સ્કુટર લઈને નીકળેલી યુવતીને લફંગાએ સિટી મારી, વિરોધ કરતાં કપડા ખેંચી નિર્લજજ હુમલો કરી દીધો, યુવતીના મિત્રોએ પોલીસને બોલાવતા નાસી છૂટ્યો, પોલીસ માટે પડકારજનક ઘટના…
View More ન્યારી ડેમે જન્મદિવસની ઉજવણી કરી પરત ફરતી યુવતીની મધરાત્રે છેડતી, ટપારવા જતાં ડિસમિસના ઘા ઝીંકતા બેભાન થઈ ગઈ !Category: રાજકોટ
49 લોકો સાથે IPOમાં રોકાણના બહાને 4.46 કરોડની ઠગાઇ
રાજકોટના સાંમા કાઠા વિસ્તારમાં રહેતા ગઠિયાએ આઇપીઓમાં રોકાણ કરવાના બહાને 49 લોકો સાથે રૂૂ.4.46 કરોડની છેંતરપિંડી કર્યાની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીને…
View More 49 લોકો સાથે IPOમાં રોકાણના બહાને 4.46 કરોડની ઠગાઇરાજકોટ સહિત ચાર શહેરમાંથી 17 લાખની બોગસ દવાનો જથ્થો ઝડપાયો
રાજ્યના ફૂડ અને ડ્રગ્સ વિભાગના અમદાવાદ, વડોદરા અને સુરતમાં દરોડા: ઘર અને મેડિકલ સ્ટોરમાંથી મળી આવી ડુપ્લિકેટ દવાઓ: વિક્રેતાઓમાં ફફડાટ રાજ્યના નાગરિકોને જીવન જરૂૂરી દવાઓ…
View More રાજકોટ સહિત ચાર શહેરમાંથી 17 લાખની બોગસ દવાનો જથ્થો ઝડપાયોપડવલા ગામે 11 ગેરકાયદેસર કારખાનાનું ડિમોલિશન
રાજકોટ જીલ્લા કલેકટર ઓમ પ્રકાશ આદેશથી અને શ્રી મહક જૈન,આસિસ્ટન્ટ કલેકટર સાહેબ, રાજકોટ શહેર-2, રાજકોટ ના માર્ગદર્શન હેઠળ મામલતદાર કોટડાસાંગાણી શ્રી ગુમાનસિંહ જાડેજા તથા પોલીસ…
View More પડવલા ગામે 11 ગેરકાયદેસર કારખાનાનું ડિમોલિશનરાજકોટની NRI મહિલા પાસેથી મળેલી દારૂની બોટલ મામલે તોડ કરનાર કોન્સ્ટેબલ સહિત આઠ સામે ફરિયાદ
લીંબડી -પાણશીણા ચેક પોસ્ટ પર રાજકોટની એનઆરઆઇ મહિલાની કારમાંથી પરમીટવાળી દારૃની ચાર બોટલ મળી હતી. પાણશીણા પોલીસે ધાકધમકી આપી 49 હજારનો તોડ કર્યો હતો.…
View More રાજકોટની NRI મહિલા પાસેથી મળેલી દારૂની બોટલ મામલે તોડ કરનાર કોન્સ્ટેબલ સહિત આઠ સામે ફરિયાદરતનપરમાંથી ફલેવરવાળો દેશી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું
દેશી દારૂ બનાવવાની મશીનરી સહિત રૂા.3.24 લાખનો મુદ્દામાલ કબજે બે શખ્સોની ધરપકડ, બે ફરાર, ક્રાઈમ બ્રાંચના PSI ડોડિયાની ટીમનો દરોડો શહેરના રતનપર ગામ પાસે રામમંદિરની…
View More રતનપરમાંથી ફલેવરવાળો દેશી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયુંસસરાએ છૂટાછેેડા માટે 10 લાખ માંગતા યુવાનનો આપઘાતનો પ્રયાસ
પરાપીપળિયામાં રહેતા યુવાનના પાંચ મહિના પહેલા જ લગ્ન થયા છે: પત્ની અવાર-નવાર ઝઘડા કરે છે શહેરના જામનગર રોડ પર પરાપીપળીયામાં રહેતા અને પાંચ મહિના પહેલા…
View More સસરાએ છૂટાછેેડા માટે 10 લાખ માંગતા યુવાનનો આપઘાતનો પ્રયાસરાજકોટ હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર કાલથી કાર્ગો સર્વિસ શરૂ
ઓથોરિટી દ્વારા સત્તાવાર જાહેરાત, વેપારીઓ-ઉદ્યોગકારોને મોટી રાહત બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી દ્વારા પેસેન્જર ટર્મિનલનું નિરીક્ષણ કર્યા બાદ મંજૂરી અપાઈ રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર…
View More રાજકોટ હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર કાલથી કાર્ગો સર્વિસ શરૂગરીબોની રોજીરોટીનો સામાન ભંગારમાં વેંચવા કાઢ્યો
મનપાએ જપ્ત કરેલ રેંકડી-કેબીન સહિતની વસ્તુઓ રૂા.15 પ્રતિકિલોના ભાવે વેંચાણ કરશે રાજકોટ શહેરમાં મહાનગર પાલિકા દ્વારા ગરીબ ધંધાર્થીઓ માટે અનેક સ્થળે વોકર્સઝોન બનાવવામાં આવ્યા છે.…
View More ગરીબોની રોજીરોટીનો સામાન ભંગારમાં વેંચવા કાઢ્યોલોકમેળામાં ખાદ્ય પદાર્થોના ટેસ્ટિંગ માટે ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી ઓન વ્હીલ શરૂ રહેશે
નકકી કરેલા ભાવ કરતા રાઇડ્સ સંચાલકો વધુ ટિકિટ લેશે તો કાર્યવાહી કરાશે આગામી જન્માષ્ટમી લોકમેળો રાજકોટમા તા.14/08/2025 થી 18/08/2025ના સમય દરમ્યાન આયોજીત કરવામા આવેલ છે.…
View More લોકમેળામાં ખાદ્ય પદાર્થોના ટેસ્ટિંગ માટે ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી ઓન વ્હીલ શરૂ રહેશે