બે દિવસ પૂર્વે રાજકોટ મોરબી હાઇવે ઉપર આવેલ ટ્રેક્ટરના શોરૂૂમમાં કાર લઈને ઘુસી ગયેલા મોરબીના વ્યાજખોરે આતંક માચાવ્યાની ઘટનામાં આ વ્યાજખોરે આગાઉ 15 ટકા વ્યાજે…
View More મોરબીમાં ટ્રેક્ટરના શો-રૂમમાં આતંક મચાવનાર વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈCategory: મોરબી
મોરબી વન વિભાગના શ્રમયોગીએ કાયમી કરવા અને કાયમીના લાભ મેળવવા દાખલ કરેલો કેસ રદ
મોરબી વન વિભાગમાં રોજમદાર ઉપર કામગીરી કરતા શ્રમયોગીએ કાયમી કરવા અને કાયમીના લાભ મેળવવા દાખલ કરેલો કેસ રાજકોટ ઔદ્યોગિક અદાલતે ફગાવી દીધો છે. આ કેસની…
View More મોરબી વન વિભાગના શ્રમયોગીએ કાયમી કરવા અને કાયમીના લાભ મેળવવા દાખલ કરેલો કેસ રદમોરબીમાં આવતીકાલથી કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાદી છોડ અભિયાનનો પ્રારંભ
લોકોની વચ્ચે જઇ વોટમાં થયેલી ગેરરીતિ અંગે માહિતી આપશે મોરબી જીલ્લા સહિત રાજ્યભરમાં આગામી તા.3થી 10 ઓક્ટોબર દરમિયાન કોંગ્રેસ દ્વારા નવોટ ચોર ગદી છોડથ સહી…
View More મોરબીમાં આવતીકાલથી કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાદી છોડ અભિયાનનો પ્રારંભમોરબીમાં નજીવા પડેલા વરસાદથી રસ્તા પર ઠેર-ઠેર મસ મોટા ગાબડાઓ
મોરબીની પ્રજા ને તકલીફો મુશ્કેલી સમસ્યાઓ તો જાણે નસીબમાં લખાવીને આવી છે તૂટેલા રોડ રસ્તા જાહેર માર્ગ પર તલાવડા ઉભરાતી ગટરો ગંદકી આ પ્રજાને પ્રાથમિક…
View More મોરબીમાં નજીવા પડેલા વરસાદથી રસ્તા પર ઠેર-ઠેર મસ મોટા ગાબડાઓમોરબીમાં પત્ની સાથે બોલાચાલી થયા બાદ પરપ્રાતિય યુવકની ઝેરી દવા પી આત્મહત્યા
ગુજરાત મિરર, મોરબી તા.1- મોરબીના નીચી માંડલ નજીક ફેકટરીમાં શ્રમિકે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું પત્ની સાથે ફોનમાં બોલાચાલી થયા…
View More મોરબીમાં પત્ની સાથે બોલાચાલી થયા બાદ પરપ્રાતિય યુવકની ઝેરી દવા પી આત્મહત્યામુંબઈની હોટલમાં એશિયા કપની મેચ પર સટ્ટો રમતા મોરબીના શખ્સની ધરપકડ
મોરબી એસપી આંગડિયા પેઢી મારફતે વિજેતાઓને પૈસા ચૂકવવામાં આવતા હતા રવિવારે સમાપ્ત થયેલા એશિયા કપની મેચ પર સટ્ટો રમાડતા મૂળ ગુજરાતના મોરબીના એક શખ્સની મુંબઈના…
View More મુંબઈની હોટલમાં એશિયા કપની મેચ પર સટ્ટો રમતા મોરબીના શખ્સની ધરપકડમોરબીના લુંટાવદર ગામમાં અગિયાર વર્ષની બાળકીએ દવા પી કરેલો આપઘાત
લુંટાવદર ગામના પાદરમાં ઝુપડામાં રહેતા પરિવારની 11 વર્ષની બાળકી કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું છે મોરબી તાલુકા પોલીસે બનાવ…
View More મોરબીના લુંટાવદર ગામમાં અગિયાર વર્ષની બાળકીએ દવા પી કરેલો આપઘાતમોરબી જિલ્લા પંચાયત હસ્તકના નવા મંજૂર થયેલા વિકાસ કામો શરૂ કરાયા
બની રહેલા રોડ-રસ્તાઓની પણ કામગીરી પૂરજોશમાં તાજેતરનાં પડેલા વરસાદને પગલે મોરબી જીલ્લાનાં તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારનાં રોડ રસ્તા ધોવાઇ ગયાની મળેલ ફરીયાદને તાત્કાલીક ધ્યાને લઇ મોરબી…
View More મોરબી જિલ્લા પંચાયત હસ્તકના નવા મંજૂર થયેલા વિકાસ કામો શરૂ કરાયામોરબીમાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા ભાઇ-બહેન સહિત ત્રણ બાળકના મોત
રમતા-રમતા બનેલો બનાવ, શ્રમિક પરિવાર પર આભ ફાટયુ પાનેલી રોડ પર સિરામિક કારખાના બહાર ત્રણ બાળકો રમતા રમતા પાણી ભરેલા ખાડામાં પડી જતા પાણીમાં ડૂબી…
View More મોરબીમાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા ભાઇ-બહેન સહિત ત્રણ બાળકના મોતમાળિયા મિંયાણા નજીક ટ્રકે પગપાળા જતા યુવાનને અડફેટે લેતા કરૂણ મોત
કંડલા હાઇ-વે નજીક ક્ધટેનરે બાઇકને ઉલાળતા યુવાન કાળનો કોળિયો બન્યો માળિયા ત્રણ રસ્તા ઓવરબ્રિજ પરથી પગપાળા ચાલીને જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લીધો હતો અકસ્માતમાં…
View More માળિયા મિંયાણા નજીક ટ્રકે પગપાળા જતા યુવાનને અડફેટે લેતા કરૂણ મોત