શહેરમાં આજીડેમ ચોકડી પાસે આવેલા યુવરાજ નગરમાં રહેતો અને ધો.5માં અભ્યાસ કરતો વિદ્યાર્થી પાંચ મિત્રો સાથે સાઇકલ લઇ ખોખડદળ મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા જતો…
View More ખોખડદળ મેલડી માતાજીના દર્શને જતા ધો.5ના છાત્રની સાઇકલને ટ્રકચાલકે ઉલાળીCategory: રાજકોટ
કેકેવી ચોક પાસે આંગળીના ઇલમિઓએ ખિસ્સા ફંફોળતા થયેલી ઝપાઝપીમાં આધેડનો પગ ભાંગી ગયો
શહેરમાં યુનિવર્સિટી રોડ પર મુંજકા ગામે રહેતા આધેડ કેકેવી ચોક પાસે હોટલમાં કામ કરી બપોરના સમયે જમીને શેરીમાં સુતા હતા તે દરમિયાન આંગળીના ઇલમિઓએ નિદ્રાધિન…
View More કેકેવી ચોક પાસે આંગળીના ઇલમિઓએ ખિસ્સા ફંફોળતા થયેલી ઝપાઝપીમાં આધેડનો પગ ભાંગી ગયોઆર્થિક ભીંસથી માતા-પુત્રએ સજોડે એસિડ પી ખાણમાં ઝંપલાવી કરેલો આપઘાત
રાજકોટમાં પાંચ દિવસમાં સામૂહિક આત્મહત્યાની ત્રણ ઘટના સગા સંબંધી પાસેથી ઉછીના લીધેલા નાણાની ચિંતામાં સવારે ઘરેથી નીકળી ગયેલા માતા-પુત્રના મૃતદેહ મળી આવતાં ચકચાર રાજકોટમાં આત્મહત્યા…
View More આર્થિક ભીંસથી માતા-પુત્રએ સજોડે એસિડ પી ખાણમાં ઝંપલાવી કરેલો આપઘાતમેટોડામાં લુખ્ખા બેફામ; વેપારી સહિત ત્રણ ઉપર હુમલો કરી લૂંટ
ટ્રાફિકથી સતત ધમધમતા એવા મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ખડા કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. મેટોડા જીઆઈડીસીના ગેઇટ…
View More મેટોડામાં લુખ્ખા બેફામ; વેપારી સહિત ત્રણ ઉપર હુમલો કરી લૂંટહાઇકોર્ટની બેંચની માંગણી મુદ્દે ભાજપ પ્રેરિત વકિલોના બંને જૂથ વચ્ચે બખેડો
સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટને હાઇકોર્ટ બેન્ચની વર્ષો જૂની માંગણીના મુદ્દે રાજકોટ બાર એસોસિયેશન અને રાજકોટ ભાજપ લીગલ સેલ વચ્ચે મતભેદો સર્જાતા વકીલોમા ભારે વિવાદ સાથે…
View More હાઇકોર્ટની બેંચની માંગણી મુદ્દે ભાજપ પ્રેરિત વકિલોના બંને જૂથ વચ્ચે બખેડોગર્ભાશયના ઓપરેશન બાદ મહિલાનું મોત : તબીબી બેદરકારીનો આક્ષેપ
રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં રહેતા એક રઘુવંશી પરિવારમાં ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ સર્જાયેલી ગોઝારી ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. કરણપરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં 47…
View More ગર્ભાશયના ઓપરેશન બાદ મહિલાનું મોત : તબીબી બેદરકારીનો આક્ષેપબામણબોર ચેક પોસ્ટ પાસે ટ્રાવેલ્સમાંથી 1 લાખના દારૂ સાથે 5 શખ્સો ઝડપાયા
એલસીબી ઝોન-1નો દરોડો : દારૂ અને બસ મળી કુલ રૂા.16 લાખનો મુદ્દામાલ કબજે શહેની ભાગોળે રાજકોટ અમદાવાદ હાઇવે પર બામણબોર ચેકપોસ્ટ પાસેથી એલસીબી ઝોન-1ની ટીમે…
View More બામણબોર ચેક પોસ્ટ પાસે ટ્રાવેલ્સમાંથી 1 લાખના દારૂ સાથે 5 શખ્સો ઝડપાયાહૃદયરોગનો હુમલો : પેટના દુખાવાની તપાસ કરાવી પરત ફરતા સરધારના વેપારીનું ચાલુ કારે હાર્ટ બેસી ગયું
શિવસંગમ સોસાયટીના વૃધ્ધને આવેલો હાર્ટએટેક જીવલેણ નીવડયો રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા હોવાની ઘટના સામે…
View More હૃદયરોગનો હુમલો : પેટના દુખાવાની તપાસ કરાવી પરત ફરતા સરધારના વેપારીનું ચાલુ કારે હાર્ટ બેસી ગયુંકોઠારિયામાં રસ્તાના મુદ્દે ફરી મહિલાઓનો થાળીનાદ
રાજકોટનાં કોઠારિયામાં આવેલ ઋષિપ્રસાદ સોસાયટી ખાતે છેલ્લા 15 વર્ષથી રસ્તા, પાણી અને લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓની ભારે વિકટ સમસ્યા પ્રવર્તી રહી છે. સોસાયટીમાં 500 જેટલા…
View More કોઠારિયામાં રસ્તાના મુદ્દે ફરી મહિલાઓનો થાળીનાદલોઠડામાં સિમેન્ટની રેંકડી લઇ જતા યુવકનું મિલર ટ્રક અડફેટે મોત
શહેરની ભાગોળે આવેલા લોઠડા ગામે યુવાન સિમેન્ટ રેકડી લઇને જઇ રહ્યો હતો. ત્યારે મિલર ટ્રકના ચાલકે યુવકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે…
View More લોઠડામાં સિમેન્ટની રેંકડી લઇ જતા યુવકનું મિલર ટ્રક અડફેટે મોત