટ ઇન્ડિઝ શ્રેણીમાં રમશે
2 ઓક્ટોબરથી શરૂ થશે શ્રેણી, પ્રથમ મેચ અમદાવાદ મોદી સ્ટેડિયમમાં એશિયા કપ 2025માં જીત મેળવ્યા બાદ, ટીમ ઈન્ડિયા હવે વેસ્ટ ઈન્ડીઝ સામે બે ટેસ્ટ મેચની…
View More એશિયા કપ જીતેલી ટીમના માત્ર ચાર ખેલાડીઓ વેસ્ટ ઇન્ડિઝ શ્રેણીમાં રમશેમહિલા વનડે વર્લ્ડ કપનો પ્રારંભ, પ્રથમ મેચ ભારત-શ્રીલંકા વચ્ચે
આઠ ટીમો વચ્ચે 31 મેચ રમાશે, પાકિસ્તાન તમામ મેચ શ્રીલંકામાં રમશે, 2 નવેમ્બરે ફાઈનલ એશિયા કપ પછી, વર્લ્ડ કપનો જંગ શરૂૂ થવાનો છે. આજથી શરૂૂ…
View More મહિલા વનડે વર્લ્ડ કપનો પ્રારંભ, પ્રથમ મેચ ભારત-શ્રીલંકા વચ્ચેયજમાન દુબઇ ક્રિકેટ સંઘ દ્વારા ટ્રોફી વિતરણની વ્યવસ્થા અગાઉથી થઇ હોત તો આવો ફજેતો ન થાત
ભારતે દુબઈમાં રમાયેલી એશિયા કપ ટુર્નામેન્ટની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળચાટતું કરીને નવમી વખત એશિયા કપ પર કબજો કરીને ભારતીય ક્રિકેટ ચાહકોની દિવાળી સુધારી દીધી પણ સતત…
View More યજમાન દુબઇ ક્રિકેટ સંઘ દ્વારા ટ્રોફી વિતરણની વ્યવસ્થા અગાઉથી થઇ હોત તો આવો ફજેતો ન થાતટ્રોફી પર ભારતનો અધિકાર, અસ્વીકાર સંબંધી નિયમો નથી પણ મામલો આચારસંહિતા હેઠળ આવી શકે
એશિયા કપ 2025ની ફાઈનલ મેચમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રસાકસીભરી મેચ થઈ હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવી નવમી વખત એશિયા કપનો ખિતાબ પોતાના નામે…
View More ટ્રોફી પર ભારતનો અધિકાર, અસ્વીકાર સંબંધી નિયમો નથી પણ મામલો આચારસંહિતા હેઠળ આવી શકેહારેલા પાકિસ્તાની કેપ્ટનની શરમજનક હરકત, ઈનામમાં મળેલો ચેક ફેંકી દીધો
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ એશિયા કપની ફાઈનલમાં કારમા પરાજય બાદ પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ ભારત પર ‘ક્રિકેટનો અનાદર’ કરવાનો આરોપ લગાવ્યો છે. જો કે,…
View More હારેલા પાકિસ્તાની કેપ્ટનની શરમજનક હરકત, ઈનામમાં મળેલો ચેક ફેંકી દીધોયાદવે ખાનગીમાં હાથ મિલાવ્યા’તા: આગાની ટંગડી ઉંચી
ભારતે ક્રિકેટનો અનાદર કર્યાનો પાક. કેપ્ટનનો આરોપ પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ દાવો કર્યો છે કે ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે એશિયા કપ ટૂર્નામેન્ટની શરૂૂઆતમાં ખાનગીમાં…
View More યાદવે ખાનગીમાં હાથ મિલાવ્યા’તા: આગાની ટંગડી ઉંચી14 સાથી ખેલાડીઓને ‘અસલી ટ્રોફી’ ગણાવી સૂર્યકુમારે કહ્યું; ચેમ્પિયન યાદ રહે છે, તસવીર નહીં
ટ્રોફી-ચોરી પછી ભારતીય કપ્તાને એઆઇ જનરેટેડ તસવીર પોસ્ટ કરી એશિયા કપ ટ્રોફી ન મળ્યા બાદ, સૂર્યાએ મેચ પછીની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ACC પર આકરા પ્રહારો…
View More 14 સાથી ખેલાડીઓને ‘અસલી ટ્રોફી’ ગણાવી સૂર્યકુમારે કહ્યું; ચેમ્પિયન યાદ રહે છે, તસવીર નહીં