રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લવરોવે કહ્યું છે કે તેમનો દેશ ખરેખર રશિયા-ભારત-ચીન (આર આઈસી) ફોર્મેટના માળખામાં પ્રવૃત્તિઓ ફરી શરૂૂ કરવામાં રસ ધરાવે છે. યુરલ પર્વતમાળા…
View More રશિયા-ભારત-ચીનની ત્રિમૂર્તિના પુનરુત્થાનનો સમય આવી ગયો છેCategory: રાષ્ટ્રીય
મોદીની હત્યાની ધમકી: કાકાને ફસાવવા ભત્રીજાનું કારસ્તાન
બિહાર પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપતો સંદેશ મળ્યા બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો. પોલીસ અધિકારીઓને સંદેશ મળ્યો કે મોદી…
View More મોદીની હત્યાની ધમકી: કાકાને ફસાવવા ભત્રીજાનું કારસ્તાનવાડ જયારે ચીભડાં ગળે! ઇડીના ડે. ડાયરેકટર 20 લાખની લાંચ લેતા ઝડપાયા
જેના નામથી ઉદ્યોગપતિઓ અને રાજનેતાઓ ફફડે છે તે જ ઇડીના અધિકારી લાંચિયા બની ગયા છે, હવે ઇડીના એક અધિકારીએ 5 કરોડ રૂૂપિયાની લાંચ માંગી હતી…
View More વાડ જયારે ચીભડાં ગળે! ઇડીના ડે. ડાયરેકટર 20 લાખની લાંચ લેતા ઝડપાયાએક જ શિફ્ટમાં યોજાશે NEET PG પરીક્ષા, સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
NEET PG 2025ની પરીક્ષા દેશભરમાં નક્કી કરાયેલા વિવિધ કેન્દ્રો પર એક જ શિફ્ટમાં લેવામાં આવશે. બે શિફ્ટમાં પરીક્ષા લેવાને પડકારતી અરજીની સુનાવણી કરતી વખતે…
View More એક જ શિફ્ટમાં યોજાશે NEET PG પરીક્ષા, સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો‘આતંકવાદીઓને સજા મળી, પહેલગામ હુમલા બાદ બિહારમાં આપેલુ વચન પૂર્ણ કર્યું..’ – PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના કરકટમાં 48520 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે આજે…
View More ‘આતંકવાદીઓને સજા મળી, પહેલગામ હુમલા બાદ બિહારમાં આપેલુ વચન પૂર્ણ કર્યું..’ – PM મોદીગુજરાત સહિતના રાજ્યોમાં કાલે ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રીલ
સંભવિત હવાઈ હુમલાના ખતરા સામે લોકોને જાગૃત કરવા આયોજન : સાયરનો ગુંજશે, સ્વયંભૂ બ્લેકઆઉટ સર્જાશે પાકિસ્તાનની સરહદે આવેલા ગુજરાત સહિતના રાજ્યોમાં ફરી સાયરન વાગશે અને…
View More ગુજરાત સહિતના રાજ્યોમાં કાલે ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રીલહવે દરેક ઘરને મળશે આધાર જેવું ડિજિટલ સરનામું
હાલમાં રહેણાંક કે ઔદ્યોગિક સરનામાની સચોટ માહિતી રાખવાની સિસ્ટમ ન હોઇ સરકાર નવતર યોજના પર કામ કરી રહી છે સરકાર ડિજિટલ એડ્રેસ સિસ્ટમ નામની એક…
View More હવે દરેક ઘરને મળશે આધાર જેવું ડિજિટલ સરનામુંઅમિત શાહની હિલચાલની વિગતો પણ CRPFના જવાને પાક.ને આપી
CRPF જવાન મોતી રામ જાટ પર પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપ હતો. NIAએ તેની ધરપકડ કરી પૂછપરછ અને તપાસ શરૂૂ કરી છે. મોતી…
View More અમિત શાહની હિલચાલની વિગતો પણ CRPFના જવાને પાક.ને આપીમનમોહન સરકારમાં 6 વર્ષમાં પાક. સામે 6 સર્જિકલ સ્ટ્રાઇક કરાઇ હોવાનો કોંગ્રેસનો દાવો
જ્યારથી શશિ થરૂૂરે વિદેશમાં સર્જિકલ સ્ટ્રાઈક પર નિવેદન આપ્યું છે, ત્યારથી કોંગ્રેસના નેતાઓ પોતાના જ સાથી સાંસદ સામે આક્રમક બન્યા છે. કેટલાક તેમના પુસ્તકના…
View More મનમોહન સરકારમાં 6 વર્ષમાં પાક. સામે 6 સર્જિકલ સ્ટ્રાઇક કરાઇ હોવાનો કોંગ્રેસનો દાવોમુંબઈમાં ભારતનો સૌથી મોંઘો સોદો, બે ફ્લેટના અધધ 703 કરોડ ચૂકવ્યા
મુંબઈના લક્ઝરી રિયલ એસ્ટેટ માર્કેટમાં વધુ એક મોટો રેકોર્ડ બન્યો છે. ફાર્મા કંપની યુએસવી પ્રાઇવેટ લિમિટેડના ચેરપર્સન લીના ગાંધી તિવારીએ વરલી સી ફેસિંગ વિસ્તારમાં 639…
View More મુંબઈમાં ભારતનો સૌથી મોંઘો સોદો, બે ફ્લેટના અધધ 703 કરોડ ચૂકવ્યા