ચોરી, લૂંટ, વાહન ઉઠાંતરી અને ચીલ ઝડપ સહિતના ગુનામાં અગાઉ પકડાયેલા રીઢા ગુનેગારોને શાનમાં સમજી જવા ચેતવણી જન્માષ્ટમીના તહેવાર અનુસંધાને શહેર વિસ્તારમાં ચોરી,લુંટ,ચીલઝડપ તેમજ વાહન…
View More તહેવારોમાં સખણા રહેજો, 126 રીઢા ગુનેગારોની ક્રાઇમબ્રાન્ચમાં પરેડCategory: રાજકોટ
માલવિયાનગર પોલીસે દારૂના ત્રણ દરોડા પાડ્યા, 2006 બોટલ જપ્ત કરી
150 ફૂટ રીંગ રોડ આંબેડકર નગર સર્કલ પાસે આસ્થા ચોકડી નજીક મેળાવાળા ગ્રાઉન્ડમાં ખુલ્લી જગ્યામાં વેચાણ અર્થે દારૂૂ ઉતર્યો હોવાની બાતમી મળતા માલવીયા પોલીસ મથકના…
View More માલવિયાનગર પોલીસે દારૂના ત્રણ દરોડા પાડ્યા, 2006 બોટલ જપ્ત કરીકોઠારિયા રોડ પર દારૂ ભરેલી કાર સાથે રેલનગર અને ભગવતીપરાનો શખ્સ ઝડપાયો
આજી રિંગ રોડ પર સહજાનંદ પાર્ક-રમાં શેરી નં. 1માં શેડમાંથી એલ.સી.બી. ઝોન-1ની ટીમે રૂૂા.2.49 લાખની કિંમતની દારૂૂની 144 બોટલ, 2 લીટરના 54 જગ, વગેરે મુદ્દામાલ…
View More કોઠારિયા રોડ પર દારૂ ભરેલી કાર સાથે રેલનગર અને ભગવતીપરાનો શખ્સ ઝડપાયોખૂન કા બદલા ખૂન પ્રકરણમાં એક આરોપીની જામીન અરજી મંજૂર
રાજકોટમાં જ રહેતો અને 15 નવેમ્બર 2019માં સાહીલ હનીફભાઇ પાયકનામના યુવાનની ટ્રકમાં રેડીયમ પટ્ટી ફીટ કરવાના મુદ્દે મુકેશ ઉર્ફે કાનો ઉર્ફે કુલદીપ ખોડાભાઇ સોલંકી, અમરીશ…
View More ખૂન કા બદલા ખૂન પ્રકરણમાં એક આરોપીની જામીન અરજી મંજૂરપતિની દારૂ પીવાની કુટેવ અને લગ્નેતર સંબંધોને કારણે દંપતીના જીવનમાં ડખ્ખો, મામલો પોલીસમાં પહોંચ્યો
પતિની દારૂૂ પીવાની કૂટેવ અને લગ્નેત્તર સંબંધોને કારણે દંપતીના જીવનમાં ઝંઝાવાત આવતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે. જેમાં પત્ની પૂજાબેન (ઉ.વ.35)એ હરિયાણાના હિસારમાં રહેતાં પતિ કેશવ…
View More પતિની દારૂ પીવાની કુટેવ અને લગ્નેતર સંબંધોને કારણે દંપતીના જીવનમાં ડખ્ખો, મામલો પોલીસમાં પહોંચ્યોપેડક રોડ ગૌરવપથ બનાવવાનો 31 કરોડનો પ્રોજેક્ટ ઘોંચમાં
ગેરેંટીવાળા રોડ પર ખાડા પડે તો?, એક પણ એજન્સીએ ટેન્ડર ન ભરતા રી-ટેન્ડર કરી તંત્ર મૂંઝવણમાં મુકાયું રાજકોટ મહાનગરપાલિકા માટે આ વર્ષનુ ચોમાસુ ચિંતાજનક રહ્યું…
View More પેડક રોડ ગૌરવપથ બનાવવાનો 31 કરોડનો પ્રોજેક્ટ ઘોંચમાંહૃદયરોગનો હુમલો વધુ બે માનવ જિંદગી ભરખી ગયો
હસનવાડીમાં રીક્ષાચાલક અને મેટોડામાં શ્રમિકનુુંં મોત હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે વ્યક્તિના શ્વાસ થંભી ગયા છે. જેમાં હસનવાડીમાં રીક્ષા ચાલક અને મેટોડામાં…
View More હૃદયરોગનો હુમલો વધુ બે માનવ જિંદગી ભરખી ગયોગોવાથી રાજકોટ આવેલો રૂા. 26.40 લાખનો દારૂ-બિયર ઝડપાયો
ક્રાઇમ બ્રાંચની ટીમનો બાતમીના આધારે હિરાસર પાસે દરોડો દારૂ ભરેલા આઇસર સાથે રાજસ્થાનનાં શખ્સની ધરપકડ રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર હીરાસર પાસેથી ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે…
View More ગોવાથી રાજકોટ આવેલો રૂા. 26.40 લાખનો દારૂ-બિયર ઝડપાયોરાજકોટમાં કાલથી ‘શૌર્યનું સિદૂર-લોકમેળો’; પાંચ દી’ ઘૂંટાશે કાર્યક્રમોનો કસુંબો
દરરોજ બપોરે 3.45થી રાત્રે 10 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમોની વણઝાર અઘોરી ગ્રુપ, અલ્પા પટેલ, રૂજુ જાદવ ગ્રુપ, રાજદાન ગઢવી, અનિરૂદ્ધ આહિર સહિતના કાલકારો કરશે જમાવટ…
View More રાજકોટમાં કાલથી ‘શૌર્યનું સિદૂર-લોકમેળો’; પાંચ દી’ ઘૂંટાશે કાર્યક્રમોનો કસુંબોકોર્પોરેશનના ખાડાએ નિવૃત્ત બેંકકર્મીનો ભોગ લીધો, જવાબદાર કોણ?
રૈયા રોડ ઉપર ખાડાના કારણે સ્કૂટર ઉથલી પડતાં કરૂણ મોત અકસ્માતને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા, ઈજાગ્રસ્ત વૃધ્ધને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા પરંતુ જીવ…
View More કોર્પોરેશનના ખાડાએ નિવૃત્ત બેંકકર્મીનો ભોગ લીધો, જવાબદાર કોણ?