મોરબીના રામ ઔર શ્યામનગરમાં હડકાયા શ્વાને આતંક મચાવી દીધો હતો બાળક સહીત આઠ વ્યક્તિને બચકા ભરી ઘાયલ કરતા અનેક ઘાયલોને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા…
View More મોરબીના રામ ઔર શ્યામનગરમાં બાળક સહિત નવને કૂતરાએ બચકા ભર્યાCategory: મોરબી
મોરબીના કોકપીટ કંપનીના માલિક સાથે 1.72 કરોડની ઠગાઇ કરનાર શખ્સ ઝડપાયો
મોરબીના કોકોપીટ ઉત્પાદક કંપનીના માલિકને હોંગકોંગમાં માલ વેચાવી દઈ મોટી બિઝનેશ ડીલ કરવાના નામે રૂૂ. 1,72, 88,400ની માતબર રકમની છેતરપીંડી કરનાર સાયબર ગઠિયાઓ વિરુદ્ધ સાયબર…
View More મોરબીના કોકપીટ કંપનીના માલિક સાથે 1.72 કરોડની ઠગાઇ કરનાર શખ્સ ઝડપાયોમોરબીમાં સ્વાભિમાન યાત્રા પહોંચતા કોંગ્રેસ દ્વારા સ્વાગત
ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર તરફ રવાના ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા સૈનિકોના સ્વાભિમાન માટે યાત્રા કાઢવામાં આવી રહી છે જે યાત્રા આજે મોરબી આવી પહોંચતા કોંગ્રેસ…
View More મોરબીમાં સ્વાભિમાન યાત્રા પહોંચતા કોંગ્રેસ દ્વારા સ્વાગતમોરબીના પાવડિયારી નજીક કંપનીમાં ગળેફાંસો ખાઈ શ્રમિક યુવાનનો આપઘાત
મોરબીના પાવડીયારી નજીક સિરામિકમાં રહીને મજુરી કરતા પરપ્રાંતીય શ્રમિકે તાલુકા શાળા 1 ના ગ્રાઉન્ડમાં ઝાડની ડાળી સાથે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું છે…
View More મોરબીના પાવડિયારી નજીક કંપનીમાં ગળેફાંસો ખાઈ શ્રમિક યુવાનનો આપઘાતમાળિયા મિયાણામાં કારમાંથી 560 લીટર દેશી દારૂ ઝડપાયો
વાહન સહિત રૂા.6.12 લાખનો મુદ્દામાલ જપ્ત, આરોપી ફરાર માળિયા પોલીસે સ્કોર્પીઓ કારનો ફિલ્મી ઢબે પીછો કરી કારમાંથી 560 લીટર દેશી દારૂૂનો જથ્થો ઝડપી લીધો છે…
View More માળિયા મિયાણામાં કારમાંથી 560 લીટર દેશી દારૂ ઝડપાયોમોરબી નજીક પરપ્રાંતિય શ્રમિકે શાળાના ગ્રાઉન્ડમાં કરેલો આપઘાત
મોરબીના પાવડીયારી નજીક સિરામિકમાં રહીને મજુરી કરતા પરપ્રાંતીય શ્રમિકે તાલુકા શાળા 1 ના ગ્રાઉન્ડમાં ઝાડની ડાળી સાથે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું છે…
View More મોરબી નજીક પરપ્રાંતિય શ્રમિકે શાળાના ગ્રાઉન્ડમાં કરેલો આપઘાતરશિયન આર્મીએ જેલ સજા માફીની લાલચ આપીને આર્મી જોઇન્ટ કરાવી
મોરબીનો યુવાન રશિયન આર્મી વતી લડતા યુક્રેન સામે સરન્ડર કરવા મામલો ખુબ ગાજ્યો છે અને દરરોજ નવા ખુલાસા થઇ રહ્યા છે જેમાં યુવાનની માતાએ કુરિયર…
View More રશિયન આર્મીએ જેલ સજા માફીની લાલચ આપીને આર્મી જોઇન્ટ કરાવીમોરબી પંથકમાં આપઘાતના ત્રણ બનાવમાં ત્રણ યુવકે જિંદગી ટૂંકાવી
જેપુર ગામ નજીક આવેલ ત્રિમંદિર પાસે 35 વર્ષનો યુવાન ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ…
View More મોરબી પંથકમાં આપઘાતના ત્રણ બનાવમાં ત્રણ યુવકે જિંદગી ટૂંકાવીમોરબીમાં યુવાનનો હાથ કાપી મારી નાખવાની ધમકી આપનાર બેલડીને ચાર વર્ષની જેલ
છેડતીનું આળ મૂકી યુવાન ઉપર હુમલો કર્યાના કેસમાં ધરપકડ થઇ’તી મોરબીના વાવડી રોડ પર યુવકનો હાથ કાપી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં બે આરોપીઓને ચાર…
View More મોરબીમાં યુવાનનો હાથ કાપી મારી નાખવાની ધમકી આપનાર બેલડીને ચાર વર્ષની જેલમોરબીમાં પેસેન્જરના ગજવા હળવા કરતી રિક્ષા ગેન્ગના બે સભ્યો ઝબ્બે
મોરબીના ઉમિયા સર્કલ પાસે રીક્ષામાં મુસાફર બેસાડી ગરદી કરી પેસેન્જરની નજર ચૂકવી ખિસ્સામાં રહેલ રોકડ રૂૂ 12,000 ની ચોરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને પોલીસે…
View More મોરબીમાં પેસેન્જરના ગજવા હળવા કરતી રિક્ષા ગેન્ગના બે સભ્યો ઝબ્બે