નેબ સરાય વિસ્તારમાં ટ્રિપલ મર્ડરથી ખળભળાટ દક્ષિણ દિલ્હીના નેબ સરાય વિસ્તારમાં ટ્રિપલ મર્ડરથી ખળભળાટ મચી ગયો છે. માતા-પિતા અને પુત્રીની હત્યા કરવામાં આવી છે. આ…
View More દિલ્હીમાં ચાકુના ઘા ઝીંકી માતા, પિતા અને પુત્રીની ક્રૂર હત્યાCategory: રાષ્ટ્રીય
તેલંગાણામાં ભૂકંપના તીવ્ર આંચકા, મહારાષ્ટ્ર-છત્તીસગઢમાં અસર
તેલંગાણામાં બુધવારે વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આંચકા એટલા જોરદાર હતા કે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં અનુભવાયા હતા. સવારે આ આંચકાને…
View More તેલંગાણામાં ભૂકંપના તીવ્ર આંચકા, મહારાષ્ટ્ર-છત્તીસગઢમાં અસરસંભલમાં પાક. કારતૂસ મળ્યા: તપાસમાં ચોંકાવનારો ખુલાસો
ઉત્તર પ્રદેશના સંભલમાં શાહી જામા મસ્જિદના સર્વેને લઈને 24 નવેમ્બરે થયેલી હિંસા પર અંકુશ મેળવ્યા બાદ હવે યુપી પોલીસ આ મામલે સતત તપાસ કરી રહી…
View More સંભલમાં પાક. કારતૂસ મળ્યા: તપાસમાં ચોંકાવનારો ખુલાસોભારતે વિકસિત રાષ્ટ્ર બનવું હોય તો ખેડૂતોની ભૂમિકા અવગણી શકાય નહીં: ઉપરાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે મંગળવારે કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ પર આકરા પ્રહારો કર્યા. ખેડૂતોના મુદ્દે સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવતા તેમણે…
View More ભારતે વિકસિત રાષ્ટ્ર બનવું હોય તો ખેડૂતોની ભૂમિકા અવગણી શકાય નહીં: ઉપરાષ્ટ્રપતિICCએ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડને ફટકાર્યા પેનલ્ટી પોઈન્ટ, ભારતને ફાયદો
ભારત, ઓસ્ટ્રેલિયા અને દ. આફ્રિકા ફાઈનલ માટે પ્રબળ દાવેદાર ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડને ત્રણ પેનલ્ટી પોઈન્ટ આપીને સજા કરી છે. ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી પ્રથમ…
View More ICCએ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડને ફટકાર્યા પેનલ્ટી પોઈન્ટ, ભારતને ફાયદોશુક્રવારે ભારત-ઓસ્ટ્રેલિયાની બીજી ટેસ્ટ
ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પહેલી જ ટેસ્ટ મેચ જીતી છે, તે પણ નિયમિત કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં. હવે રોહિત શર્મા ટીમ સાથે જોડાઈ…
View More શુક્રવારે ભારત-ઓસ્ટ્રેલિયાની બીજી ટેસ્ટસુવર્ણ મંદિરમાં પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રીની હત્યાનો પ્રયાસ, જુઓ વિડીયો
દરવાનની સેવા દરમિયાન સુખબિરસિંહ બાદલ ઉપર બબ્બર ખાલસા ગ્રૂપ સાથે જોડાયેલા શખ્સે બે રાઉન્ડ ફાયર કર્યા, બાદલનો આબાદ બચાવ, હુમલાખોરને ઝડપી લેવાયો પંજાબના અમૃતસરમાં આવેલા…
View More સુવર્ણ મંદિરમાં પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રીની હત્યાનો પ્રયાસ, જુઓ વિડીયો‘તમે જ બધા જવાબ આપી દો…’જાણો શા માટે મોદી સરકારના મંત્રીઓ પર ઓમ બિરલા ગુસ્સે થયા
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગૃહના કાર્યસૂચિમાં સામેલ મંત્રીઓની ગેરહાજરી પર નારાજગી વ્યક્ત કરી હતી. સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે મંગળવારે ઝીરો અવર શરૂ થતાં…
View More ‘તમે જ બધા જવાબ આપી દો…’જાણો શા માટે મોદી સરકારના મંત્રીઓ પર ઓમ બિરલા ગુસ્સે થયાદહેજમાં દુલ્હાને 2.5 કરોડ, જૂતાં ચોરીના 11 લાખ, નિકાહ કરાવનાર કાજી પણ રાજી
મેરઠના એચએચ-58 પર એક મોટા રિસોર્ટમાં ચાર દિવસ પહેલા આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જાન ગાઝિયાબાદથી મેરઠ આવી હતી. લગ્ન દરમિયાન દહેજમાં છોકરીના પરિવારે…
View More દહેજમાં દુલ્હાને 2.5 કરોડ, જૂતાં ચોરીના 11 લાખ, નિકાહ કરાવનાર કાજી પણ રાજીનિયમોના ઉલ્લંઘન બદલ અદાણીની 4 કંપનીઓને સમાધાનની ઓફર કરી
અદાણી ગ્રૂપ સાથે સંકળાયેલી કંપનીઓએ ગ્રૂપની ચાર લિસ્ટેડ કંપનીઓમાં જાહેર શેરહોલ્ડિંગના નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપોના સમાધાન માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)નો સંપર્ક…
View More નિયમોના ઉલ્લંઘન બદલ અદાણીની 4 કંપનીઓને સમાધાનની ઓફર કરી