ગેરકાયદે ખનીજ ખનન અને વહન અટકાવવા નીકળેલા જૂનાગઢ ખાણ ખનીજ વિભાગના અધિકારી પર રોયલ્ટી માફિયાઓએ હુમલો કર્યાની અને સરકારી ફરજમાં રૂૂકાવટ કર્યાની ઘટના સામે આવી…
View More જૂનાગઢમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર-સિક્યુરિટી ગાર્ડ પર રેતી માફિયાઓનો હુમલોCategory: જુનાગઢ
જેલમાંથી બુટલેગરે ધારાસભ્યને પત્ર લખી દારૂનો હિસાબ માંગ્યો
ઉનાના ધારાસભ્યને લખેલા પત્રથી વિવાદ, જૂનાગઢ જેલ તંત્ર શકના દાયરામાં જૂનાગઢ ખાતેની જેલમાં બંધ એક બુટલેગરે ઉનાના ધારાસભ્યને લખેલો પત્ર વાયરલ થયો છે. આ પત્ર…
View More જેલમાંથી બુટલેગરે ધારાસભ્યને પત્ર લખી દારૂનો હિસાબ માંગ્યોજૂનાગઢમાં કારમાં પોલીસનું બોર્ડ મારી ફરતો જેતપુરનો હોટેલ સંચાલક પકડાયો
શહેરમાં રાત્રે મજેવડી દરવાજા સર્કલેથી જેતપુરના હોટેલ સંચાલકની કારમાં પોલીસ લખેલા બોર્ડ સાથે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરમાં સોમવારની રાત્રે પોલીસે વાહન…
View More જૂનાગઢમાં કારમાં પોલીસનું બોર્ડ મારી ફરતો જેતપુરનો હોટેલ સંચાલક પકડાયોજૂનાગઢમાં દેશી હાથ બનાવટની પિસ્ટલ અને તમંચા સાથે એક શખ્સ ઝડપાયો
જૂનાગઢ શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારોથી સંબંધિત ગુનાઓ અટકાવવા માટે ચાલી રહેલી કામગીરી દરમિયાન એસ.ઓ.જી. ટીમે એક વ્યક્તિને દેશી હાથ બનાવટની પિસ્ટલ અને તમંચા સાથે ઝડપી…
View More જૂનાગઢમાં દેશી હાથ બનાવટની પિસ્ટલ અને તમંચા સાથે એક શખ્સ ઝડપાયોજૂનાગઢ ભારતી આશ્રમના મહાદેવ ભારતીની હકાલપટ્ટી, આશ્રમમાં નો એન્ટ્રી
ભારતી આશ્રમના મહાદેવ ભારતીને ગઈકાલે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. બીજી તરફ ભારતી આશ્રમના ગુરુ હરિહરાનંદ બાપુએ એક નિર્ણય લીધો છે. આ નિર્ણય પ્રમાણે મહાદેવ…
View More જૂનાગઢ ભારતી આશ્રમના મહાદેવ ભારતીની હકાલપટ્ટી, આશ્રમમાં નો એન્ટ્રીમેંદરડા નજીક સામાન્ય બાબતમાં દલિત યુવકને બેફામ ફટકારી વીડિયો બનાવ્યો
જૂનાગઢ જિલ્લાના મેંદરડા નજીક દલિત યુવાન પર જાતિગત ભેદભાવ અને અપશબ્દો સાથે હુમલો કરવાની એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં…
View More મેંદરડા નજીક સામાન્ય બાબતમાં દલિત યુવકને બેફામ ફટકારી વીડિયો બનાવ્યો80 કલાક બાદ મહાદેવ ભારતી બાપુ જંગલમાંથી મળ્યા, સિવિલમાં દાખલ
છેલ્લા ત્રણ દિવસથી ગુમ મહાદેવ ભારતી બાપુને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે..80 કલાક બાદ મહાદેવ ભારતી બાપુ જૂનાગઢના જંગલ વિસ્તારમાંથી મળી આવ્યા છે.…
View More 80 કલાક બાદ મહાદેવ ભારતી બાપુ જંગલમાંથી મળ્યા, સિવિલમાં દાખલભારતી આશ્રમના મહાદેવ ભારતીને શોધવા 8 ટીમો કામે લગાડાઇ, ડ્રોનનો પણ ઉપયોગ
240 પોલીસ, 30 વન કર્મી, SDRFના 40 જવાનો દ્વારા સર્ચઓપરેશન, 182.54 ચોરસ કિ.મી.માં પથરાયેલું છે જંગલ ભારતી આશ્રમના મહાદેવ ભારતીની પોલીસે શોધખોળ કરી શરૂ, જંગલ…
View More ભારતી આશ્રમના મહાદેવ ભારતીને શોધવા 8 ટીમો કામે લગાડાઇ, ડ્રોનનો પણ ઉપયોગબૂટલેગરે રસોડાના પ્લેટફોર્મ નીચે ભોયરું બનાવી 17.93 લાખનો દારૂ છૂપાવ્યો
જૂનાગઢમાં પોલીસનો દરોડો; સૌપ્રથમ બે રૂમ અને રસોડુ તપાસતા કંઇ ન મળ્યું : બાદમાં વોશબેસિન નીચે તપાસ કરતા ભોયરુ મળી આવ્યું પોલીસ અને કાયદાની…
View More બૂટલેગરે રસોડાના પ્લેટફોર્મ નીચે ભોયરું બનાવી 17.93 લાખનો દારૂ છૂપાવ્યોરાજકોટની મહિલાને થાઇલેન્ડ મોકલી 1.10 કરોડનો હાઇબ્રિડ ગાંજો મંગાવ્યો
જૂનાગઢમાં વેંચવા નીકળ્યાને ચાર શખ્સો ઝડપાયા, વડોદરાના શખ્સે ગાંજો મંગાવ્યો હતો : મહિલા સહિત ત્રણની શોધખોળ ભારતી આશ્રમના લઘુમહંત ગુમ થવાની ઘટનામાં રોકાયેલી પોલીસને એક…
View More રાજકોટની મહિલાને થાઇલેન્ડ મોકલી 1.10 કરોડનો હાઇબ્રિડ ગાંજો મંગાવ્યો