અમેરિકાએ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)ને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આ માહિતી આપી હતી. TRFએ આ વર્ષે 22…
View More અમેરિકાએ પાકિસ્તાન સમર્થિત TRFને જાહેર કર્યું આતંકવાદી સંગઠન, પહલગામ હુમલાની લીધી હતી જવાબદારીCategory: રાષ્ટ્રીય
પોલીસ પરવાનગી નહોતી: બેંગલુરૂ ભાગદોડ કેસમાં કોહલીનો ઉલ્લેખ
કર્ણાટક હાઇકોર્ટમાં આરસીબીની વિજય પરેડ દરમિયાન નાસભાગનો રિપોર્ટ રજુ કરાયો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિજય પરેડ દરમિયાન થયેલી ભાગદોડ અંગે તપાસ રિપોર્ટ આવ્યો છે. સિદ્ધારમૈયા સરકારે…
View More પોલીસ પરવાનગી નહોતી: બેંગલુરૂ ભાગદોડ કેસમાં કોહલીનો ઉલ્લેખમહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં કાર-બાઇક અથડાતાં 7નાં મોત
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક કાર અને મોટરસાઇકલ ભયંકર રીતે ટકરાઈ છે. આ ટક્કરમાં સાત લોકોના મોત થયા છે.…
View More મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં કાર-બાઇક અથડાતાં 7નાં મોતસોનાની દાણચોરી કેસમાં કન્નડ અભિનેત્રીને એક વર્ષની જેલ
સોનાની દાણચોરીના કેસમાં કન્નડ અભિનેત્રી રાન્યા રાવને એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ આદેશ ફોરેન એક્સચેન્જ ક્ધઝર્વેશન એન્ડ સ્મગલિંગ પ્રિવેન્શન એક્ટ (COFEPOSA) એડવાઇઝરી…
View More સોનાની દાણચોરી કેસમાં કન્નડ અભિનેત્રીને એક વર્ષની જેલઅમેરિકામાં ભારતીય મહિલા ચોરી કરતા પકડાયા પછી નવી વીઝા ચેતવણી
યુનાઈટેડ સ્ટેટ્સમાં ટાર્ગેટ સ્ટોરમાંથી લગભગ 1,000 ની કિંમતની વસ્તુઓ ચોરી કરવાના આરોપમાં એક ભારતીય પ્રવાસીની ધરપકડ કરવામાં આવી હોવાના વાયરલ વીડિયોના એક દિવસ પછી, ભારતમાં…
View More અમેરિકામાં ભારતીય મહિલા ચોરી કરતા પકડાયા પછી નવી વીઝા ચેતવણીશાસક યુતિ સાથે આવવા ફડણવીસની ખુલ્લી ઓફરથી મહારાષ્ટ્રના રાજકારણમાં વમળ સર્જાયા
મહારાષ્ટ્રની રાજનીતિમાં વધુ એક હલચલ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં મોટું નિવેદન આપતા કહ્યું કે, વર્ષ 2029 સુધી ભાજપ અને તેમનું ગઠબંધન…
View More શાસક યુતિ સાથે આવવા ફડણવીસની ખુલ્લી ઓફરથી મહારાષ્ટ્રના રાજકારણમાં વમળ સર્જાયાબિહાર ચૂંટણી પહેલા નીતિશની ખેરાત, 125 યુનિટ વીજળી મફત
ચૂંટણી વર્ષમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વીજ ગ્રાહકોને મોટી રાહત આપી છે. લોકોને આ મહિનાથી એટલે કે જૂલાઈ 2025ના બિલથી મફત વીજળી મળવાની છે. નીતિ…
View More બિહાર ચૂંટણી પહેલા નીતિશની ખેરાત, 125 યુનિટ વીજળી મફત9 વર્ષની બાળકીને કલાકમાં બે વાર હાર્ટએટેક આવ્યા પછી મૃત્યુ
રાજસ્થાનમાં એક 9 વર્ષની બાળકીનું એક કલાકમાં બે વાર હાર્ટ એટેક આવ્યા બાદ મૃત્યુ થયું. ચોથા ધોરણની વિદ્યાર્થિનીને શાળામાં પહેલો હુમલો આવ્યો હતો. તેને આરોગ્ય…
View More 9 વર્ષની બાળકીને કલાકમાં બે વાર હાર્ટએટેક આવ્યા પછી મૃત્યુ5000 કરોડની લાંચ કેસના સૂત્રધાર મોન્ટુ પટેલની ધરપકડ સામે સ્ટે
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (પીસીઆઈ) ના વિવાદિત પ્રમુખ મોન્ટુ પટેલને ધરપકડથી રાહત મળી છે. દિલ્હીની કોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ને 23 જુલાઈના રોજ…
View More 5000 કરોડની લાંચ કેસના સૂત્રધાર મોન્ટુ પટેલની ધરપકડ સામે સ્ટેટ્રેનના જનરલ કોચમાં ભીડ નહીં રહે: 75 સીટ સામે 150 ટિકિટ અપાશે
અનારક્ષિત ડબ્બામાં રેલવે સ્ટેશનો પર ધક્કામુક્કી નહીં થાય ભારતીય રેલવે સતત યાત્રીઓને વધુ આરામદાયક મુસાફરીના ઉદ્દેશથી નિયમોમાં ફેરફાર કરી રહી છે. અત્યાર સુધી જનરલ…
View More ટ્રેનના જનરલ કોચમાં ભીડ નહીં રહે: 75 સીટ સામે 150 ટિકિટ અપાશે