ધારાસભ્ય ગોલુ શુકલા પણ સાથે હતા, ગર્ભગૃહમાં પાંચ વર્ષથી પ્રવેશવાની મનાઇ છતાં ધુસી જતા ભારે ઉહાપોહ મહાકાલ મંદિરમાં ફરી એકવાર VIP સંસ્કૃતિ અને પ્રભાવ નિયમો…
View More મહાકાલ મંદિરમાં VIP ગુંડાગીરી, ધારાસભ્યના પુત્રએ ગર્ભગૃહમાં ધુસી જઇ લાઇવ દર્શન બંધ કર્યાCategory: રાષ્ટ્રીય
અમેરિકા સાથે ટ્રેડ ડીલ અટકી, હવે US પ્રતિનિધિમંડળની મુલાકાત બાદ ફેંસલો
દિવાળી બાદ ટેરિફ લાગુ થવાની શકયતા: અનેક મુદ્દે અસંમતિ બાદ અમેરિકા પોતાના અધિકારીઓને ભારત મોકલશે, કૃષિ-ડેરી પ્રોડક્ટ મુદ્દે કોકડું ગુંચવાયું ભારત અને અમેરિકા વચ્ચે…
View More અમેરિકા સાથે ટ્રેડ ડીલ અટકી, હવે US પ્રતિનિધિમંડળની મુલાકાત બાદ ફેંસલોક્રિકેટની દુનિયામાં નવી બે ટીમની એન્ટ્રી, સભ્ય સંખ્યા 110 પહોંચી
સિંગાપુરમાં આયોજિત ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની (ICC ) ની વાર્ષિક બેઠક પછી, ક્રિકેટની દુનિયા માટે એક મોટા સમાચાર આવ્યા. ICC એ એસોસિયેટ સભ્યો તરીકે બે નવી…
View More ક્રિકેટની દુનિયામાં નવી બે ટીમની એન્ટ્રી, સભ્ય સંખ્યા 110 પહોંચીફિટનેસ ફર્સ્ટ, સરફરાઝખાને બે માસમાં 17 કિલો વજન ઘટાડ્યું
ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ફોટા શેર કર્યા ભારતીય ક્રિકેટર સરફરાઝ ખાન છેલ્લા ઘણાં સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. તેમ છતાં, તેણે હાર ન માની અને પોતાની ફિટનેસ…
View More ફિટનેસ ફર્સ્ટ, સરફરાઝખાને બે માસમાં 17 કિલો વજન ઘટાડ્યુંમાન્ચેસ્ટર ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમમાં સ્પિનર લિયામ ડોસનની એન્ટ્રી
ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં 2-1થી આગળ ચાલી રહેલા યજમાન ઇંગ્લેન્ડે ચોથી ટેસ્ટ માટે પોતાના પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી છે. આશ્ચર્યજનક વાત એ છે કે ઇંગ્લેન્ડે…
View More માન્ચેસ્ટર ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમમાં સ્પિનર લિયામ ડોસનની એન્ટ્રીઓનલાઇન સટ્ટાબાજી કેસમાં પ્રકાશ રાજ, રાણા દગ્ગુબાતી સહિત 4ને EDનું તેડું
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ઓનલાઈન સટ્ટાબાજી અને જુગાર એપ્સને પ્રોત્સાહન આપવાના કથિત મની લોન્ડરિંગ કેસમાં ચાર જાણીતા દક્ષિણ ભારતીય કલાકારો – રાણા દગ્ગુબાતી, પ્રકાશ…
View More ઓનલાઇન સટ્ટાબાજી કેસમાં પ્રકાશ રાજ, રાણા દગ્ગુબાતી સહિત 4ને EDનું તેડુંકાલના માન્ચેસ્ટર ટેસ્ટમાં બુમરાહ રમશે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની ચોથી મેચ 23 જુલાઈથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર શરૂૂ થવા જઈ રહી છે. આ…
View More કાલના માન્ચેસ્ટર ટેસ્ટમાં બુમરાહ રમશેઉપરાષ્ટ્રપતિ ધનખડનું રાજીનામું, સ્વાસ્થ્ય કરતાં રાજકીય કારણ વધુ
ગઇકાલે રાત્રે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના અચાનક રાજીનામાથી ભારતના રાજકીય પરિદૃશ્યમાં ખળભળાટ મચી ગયો છે, શાસક ભાજપ અને વિપક્ષી નેતાઓ બંને આ પગલા માટે તૈયાર ન…
View More ઉપરાષ્ટ્રપતિ ધનખડનું રાજીનામું, સ્વાસ્થ્ય કરતાં રાજકીય કારણ વધુ3500 કરોડના દારૂ કૌભાંડમાં આંધ્રના પૂર્વ મુખ્યમંત્રી જગન રેડ્ડી પણ આરોપી
રાજધાની દિલ્હીની જેમ આંધ્ર પ્રદેશમાં પણ દારૂૂ કૌભાંડની ભારે ચર્ચા છે. આંધ્રના આશરે 3500 કરોડ રૂૂપિયાના દારૂૂ કૌભાંડમાં પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીના પક્ષ વાયએસઆરસીપીના…
View More 3500 કરોડના દારૂ કૌભાંડમાં આંધ્રના પૂર્વ મુખ્યમંત્રી જગન રેડ્ડી પણ આરોપીઅલીગઢમાં ગેરકાયદેસર ધર્માંતરણના નેટવર્કનો પર્દાફાશ, 97 મહિલાઓ ગુમ
ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક મોટા ગેરકાયદે ધર્માંતરણ નેટવર્કનો ઘટસ્ફોટ થયો છે. પોલીસ અને ગુપ્તચર એજન્સીઓના સૂત્રોના જણાવ્યા નુસાર, આ ગેંગે કથિત રીતે 97 મહિલાઓને ફસાવી…
View More અલીગઢમાં ગેરકાયદેસર ધર્માંતરણના નેટવર્કનો પર્દાફાશ, 97 મહિલાઓ ગુમ