કિંગ કોહલીના વન ડે ફોર્મેટમાં 14 હજાર રન પૂરા, વન ડે કેરિયરની 51મી સદી ફટકારી પાકિસ્તાનનું સેમિફાઈનલમાં પહોંચવું લગભગ અશક્ય: ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં…
View More કોહલી, અક્ષર, હાર્દિક, કુલદીપ, ગિલ ભારતના વિજયના 5 સુપર હીરોCategory: રાષ્ટ્રીય
કપિલ સિબ્બલ હોય કે શશી થરૂર, નેતાગીરીની હા જી હા ન કરનારાનું કોંગ્રેસમાં સ્થાન નથી
કોંગ્રેસના સીનિયર નેતા અને કેરળના તિસ્વનંતપુરમના સાંસદ શશિ થરૂૂરે કોંગ્રસમાં પોતાની ભૂમિકા અંગે સવાલ કરતાં કોંગ્રેસમાં પાછું ડખાપંચક શરૂૂ થયું છે. શશિ થરૂૂર દિલ્હીમાં રાહુલ…
View More કપિલ સિબ્બલ હોય કે શશી થરૂર, નેતાગીરીની હા જી હા ન કરનારાનું કોંગ્રેસમાં સ્થાન નથીઝારખંડમાં શરમજનક ઘટના!!! લગ્નમાંથી પરત ફરી રહેલી 5 બાળકીના અપહરણ, 3 પર સામૂહિક દુષ્કર્મ
ઝારખંડમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. ઝારખંડના ખુંટીમાં લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલી પાંચ યુવતીઓનું 10-12 યુવકોએ અપહરણ કર્યું હતું. ત્યાર બાદ તેઓ…
View More ઝારખંડમાં શરમજનક ઘટના!!! લગ્નમાંથી પરત ફરી રહેલી 5 બાળકીના અપહરણ, 3 પર સામૂહિક દુષ્કર્મતેલંગાણામાં મોટી દુર્ઘટના; ટનલનો એક ભાગ તૂટી પડતાં 6 કામદારો ફસાયા
તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં આજે એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં નિર્માણાધીન શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC)ની સુરંગનો એક ભાગ અચાનક તૂટી પડતાં છ કામદારો…
View More તેલંગાણામાં મોટી દુર્ઘટના; ટનલનો એક ભાગ તૂટી પડતાં 6 કામદારો ફસાયાRBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી, PM મોદીના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરાયા
ભારતીય રિઝર્વ બેંક(RBI)ના ભૂતપૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ-2 નિયુક્ત કરવામાં આવ્યા છે. RBI ગવર્નર તરીકે 6 વર્ષ સુધી સેવા આપ્યા…
View More RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી, PM મોદીના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરાયાસેલિબ્રિટી માસ્ટરશેફમાં હોળી વિશે ટિપ્પણી મામલે ફરાહ ખાન સામે કેસ
બોલિવૂડની પ્રખ્યાત ફિલ્મમેકર અને કોરિયોગ્રાફર ફરાહ ખાન એક મોટા વિવાદમાં ફસાઈ ગઈ છે. તાજેતરમાં જ તેની ઉપર હિંદુઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે.…
View More સેલિબ્રિટી માસ્ટરશેફમાં હોળી વિશે ટિપ્પણી મામલે ફરાહ ખાન સામે કેસઅકબરના નામે પેશાબ, બાબર પર પીંછડો
કેટલાક ગરીબ મુસ્લિમોને બાંગ્લાદેશી કહીને કચરો ઉપાડનાર અને કોંગ્રેસના નેતા ક્ધહૈયા કુમારને થપ્પડ મારનાર દક્ષ ચૌધરી તેની હરકતોથી આજ આવી રહ્યા નથી. છત્રપતિ શિવાજી…
View More અકબરના નામે પેશાબ, બાબર પર પીંછડોતમારા પીએમની પ્રશંસા કરો તો તમે ભક્ત છો: પ્રીતિ ઝિન્ટા
પ્રીતિ ઝિન્ટાએ સોશિયલ મીડિયા પર વધતી નકારાત્મકતા અને નિર્ણયાત્મક વલણ પર હતાશા વ્યક્ત કરી છે. શુક્રવારે ટ્વિટર પર લેતાં, તેણીએ લોકોને અન્યના મંતવ્યો અને પસંદગીઓ…
View More તમારા પીએમની પ્રશંસા કરો તો તમે ભક્ત છો: પ્રીતિ ઝિન્ટાસમય પહેલાં લોનની ચૂકવણી પર બેંકો હવે પેનલ્ટી નહીં લઈ શકે
બેંકો અને અન્ય ધિરાણકર્તાઓ તરફથી ફ્લોટિંગ રેટ વાળી લોનની સમય પહેલા ચુકવણી કરવા પર કોઈ પ્રિ પેમેન્ટ પેનલ્ટી અથવા ફોરક્લોઝર ચાર્જ આપવો પડશે નહીં.…
View More સમય પહેલાં લોનની ચૂકવણી પર બેંકો હવે પેનલ્ટી નહીં લઈ શકેરાજસ્થાનના CMને જેલમાંથી જાનથી મારી નાખવાની ધમકી
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. બળાત્કાર કેસના આરોપીએ જેલમાંથી આ ધમકી આપી છે. શુક્રવારે રાત્રે, દૌસાની સલાવાસ જેલના એક કેદીએ…
View More રાજસ્થાનના CMને જેલમાંથી જાનથી મારી નાખવાની ધમકી