કટારીયાથી ગોંડલ ચોકડી વચ્ચે ક્ધટેનર જેવડા ખાડા!

નવા 150 ફુટ રોડ પર નીકળો એટલે કરોડરજ્જુના મણકા હલી જવાની ગેરેંટી રાજકોટની કટારીયા ચોકડીથી ગોંડલ રોડને જોડતા 150 ફૂટના રિંગ રોડ પર ઠેર-ઠેર મોટા…

View More કટારીયાથી ગોંડલ ચોકડી વચ્ચે ક્ધટેનર જેવડા ખાડા!

હૃદયરોગના હુમલા અવિરત, વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઇ

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલા પ્રમાણ વધી રહ્યું ત્યારે શહેરમાં વધુ બે બનાવ સામે આવ્યા છે જેમાં ગઢકા ગામે રહેતા શ્રમિક આધેડ અને સદ્ભાવના વૃદ્ધાશ્રમ…

View More હૃદયરોગના હુમલા અવિરત, વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઇ

બી.એ.ડાંગર કોલેજની વર્ષ 2025-26ની માન્યતા રદ કરતી હોમિયોપેથિક કાઉન્સિલ

રાજકોટની બહુચર્ચિત બી.એ.ડાંગર કોલેજના એક વિદ્યાર્થીના આપઘાતની ઘટના બાદ હોમિયોપેથિક કાઉન્સિલ દ્વારા આ કોલેજની વર્ષ 2025-26ની માન્યતા રદ કરી દેવામાં આવી છે. આ મેડિકલ કોલેજમાં…

View More બી.એ.ડાંગર કોલેજની વર્ષ 2025-26ની માન્યતા રદ કરતી હોમિયોપેથિક કાઉન્સિલ

લક્ષ્મીનગર નાલાની બાજુમાં ઝૂંપડાઓનો સફાયો, રોડ ખુલ્લો કરાવાયો

ટ્રાફિકમાં નડતરરૂપ વર્ષો જૂની લોકોની સમસ્યા મનપાએ એકઝાટકે કરી હલ, અન્ય ચાર સ્થળે ગેરકાયદેસર બાંધકામો તોડી પડા્યા ટાઉન પ્લાનિંગ વિભાગનો કાફલો ચુસ્ત બંદોબસ્ત સાથે વહેલી…

View More લક્ષ્મીનગર નાલાની બાજુમાં ઝૂંપડાઓનો સફાયો, રોડ ખુલ્લો કરાવાયો

રાજકોટમાં સોનાનો ભાવ 1.14 લાખને પાર

સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ રૂૂ. 1.10 લાખ સુધી પહોંચ્યો છે. સોનાના ભાવમાં રૂૂ. 458નો વધારો થયો અને તે રૂૂ. 1,10,049 પ્રતિ 10 ગ્રામની ટોચે…

View More રાજકોટમાં સોનાનો ભાવ 1.14 લાખને પાર

રાજકોટ-જેતપુર હાઇવે પર ચોરડી પાસે ચક્કા જામ

ગોંડલ જેતપુર નેશનલ હાઇવે પર આવેલા ચોરડી પાસે ઓવરબ્રિજ બનાવવાની માંગ તંત્ર પાસે રજૂઆત કરવા છતાં નિંભરતા દાખવાતી હોય આખરે ચોરડી નાં ગ્રામજનો દ્વારા આંદોલનનો…

View More રાજકોટ-જેતપુર હાઇવે પર ચોરડી પાસે ચક્કા જામ

બસપોર્ટમાં જગ્યાના અભાવે બે બસ અથડાઇ

રિવર્સમાં લેવા સમયે બનેલો અકસ્માત, એક બસનો કાચ ફૂટતા ડ્રાઇવરને 5000નો દંડ ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ…

View More બસપોર્ટમાં જગ્યાના અભાવે બે બસ અથડાઇ

પોલીસ હેલ્મેટ સિવાય અન્ય મુદ્દાઓ પર પણ ધ્યાન આપે તો ટ્રાફિકમાં સુવ્યવસ્થા સ્થપાશે

હાલમાં રોજબરોજ હેલ્મેટ મુદ્દે અનેક ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ જો પોલીસ વાસ્તવમાં જનતા માટે સુવિધા અને શિસ્ત જાળવવા ઈચ્છે તો ફક્ત હેલ્મેટ મુદ્દે જ…

View More પોલીસ હેલ્મેટ સિવાય અન્ય મુદ્દાઓ પર પણ ધ્યાન આપે તો ટ્રાફિકમાં સુવ્યવસ્થા સ્થપાશે

આવાસ યોજના દસ્તાવેજની ફી વધારા અંગે ભાજપ લીગલ સેલની સફળ રજૂઆત

શહેર ભાજપ લીગલ સેલ દ્વારા રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન કમિશ્નરને અપાયેલ આવેદનમાં રજુઆત કરાઈ હતી કે, આશરે નવ વર્ષ પહેલા મ્યુનિ. કોર્પોરેશનની વિવિધ આવાસ યોજનાના દસ્તાવેજની…

View More આવાસ યોજના દસ્તાવેજની ફી વધારા અંગે ભાજપ લીગલ સેલની સફળ રજૂઆત

રાજકોટના મેયર પદે નયનાબેન પેઢડિયાને બે વર્ષ પૂરા, અનેક કામોની આપી ભેટ

પ્રાથમિક સુવિધાના કામો, આવાસ યોજના, અટલ સ્માર્ટ સિટી, ઇન્ડોર ગેમ્સ સંકુલ, અંડરબ્રિજ, આર્ટ ગેલેરી, આરોગ્ય કેન્દ્ર, વોર્ડ ઓફિસ, નવી આંગણવાડી સહિતની યોજનાઓ પૂર્ણ કરી આંતરરાષ્ટ્રીય…

View More રાજકોટના મેયર પદે નયનાબેન પેઢડિયાને બે વર્ષ પૂરા, અનેક કામોની આપી ભેટ