ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પુણેમાં રમાયેલી મેચમાં ઈંગ્લેનને 15 રનથી હરાવ્યું છે. આ મેચ ખૂબ જ રોમાંચક બની હતી અને છેલ્લી ઓવર સુધી…
View More ઇંગ્લેન્ડને હરાવીને ભારતનો સિરીઝ પર કબજોCategory: રાષ્ટ્રીય
આર્થિક સરવેમાં ભારતીય અર્થતંત્ર માટે આશાવાદ છતાં ચિંતાની લકીર ખેંચાયેલી દેખાય છે
કેન્દ્રીય બજેટ પૂર્વે પરંપરાગત રીતે, ભારત સરકારનો આર્થિક સર્વે વર્તમાન વર્ષના સંદર્ભના સત્તાવાર મંતવ્યો અને દસ્તાવેજી પુરાવાઓ આગળ મૂકે છે, ગઈકાલે રજૂ કરવામાં આવેલ આર્થિક…
View More આર્થિક સરવેમાં ભારતીય અર્થતંત્ર માટે આશાવાદ છતાં ચિંતાની લકીર ખેંચાયેલી દેખાય છેઅલગ જ અંદાજમાં જોવા મળ્યા નિર્મલા સીતારમણ, પહેરી ગોલ્ડન વર્કવાળી મધુબની સાડી, જાણો કોને બનાવી
નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે (1 ફેબ્રુઆરી) બજેટ રજૂ કરવા માટે નાણા મંત્રાલય માટે ઘરેથી નીકળ્યા ત્યારે તે ખાસ સાડીમાં જોવા મળી હતી. આ…
View More અલગ જ અંદાજમાં જોવા મળ્યા નિર્મલા સીતારમણ, પહેરી ગોલ્ડન વર્કવાળી મધુબની સાડી, જાણો કોને બનાવીબજેટનું કાઉન્ટડાઉન શરૂ…નિર્મલા સીતારમણ સંસદ ભવન પહોંચ્યા, 11 વાગ્યે મોદી સરકાર 3.0નું બજેટ રજૂ થશે
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સતત આઠમી વખત દેશનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. . સવારે 11 વાગ્યાથી બજેટ રજૂ થવાની શરૂઆત થશે. આજે…
View More બજેટનું કાઉન્ટડાઉન શરૂ…નિર્મલા સીતારમણ સંસદ ભવન પહોંચ્યા, 11 વાગ્યે મોદી સરકાર 3.0નું બજેટ રજૂ થશે‘મૃત્યુ નહિ મોક્ષ મળ્યો…’મહાકુંભમાં મૃત્યુ પામેલા લોકો વિશે શું બોલ્યા બાબા બાગેશ્વર
પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી નાસભાગની ઘટના પર બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું નિવેદન સામે આવ્યું છે. પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું છે…
View More ‘મૃત્યુ નહિ મોક્ષ મળ્યો…’મહાકુંભમાં મૃત્યુ પામેલા લોકો વિશે શું બોલ્યા બાબા બાગેશ્વરUPના ગાઝીપુરમાં મહાકુંભથી આવતા શ્રદ્ધાળુઓથી નડ્યો અકસ્માત, 8ના મોત
ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયાં છે. . આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા…
View More UPના ગાઝીપુરમાં મહાકુંભથી આવતા શ્રદ્ધાળુઓથી નડ્યો અકસ્માત, 8ના મોતપંજાબમાં ટ્રક-પિકઅપ વચ્ચે અકસ્માતમાં 9નાં મોત, 15ને ઈજા
પંજાબના ફીરોજપુર-ફાજિલ્કા હાઇવે પાસે ટ્રક અને પિકઅપ ગાડી વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 15થી વધુ લોકો…
View More પંજાબમાં ટ્રક-પિકઅપ વચ્ચે અકસ્માતમાં 9નાં મોત, 15ને ઈજામોદી મહાકુંભમાં સ્નાન નહીં કરે: પાંચ ફેબ્રુ.નો કાર્યક્રમ રદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં મહાકુંભમાં હાજરી આપવાનો કાર્યક્રમ હતો, પરંતુ હવે તે રદ કરવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે પીએમ મોદી…
View More મોદી મહાકુંભમાં સ્નાન નહીં કરે: પાંચ ફેબ્રુ.નો કાર્યક્રમ રદઆઝાદી પહેલાંનું બજેટ લંડનમાં રજૂ કરાયું’તું
1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પછી નુકસાનની ભરપાઇ માટે નવી ટેકસ સિસ્ટમ દાખલ કરાઇ હતી ભારતમાં આઝાદી પહેલા પણ બજેટ રજૂ કરવામાં આવતું હતું. આ…
View More આઝાદી પહેલાંનું બજેટ લંડનમાં રજૂ કરાયું’તુંગંગામાં બે બોટ વચ્ચે ટકકર: લાઇફ જેકેટથી 60 યાત્રીનો આબાદ બચાવ
વારાણસીના મનમંદિર ઘાટની સામે શુક્રવારે બપોરે શ્રદ્ધાળુઓથી ભરેલી બોટ પલટી ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બોટમાં લગભગ 60 શ્રદ્ધાળુઓ હતા. જણાવવામાં આવી રહ્યું છે…
View More ગંગામાં બે બોટ વચ્ચે ટકકર: લાઇફ જેકેટથી 60 યાત્રીનો આબાદ બચાવ