શેરમાર્કેટમાં રોકાણ કરવાના બહાને 1.28 કરોડ રૂૂપિયાની ઠગાઇ કરતી ટોળકીને બેંક ખાતાઓ આપનાર 3 શખસોની વડોદરા શહેર સાયબર ક્રાઈમ પોલીસે રાજકોટથી ધરપકડ કરી છે અને…
View More શેરમાર્કેટમાં રોકાણ કરવાના બહાને રૂા.1.28 કરોડની ઠગાઇ કરનાર રાજકોટની ટોળકી પકડાઇCategory: રાજકોટ
તબીબ દંપતી પાસેથી 5 લાખ પડાવનાર ‘વાંદરી ગેંગે’ 5 ગુના કબૂલ્યા
કેસરી હિન્દ પુલ નીચે પોરબંદરના યુવાન સાથે રૂપિયા 12 લાખ જેવડી મોટી રકમ પડાવી લઈ ખોટુ સોનુ પધરાવી દીધું હતું સાતમાંથી ચાર પકડાયા, ત્રણ મહિલાની…
View More તબીબ દંપતી પાસેથી 5 લાખ પડાવનાર ‘વાંદરી ગેંગે’ 5 ગુના કબૂલ્યાગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરવા આયોગની કલેક્ટરને સૂચના
આગામી મહિનામાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી પંચે રાજકોટ સહિત રાજ્યના તમામ કલેક્ટરોને તૈયારીઓ પૂર્ણ કરવા સૂચના આપી છે. રાજકોટ કલેક્ટર પ્રભવ…
View More ગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરવા આયોગની કલેક્ટરને સૂચનારાજકોટમાં તનિષ્ક જવેલર્સ શો-રૂમનાં સ્ટોર મેનેજરે 17 લાખના દાગીના બારોબાર વેંચી માર્યા
ગ્રાહકે આપેલી રોકડમાંથી શોરૂમમાંથી દાગીના લઇ વેંચી છેતરપિંડી આચરી: પોલીસમાં ગુનો નોંધાયો રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટલ પાસે આવેલ તનિષ્ક જવેલર્સના સ્ટોર…
View More રાજકોટમાં તનિષ્ક જવેલર્સ શો-રૂમનાં સ્ટોર મેનેજરે 17 લાખના દાગીના બારોબાર વેંચી માર્યારાજકોટ-ગાંધીધામમાં રેલવે ટિકિટ ક્ધફર્મના બહાને ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ
મુસાફરોના મોબાઈલ, એટીએમ કાર્ડ તેમજ પાસવર્ડ મેળવી ટોળકી ઠગાઈ કરતી રાજકોટ, જામનગર, કચ્છ અને ઉત્તરપ્રદેશમાં 10 ગુના આચર્યાની કબૂલાત શહેરના રેલવે મથક સહિત રાજ્યના જુદા-જુદા…
View More રાજકોટ-ગાંધીધામમાં રેલવે ટિકિટ ક્ધફર્મના બહાને ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ17300 ફૂટ ઊંચા શિખર પર ‘નો ડ્રગ્સ કેમ્પેઇન’નો સંદેશ
રાજકોટના વતની કુશ વાછાણી સહિત 15 યુવાનોએ માઉન્ટ ફ્રેન્ડશિપ પર લહેરાવ્યો તિરંગો વિશ્વના નકશા પર ભારત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. દેશની પ્રગતિની સફરમાં…
View More 17300 ફૂટ ઊંચા શિખર પર ‘નો ડ્રગ્સ કેમ્પેઇન’નો સંદેશકોરોનાનો પગપેસારો, વધુ 5 પોઝિટિવ
શહેરમાં એક મહિલા, ત્રણ પુરુષ સંક્રમિત શિવપાર્ક, ગોવિંદનગર, શિવાજીપાર્ક અને સિલ્વરી સાઇન વિસ્તારમાં નવા કેસો નોંધાયા સૌરાષ્ટ્રમાં ફરી કોરોનાના કેસ માથુ ઉચી કરી રહ્યા છે.…
View More કોરોનાનો પગપેસારો, વધુ 5 પોઝિટિવરાજકોટ શહેર-જિલ્લામાં 189 ડુપ્લીકેટ ચૂંટણી કાર્ડ રદ કરાયા
રાજકોટ શહેર અને જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આગામી ચૂંટણીઓની પારદર્શિતા સુનિશ્ચિત કરવા ડુપ્લીકેટ ચૂંટણી કાર્ડ (EPIC) ધરાવતા લોકો સામે સખત પગલાં ભરવામાં આવ્યા છે. પ્રાપ્ત…
View More રાજકોટ શહેર-જિલ્લામાં 189 ડુપ્લીકેટ ચૂંટણી કાર્ડ રદ કરાયાપતિ-પત્નીના ઝઘડામાં બાળકને ત્રીજા માળેથી ફેંકવા પ્રયાસ
રાત્રે રૂંવાટા ઊભા કરી દેતો વીડિયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં, માતાનું કાઉન્સેલિંગ કર્યુ રાજકોટના ગોકુલધામ આવાસ યોજનામાં ગઈકાલે સાંજે એક હચમચાવી નાખે એવી ઘટના બની…
View More પતિ-પત્નીના ઝઘડામાં બાળકને ત્રીજા માળેથી ફેંકવા પ્રયાસપ્રદૂષણ ઓકતી રિક્ષાઓ સામે પોલીસની ડ્રાઈવ: 109 છકડા ડિટેન
શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસની કાર્યવાહી, ટ્રાફિક નિયમોનું ભંગ કરતાં છકડો ચાલકો વિરૂધ્ધ પોલીસની લાલ આંખ શહેરમાં પ્રદૂષણ ઓકતી અને ઘોંઘાટ કરતી છકડો રિક્ષાથી…
View More પ્રદૂષણ ઓકતી રિક્ષાઓ સામે પોલીસની ડ્રાઈવ: 109 છકડા ડિટેન