આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ભાડૂઆતો માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ…
View More દિલ્હીમાં ભાડૂઆતોને પણ મળશે મફત વીજળી અને પાણી, કેજરીવાલનું મોટું એલાનCategory: રાષ્ટ્રીય
‘સૈફ વચ્ચે ન આવ્યો હોત તો…’ હુમલાવાળી રાતે શું થયું હતું??? કરીના કપૂરે કર્યા ખુલાસા
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલા બાદ એક પછી એક અનેક નવા ખુલાસા થઈ રહ્યા છે. આ અંગે અનેક પ્રકારની અટકળો પણ…
View More ‘સૈફ વચ્ચે ન આવ્યો હોત તો…’ હુમલાવાળી રાતે શું થયું હતું??? કરીના કપૂરે કર્યા ખુલાસાવડિયાના દેવળકીમાં દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો કરી યુવકે ઝેર પીધું
લોધિકાના ખીરસરામાં યુવાને મગજ ભમતા એસિડ ગટગટાવ્યું વડિયા તાલુકાના દેવળકી ગામે ખેત મજુરી અર્થે આવેલા શ્રમિક યુવાને દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો કરી ઝેરી દવા…
View More વડિયાના દેવળકીમાં દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો કરી યુવકે ઝેર પીધુંરાવળિયાવદર ગામમાં બાળકી સાથે અડપલા કરવાનો કેસ પાછો ખેંચી લેવા ધમકી અપાઇ
પોલીસમાં લેખિત રજૂઆત કરતા કાર્યવાહી ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામે 5 વર્ષની દીકરીને અડપલાં કરનાર કેસમાં ફરિયાદ પાછી ખેંચવા ધાકધમકી અને જાનથી મારી નાંખવાના આક્ષેપ સાથે…
View More રાવળિયાવદર ગામમાં બાળકી સાથે અડપલા કરવાનો કેસ પાછો ખેંચી લેવા ધમકી અપાઇમેથી દાણાના આરોગ્યપ્રદ લાભ
મેથી દાણા એ ભારતીયોના રસોડામાં આવશ્યક મસાલો છે. તે માત્ર વાનગીઓમાં સ્વાદ જ નથી વધારતી, પરંતુ તેમાં રહેલા હાનિકારક તત્વોને પણ હળવા બનાવે છે. તેમની…
View More મેથી દાણાના આરોગ્યપ્રદ લાભવિઝા રિઝેક્શનથી ભારતીયોએ રૂા.662 કરોડ ગુમાવ્યા
ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયાના વિઝાની અરજી નકારવાની ટકાવારી વધી: યુએસની ઘટી મેં તમામ દસ્તાવેજો સબમિટ કર્યા હતા, છતાં મારો શેંગેન વિઝા અથવા યુએસ વિઝા રિજેક્ટ કરવામાં આવ્યો…
View More વિઝા રિઝેક્શનથી ભારતીયોએ રૂા.662 કરોડ ગુમાવ્યાસૈફના હુમલાખોરનો અતોપત્તો નથી: ગેંગની સંડોવણી સરકારે નકારી
ઘટનાના લગભગ 48 કલાક પછી, ઘરફોડ ચોરીના પ્રયાસ દરમિયાન અભિનેતા સૈફ અલી ખાન અને તેના ઘરેલુ સ્ટાફ પર હુમલો કરનાર ઘૂસણખોરનો કોઈ પત્તો લાગ્યો…
View More સૈફના હુમલાખોરનો અતોપત્તો નથી: ગેંગની સંડોવણી સરકારે નકારીસંસદનું બજેટસત્ર 31મીએ શરૂ થશે: 1 ફેબ્રુઆરીએ અંદાજપત્ર
સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂૂ થશે, તે 4 એપ્રિલે સમાપ્ત થવાની સંભાવના છે. આ સમય દરમિયાન કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ સતત આઠમું…
View More સંસદનું બજેટસત્ર 31મીએ શરૂ થશે: 1 ફેબ્રુઆરીએ અંદાજપત્રવાઇસ ચાન્સેલરોની નિમણૂકનો વિવાદ: તામિલનાડુના રાજ્યપાલને સુપ્રીમની ચેતવણી
સુપ્રીમ કોર્ટે શુક્રવારે તમિલનાડુના ગવર્નર આરએન રવિ અને શાસક દ્રવિડ મુનેત્ર કઝગમ વચ્ચે બિલ પસાર કરવા અને રાજ્ય સંચાલિત યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરોની નિમણૂકને લઈને લાંબા…
View More વાઇસ ચાન્સેલરોની નિમણૂકનો વિવાદ: તામિલનાડુના રાજ્યપાલને સુપ્રીમની ચેતવણીકેરળ-તામિલનાડુમાં જલિકટ્ટુ રમત દરમિયાન 7નાં મોત, 400ને ઇજા
દક્ષિણ ભારતમાં ઠેર-ઠેર માતેલા બળદ રોકવાની તહેવાર દરમિયાન સ્પર્ધા યોજાય છે દક્ષિણ ભારતમાં પરંપરાગત જલિકટ્ટુ રમત દરમિયાન ઓછામાં ઓછા સાત માણસો મૃત્યુ પામ્યા હતા અને…
View More કેરળ-તામિલનાડુમાં જલિકટ્ટુ રમત દરમિયાન 7નાં મોત, 400ને ઇજા