આજીડેમ ચોકડીએ રવિવાર બજાર ભરાય છે તેની સામેના ભાગે આવેલા મોબાઇલના શો રૂૂમમાં વહેલી સવારે ત્રાટકેલા ચાર જેટલા તસ્કરો પાંચથી છ લાખના નવા અને ડેમોના…
View More આજીડેમ ચોકડીએ મેહુલ ટેલિકોમમાં તસ્કરો ત્રાટક્યા, પાંચ લાખની ચોરીCategory: રાજકોટ
કુવાડવા રોડ પર 25 કરોડના ખર્ચે બનશે ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ
વોર્ડ નં.4મા ડી-માર્ટની પાછળ પ્રેમ મંદિર સામેનો પ્લોટ ફાઇનલ કરાયો, ટેન્ડર પ્રક્રિયા શરૂ મહાનગરપાલિકા દ્વારા સ્પોર્ટ્સ એક્ટિવીટી વધારાવા માટે અને રમતવિરોને પ્રોત્સાહન આપવા ઇન્ડોરસ્પોર્ટ્સ કોમ્પલેક્ષ…
View More કુવાડવા રોડ પર 25 કરોડના ખર્ચે બનશે ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષબાઇકની PH સિરીઝના ગોલ્ડન અને સિલ્વર નંબરો માટે રિ-ઓક્શન યોજાશે
રાજકોટ આરટીઓ દ્વારા ઓનલાઇન અરજીઓ મગાવાઈ મોટર સાયકલ પ્રકારના વાહનો માટે GJ 03 PH સિરીઝના ગોલ્ડન,સિલ્વર નંબરો માટે રી-ઓક્શન યોજાશે. રી-ઓક્શન તા.30/08/2025થી શરૂૂ કરવામાં આવનાર…
View More બાઇકની PH સિરીઝના ગોલ્ડન અને સિલ્વર નંબરો માટે રિ-ઓક્શન યોજાશેકોર્પોરેશનમાં સિટી ઇજનેરની ભરતી માટેનો માર્ગ મોકળો, 6 જગ્યા માટે મંગળવારે ઇન્ટરવ્યૂ
કુલ 7ના સેટઅપ સામે હાલ એક જ ઇજનેર કાર્યરત, 32 ઉમેદવારના ઇન્ટરવ્યૂ લેવાશે, બાકીની તારીખ હવે પછી જાહેર થશે રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેયઝોનની મોટાભાગની કામગીરી સિટી…
View More કોર્પોરેશનમાં સિટી ઇજનેરની ભરતી માટેનો માર્ગ મોકળો, 6 જગ્યા માટે મંગળવારે ઇન્ટરવ્યૂબોગસ વીમા પોલીસી પકાવી નાણા ઓળવી જવાના ગુનામાં આરોપીના આગોતરા ફગાવતી કોર્ટ
ખાનગી હોસ્પિટલના લેટર પેડ ઉપર પૂર્વ તબીબના નામે મેડિકલ સર્ટિફિકેટમાં અન અધિકૃત સહી સિક્કાઓ કરી રૂૂપિયા 22 લાખથી વધુ રકમના વીમા પકવવાના કૌભાંડમાં સંડોવાયેલા સાગર…
View More બોગસ વીમા પોલીસી પકાવી નાણા ઓળવી જવાના ગુનામાં આરોપીના આગોતરા ફગાવતી કોર્ટકોર્પોરેશનમાં સંકલન સમિતિની બેઠક યોજાઇ
પોર્ટલ માધ્યમથી પ્રશ્ર્નો, રજૂઆતોનું સત્વરે નિરાકરણ કરાયું રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં રાજકોટ શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં તા.22-08-2025ના રોજ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે રાજકોટ…
View More કોર્પોરેશનમાં સંકલન સમિતિની બેઠક યોજાઇચીઝ-બટરમાં તેલની મિલાવટ: પાંચ વેપારીને રૂા.1.70 લાખનો દંડ
મનપાના ફૂડ વિભાગ દ્વારા ગત માસે લેવામાં આવેલ ખાદ્ય પદાર્થના સેમ્પલ પૈકી ચીઝ-બટર અને ઘી માં તેલની મીલાવટ લેબ રિપોર્ટમાં બહાર આવતા પાંચ વેપારીને રૂા.1.70…
View More ચીઝ-બટરમાં તેલની મિલાવટ: પાંચ વેપારીને રૂા.1.70 લાખનો દંડKKV સર્કલ પાસે વિવાદિત ગેમઝોનનું અંતે ઉદ્ઘાટન
વિવાદ શાંત પડતા જ ધારાસભ્ય અને કોર્પોરેશનના પદાધિકારીઓએ બેટિંગ કર્યુ રાજકોટનાં કે.કે.વી. સર્કલ પાસે શ્રી રામ ઓવરબ્રિજ નીચે બનાવવામા આવેલ વિવાદાસ્પદ ર્સ્પોટસ કોમ્પલેકસનુ અંતે આજે…
View More KKV સર્કલ પાસે વિવાદિત ગેમઝોનનું અંતે ઉદ્ઘાટનજન્માષ્ટમી મહોત્સવની શોભાયાત્રાના ફ્લોટ્સ અને સુશોભન સ્પર્ધાનાં વિજેતાઓ જાહેર
વિશ્ર્વ હિન્દુ પરિષદ પ્રેરિત શોભાયાત્રામાં યુવાનોના ઉત્સાહભેર સહભાગથી ભક્તિભાવ, સાંસ્કૃતિક ઝાંખી અને કલાત્મકતાનો અનોખો રંગ જામ્યો વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવની શોભાયાત્રા દરમિયાન ફ્લોટ્સ…
View More જન્માષ્ટમી મહોત્સવની શોભાયાત્રાના ફ્લોટ્સ અને સુશોભન સ્પર્ધાનાં વિજેતાઓ જાહેરતું જયાં ભેગી થઇશ ત્યાં છરીના ઘા ઝીંકી દઇશ, મહિલાને પૂર્વ પતિની ધમકી
વિરસાવરકર નગર આવાસ યોજના કવાર્ટરમાં રહેતા ભુમીકાબેન હિમાંશુભાઇ નિમાવત(ઉ.વ.38)ને તેમના પૂર્વ પતિ મિતેષ ભરત મેસવાણીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.ભૂમિકાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, આજથી બારેક…
View More તું જયાં ભેગી થઇશ ત્યાં છરીના ઘા ઝીંકી દઇશ, મહિલાને પૂર્વ પતિની ધમકી