અમેરિકી પ્રમુખની ટેરિફ ઉપરાંત રશિયા સાથે વેપાર કરવા બદલ પેનલ્ટી લગાવવા ધમકી વચ્ચે તેલ કંપનીઓ ઢીલી પડી ટેરિફ અંગે અમેરિકાના દબાણ વચ્ચે ભારત સરકારની ઘણી…
View More ટ્રમ્પ ઇફેક્ટ: ભારતીય કંપનીઓએ રશિયાથી ક્રૂડ આયાત અટકાવીCategory: રાષ્ટ્રીય
ટ્રમ્પે નોબેલ શાંતિ પારિતોષિક માગી લીધું: ભારત, પાક. સહિત 6 માસમાં 6 સંઘર્ષ ટાળ્યાનો દાવો
થાઇલેન્ડ-કંબોડિયા, ઇઝરાયેલ- ઇરાન સહિતની લડાઇઓ પૂરી કરવાનો યશ લેતું વ્હાઇટ હાઉસ વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે ગઇકાલે દાવો કર્યો કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વભરના…
View More ટ્રમ્પે નોબેલ શાંતિ પારિતોષિક માગી લીધું: ભારત, પાક. સહિત 6 માસમાં 6 સંઘર્ષ ટાળ્યાનો દાવોસુનયના ફોજદાર: સપનાની સાહસી સફર
સુનયના ફોજદારની વનસફર: એક અભૂતપૂર્વ અનુભવ ટેલિવિઝન અભિનેત્રી સુનયના ફોજદારને લોકો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અંજલિ ભાભીના પાત્ર માટે ખૂબ જ પસંદ કરી રહ્યા…
View More સુનયના ફોજદાર: સપનાની સાહસી સફરઆજે એક કોન્સર્ટના બે કરોડ લેતો અરિજિત મારી ઓફિસમાં કલાકો બેસતો
એક સમય હતો, જ્યારે અરિજિતસિંહ જાણીતો ચહેરો નહોતો. એ દિવસો દરમિયાન તે મ્યુઝિક ડિરેક્ટર મોન્ટી શર્માની ઓફિસે કલાકો બેસી રહેતો હતો. આજે લગભગ દરેક હિન્દી…
View More આજે એક કોન્સર્ટના બે કરોડ લેતો અરિજિત મારી ઓફિસમાં કલાકો બેસતોમેકાઉ ઓપન સુપર બેડમિન્ટનમાં લક્ષ્ય સેન-તરૂણ કવાર્ટર ફાઈનલમાં
વિમેન્સ સિંગલ્સમાં રક્ષિતી રામરાજ બીજા રાઉન્ડમાં ભારતના લક્ષ્ય સેન, આયુષ શેટ્ટી અને તરુણ મન્નેપલ્લીએ ગઇકાલે મેકાઉ ઓપન સુપર બેડમિન્ટન ચેમ્પિયનશિપની મેન્સ સિંગલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ…
View More મેકાઉ ઓપન સુપર બેડમિન્ટનમાં લક્ષ્ય સેન-તરૂણ કવાર્ટર ફાઈનલમાંઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં ભારતની નબળી શરૂઆત, 6/204
શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા સસ્તામાં આઉટ, કરૂણ નાયર 52 રન સાથે મેદાનમાં પાંચ મેચની સિરીઝમાં 1-2ના સ્કોરથી પાછળ રહેલી ભારતીય ક્રિકેટ ટીમ પાસેથી ગુરુવારે શરૂૂ…
View More ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં ભારતની નબળી શરૂઆત, 6/204ટ્રમ્પનો ટેરિફ ટેરર, પાક. સાથે દોસ્તી: મોદીની મુત્સદીગીરીની હવે અસલ કસોટી
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ગાઢ દોસ્તીની દુહાઈઓ વચ્ચે ડોનલ્ડ ટ્રમ્પે ભારતને બેવડો ફટકો મારી દીધો. ટ્રમ્પે એક તરફ…
View More ટ્રમ્પનો ટેરિફ ટેરર, પાક. સાથે દોસ્તી: મોદીની મુત્સદીગીરીની હવે અસલ કસોટીઅનિલ અંબાણીની મુશ્કેલીઓમાં વધારો, EDએ આપ્યું સમન્સ, લોન ફ્રોડ કેસમાં 5 ઓગસ્ટે થશે પૂછપરછ
17000 કરોડ રૂપિયાના લોન ફ્રોડ કેસમાં ઇડીએ રિલાયન્સ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન અનિલ અંબાણીને સમન્સ જારી કર્યા છે. આ મામલે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું…
View More અનિલ અંબાણીની મુશ્કેલીઓમાં વધારો, EDએ આપ્યું સમન્સ, લોન ફ્રોડ કેસમાં 5 ઓગસ્ટે થશે પૂછપરછભારત પર લગાવેલ 25% અમેરિકી ટેરિફ ટ્રમ્પે 7 દિવસ માટે મુલતવી રાખ્યો, જાણો ક્યારથી થશે લાગુ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે એટલે કે ગઈ કાલે (૩૦ જુલાઈ) ભારત પર ૨૫ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, આ ટેરિફ આજે…
View More ભારત પર લગાવેલ 25% અમેરિકી ટેરિફ ટ્રમ્પે 7 દિવસ માટે મુલતવી રાખ્યો, જાણો ક્યારથી થશે લાગુહાઈવે પર અચાનક બ્રેક મારવી એ બેદરકારી ગણાય: સુપ્રીમ કોર્ટ
અકસ્માતના કેસમાં ભોગ બનનારને 91.2 લાખ વળતર ચૂકવવા આદેશ સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વના નિર્ણયમાં કહ્યું કે, કોઈપણ ચેતવણી આપ્યા વિના હાઇવે પર અચાનક બ્રેક લગાવવી…
View More હાઈવે પર અચાનક બ્રેક મારવી એ બેદરકારી ગણાય: સુપ્રીમ કોર્ટ