કારથી બાઈકને ઠોકર મારી કચડવાનો પ્રયાસ કર્યો : યુવાનની પાંસળી ભાંગી ગઈ તને ઘણા દિવસથી શોધુ છું આજે તને પૂરો કરી નાખવો છે કહી માથાકૂટ…
View More ‘બદલા અભિ બાકી હૈ’, યુવાન પર કાર ફેરવી દેવા પ્રયાસCategory: સૌરાષ્ટ્ર
વાંકાનેર-રાજકોટ રૂટની બસોમાં સ્વચ્છતાનો અભાવ: ધૂળ ખાતી પાણીની બોટલોના ઢગલાં
જવાબદાર સામે દંડનીય કાર્યવાહી કરવા ડેપો મેનેજરને મુસાફર હિતરક્ષક સમિતિના પ્રતિનિધિ ગજુભાની આક્રમક રજૂઆત રાજકોટ-વાંકાનેર-રાજકોટ વચ્ચે દોડતી અને દર અડધી કલાકે મળતી બસોમાં બેસુમાર ગંદકી…
View More વાંકાનેર-રાજકોટ રૂટની બસોમાં સ્વચ્છતાનો અભાવ: ધૂળ ખાતી પાણીની બોટલોના ઢગલાંજિલ્લા ગાર્ડન ચોક પાસે પત્નીના ત્રાસથી પતિએ ફીનાઈલ ગટગટાવ્યું
શહેરના જિલ્લા ગાર્ડન ચોક પાસે રહેતાં યુવાને પત્નીના ત્રાસથી કંટાળી ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જાણવા મળતી…
View More જિલ્લા ગાર્ડન ચોક પાસે પત્નીના ત્રાસથી પતિએ ફીનાઈલ ગટગટાવ્યુંજન્મ-મરણ વિભાગમાં ફરી ડખ્ખો: ડેથ સર્ટિ. માટે ફાયરના દાખલાની માંગ
રાજકોટ મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં આજે ફરી વખત ડખ્ખો થયો હતો સવારથી કચેરી ખાતે અરજદારોએ લાઈનો લાગવી હતી જેમાં મરણના દાખલા માટે આવેલ અરજદારો પાસે…
View More જન્મ-મરણ વિભાગમાં ફરી ડખ્ખો: ડેથ સર્ટિ. માટે ફાયરના દાખલાની માંગજેતપુર-પોરબંદર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, રેલિંગ તોડી ST પુલ નીચે ખાબકતાં 10 ઘાયલ
રાજકોટ જિલ્લાના જેતપુર નજીક આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. ઢાંક-જેતપુર રૂૂટની એક ગુજરાત રાજ્ય પરિવહન નિગમની (ST ) બસ જેતપુર-પોરબંદર હાઇવે પર ગુંદાળા…
View More જેતપુર-પોરબંદર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, રેલિંગ તોડી ST પુલ નીચે ખાબકતાં 10 ઘાયલપોલીસ ખાણી-પીણી ચા-પાનના ગલ્લા બંધ કરાવતાં પહેલાં દારૂ-જુગારનું દૂષણ દૂર કરે
છેલ્લા ચાર દિવસથી રંગીલા રાજકોટને કોનું ગ્રહણ લાગલું ભેય એવો માહોલ રાજકોટ શહેર પોલીસ રાત્રીના 11 વાગતા જ રાજકોટ શહેરના ખાણી-પીણી તેમજ ચા-પાનની દુકાનો અને…
View More પોલીસ ખાણી-પીણી ચા-પાનના ગલ્લા બંધ કરાવતાં પહેલાં દારૂ-જુગારનું દૂષણ દૂર કરેપ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા 188 વેપારીઓને ફટકારાયો રૂા.60000નો દંડ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 06/11/2025 એમ કુલ 01 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ…
View More પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા 188 વેપારીઓને ફટકારાયો રૂા.60000નો દંડબહુચરાજીમાં પોલીસ કોન્સ્ટેબલની કારે રિક્ષાને ઉડાડતા બેના મોત, 4 ગંભીર
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાળા રોડ પર કાયદાના રક્ષક ગણાતા એક પોલીસ કોન્સ્ટેબલની બેફામ ડ્રાઇવિંગને કારણે બે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય ચાર…
View More બહુચરાજીમાં પોલીસ કોન્સ્ટેબલની કારે રિક્ષાને ઉડાડતા બેના મોત, 4 ગંભીરમનપાની ટેકસ બ્રાન્ચનું ગાંધી મ્યુઝિયમ કચેરીમાં સ્થળાંતર
રાજકોટ મહાનગરપાલિકાની વર્ષો જુની સેન્ટ્રલ ઝોન કચેરીના તમામ વિભાગોનું રિનોવેશન કામ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ જર્જરીત થયેલ હિસાબ વિભાગના ફર્નિચર તેમજ સિલીંગ…
View More મનપાની ટેકસ બ્રાન્ચનું ગાંધી મ્યુઝિયમ કચેરીમાં સ્થળાંતરમારવાડી યુનિ.ની ઐતિહાસિક સિધ્ધિ, QS એશિયા રેન્કિંગમાં રાજ્યમાં નં.1
ભારત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વખતો વખત ટ્વીટ કરીને જે QS યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતની યુનિવર્સિટીઓના ગૌરવસભર પ્રવેશ અંગે ઉલ્લેખ કર્યો છે, તે જ QS એશિયા રેન્કિંગ…
View More મારવાડી યુનિ.ની ઐતિહાસિક સિધ્ધિ, QS એશિયા રેન્કિંગમાં રાજ્યમાં નં.1