રાજકોટ શહેરમા યુવાધન નશાનાં રવાડે ના ચડે તેમજ નાર્કોટીકસ પદાર્થોનુ વેચાણ અટકાવવા માટે સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત પોલીસ દ્વારા નાર્કોટીકસ પદાર્થનુ વેચાણ…
View More સાંઇબાબા સર્કલ પાસેથી યુપીનો શખ્સ ગાંજા સાથે ઝડપાયો, સુરેન્દ્રનગરના શખ્સનું નામ ખુલ્યુંCategory: રાજકોટ
મારામારી, ફરજમાં રૂકાવટ અને લૂંટના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો પાસામાં ધકેલાયા
નામચીન યાકુબ મોટાણીના પુત્રને અને મીલન ઉર્ફે એમકેને સુરત જેલમાં મોકલ્યા નાનામવા જીવરાજ પાર્ક નજીક લક્ષ્મણ ટાઉનશીપમાં રહેતા અને મારામારી, દારૂૂ, – માદક પદાર્થ…
View More મારામારી, ફરજમાં રૂકાવટ અને લૂંટના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો પાસામાં ધકેલાયાતું ફીલ્ડમાં કેમ જતો નથી ? ગ્રામ શક્તિ ફાઇનાન્સના સુપર વાઇઝરની લોન ઓફિસરને ધમકી
શહેરનાં માધાપર ગામમા આવેલી ગ્રામ શકિત ફાઇનાન્સમા સુપર વાઇઝરે લોન ઓફીસરને ફીલ્ડમા જવા બાબતે ધમકી આપી બોચી પકડતા પોલીસમા ફરીયાદ નોધવામા આવી છે. વધુ વિગતો…
View More તું ફીલ્ડમાં કેમ જતો નથી ? ગ્રામ શક્તિ ફાઇનાન્સના સુપર વાઇઝરની લોન ઓફિસરને ધમકીજેતપુરમાં 8.34 લાખનું સોનું લઇ ભાગેલા રાજકોટનો ગઠીયો ઝડપાયો
જેતપુરમાં રહેતા સોની વેપારી સાથે રૂા. 8.34 લાખની છેતરપીંડી કરનાર રાજકોટના ગઠિયાને પોલીસે ઝડપી લીધો છે. ગ્રાહક બનીને સોની વેપારી પાસેથી 10 તોલા સોનાની રૂા.…
View More જેતપુરમાં 8.34 લાખનું સોનું લઇ ભાગેલા રાજકોટનો ગઠીયો ઝડપાયોરાજકુમારના મોત મામલે ગમે ત્યારે હાઇકોર્ટમાં પીટીશન
કેસ અકસ્માતનો છે તો કાગળો કેમ પૂરતા નથી આપી રહ્યા: વકીલ દિનેશ પાતર કુવાડવા પીઆઇ રજિયાએ જરૂરી કાગળો આપવાની મૃતકના વકીલને ના પાડી દીધી મૂળ…
View More રાજકુમારના મોત મામલે ગમે ત્યારે હાઇકોર્ટમાં પીટીશનવેરાવિભાગનો વાર્ષિક લક્ષ્યાંક પૂર્ણ, વેરાની આવક 400 કરોડને પાર
આજે વધુ 4 મિલકત સીલ, સ્થળ પર રૂા. 69.95 લાખની વસુલાત મનપાના વેરાવિભાગની રિકવરી ઝુંબેશ સફળ થઈ હોય તેમ વાર્ષિક લક્ષ્યાંક 400 કરોડ આજે પૂર્ણ…
View More વેરાવિભાગનો વાર્ષિક લક્ષ્યાંક પૂર્ણ, વેરાની આવક 400 કરોડને પારવિવાદાસ્પદ કેલેન્ડરોનું રૂા.1.90 કરોડનું બિલ લટક્યું
ટેન્ડર વગર છાપકામ કરાવ્યા બાદ ફાઈલ કમિશનર પાસે પહોંચી પરંતુ સહી ન થતાં એજન્સીના પૈસા સલવાયા મહાનગરપાલિકાના દરેક કામ માટે ટેન્ડર પદ્ધતિ અમલમાં છે જે…
View More વિવાદાસ્પદ કેલેન્ડરોનું રૂા.1.90 કરોડનું બિલ લટક્યુંરાજકોટ સિવિલમાં પરિણીતાનું બેભાન હાલતમાં મોત: તબીબી બેદરકારીનો આક્ષેપ
જસદણનાં ગઢડીયા ગામે રહેતી પરણીતાને બેભાન હાલતમા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવી હતી. જયા પરણીતાને સારવાર દરમ્યાન મોત નીપજયુ હતુ. પરણીતાનાં મોતને…
View More રાજકોટ સિવિલમાં પરિણીતાનું બેભાન હાલતમાં મોત: તબીબી બેદરકારીનો આક્ષેપમાસૂમ પુત્રીએ રમતાં-રમતાં ઝેરી દવા ભેળવી દીધેલું આઇસ્ક્રીમ માતાએ ખાઇ લેતાં મોત
વીરપુરમાં બનેલી ઘટના: પરિણીતાએ સારવારમાં દમ તોડતા પરિવારમાં કલ્પાંત જેતપુરનાં વિરપુર ગામે આવેલી રામબાગ સોસાયટી પાસે ઝુપડપટ્ટીમા રહેતા પરીવારની 3 વર્ષની બાળકીએ રમતા રમતા ચા…
View More માસૂમ પુત્રીએ રમતાં-રમતાં ઝેરી દવા ભેળવી દીધેલું આઇસ્ક્રીમ માતાએ ખાઇ લેતાં મોતસોમવારે રાજકોટમાં યુનિફોર્મ સિવિલ કોડ સમિતિની બેઠક
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલેએ જાહેરાત કરી છે કે, રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ અથવા UCC () લાગુ કરવામાં આવશે. યુસીસી લાગુ કરવા માટે રાજ્ય સરકાર…
View More સોમવારે રાજકોટમાં યુનિફોર્મ સિવિલ કોડ સમિતિની બેઠક