માનવાધિકાર વકીલ અને યુએન વોચના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હિલેલ ન્યુઅરે યુએન સત્ર દરમિયાન પાકિસ્તાનને આતંકવાદના પ્રાયોજક રાજ્ય તરીકે ઓળખાવ્યો, અને ફક્ત ચાર સેક્ધડ લીધા. ન્યુઅર કતાર…
View More પાકિસ્તાનને આતંકવાદના પ્રાયોજક રાષ્ટ્ર તરીકે ઓળખાવવા કેટલો સમય લાગે? માત્ર 4 સેક્ધડCategory: રાષ્ટ્રીય
‘હું તમારી સાથે છું…’, મણિપુરની પરિસ્થિતિ પર બોલ્યા પીએમ મોદી, વિસ્થાપિત લોકો માટે કરી મોટી જાહેરાત
2023માં મણિપુર હિંસા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલી વાર મણિપુર પહોંચ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અહીં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ…
View More ‘હું તમારી સાથે છું…’, મણિપુરની પરિસ્થિતિ પર બોલ્યા પીએમ મોદી, વિસ્થાપિત લોકો માટે કરી મોટી જાહેરાતપેલેસ્ટાઇનને સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવાની તરફેણમાં ભારતનું મતદાન
અમેરિકા, ઇઝરાયેલનો વિરોધ અવગણી ફ્રાંસની દરખાસ્તને સમર્થન: યુએનમાં જંગી બહુમતીથી ઠરાવ પસાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં પેલેસ્ટાઇનના મુદ્દે એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ પર ભારત સરકારે…
View More પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવાની તરફેણમાં ભારતનું મતદાનબે મહિનામાં જામીન અરજીઓનો નિકાલ કરો: સુપ્રીમ કોર્ટનો આદેશ
વ્યક્તિગત સ્વાતંત્ર્ય સંબંધી આવી અરજીઓ વર્ષો સુધી પેન્ડિંગ રાખવા સામે નારાજગી ભારતની સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક આદેશ જારી કર્યો છે.…
View More બે મહિનામાં જામીન અરજીઓનો નિકાલ કરો: સુપ્રીમ કોર્ટનો આદેશકર્ણાટકમાં ગણેશ વિસર્જન શોભાયાત્રામાં ટ્રક ઘૂસી ગઇ: 9નાં મોત, 25ને ઇજા
કર્ણાટકના હાસન જિલ્લામાંથી ગણેશ ઉત્સવ દરમિયાન એક હૃદયદ્રાવક સમાચાર આવ્યા છે. અહીં મોસાલેહોસલ્લી ગામ નજીક નેશનલ હાઇવે-373 પર ગઇકાલે મોડી રાત્રે એક ફુલ સ્પીડમાં આવેલી…
View More કર્ણાટકમાં ગણેશ વિસર્જન શોભાયાત્રામાં ટ્રક ઘૂસી ગઇ: 9નાં મોત, 25ને ઇજાદેશમાં 7 ટકા વધુ વરસાદ સાથે કાલથી ચોમાસાની વિદાયની શરૂઆત
સરેરાશ કરતાં 9 દિવસ પહેલાં સમગ્ર દેશને આવરી લેનારું ચોમાસું ઓણ સાલ બે દિવસ વહેલાં પીછેહટ કરશે: સરેરાશ કરતાં વધુ વરસાદની આગાહી સાચી પડી ભારતીય…
View More દેશમાં 7 ટકા વધુ વરસાદ સાથે કાલથી ચોમાસાની વિદાયની શરૂઆતભારતનું હૃદય એટલે જ હિન્દી
હિન્દી ભાષા ભારતની રાષ્ટ્રભાષા છે. મોટાભાગના લોકો ઘણીવાર રાષ્ટ્રીય હિન્દી દિવસ અને વિશ્વ હિન્દી દિવસ વચ્ચે મૂંઝવણ અનુભવતા હોય છે. દર વર્ષે હિન્દી ભાષા દિવસ…
View More ભારતનું હૃદય એટલે જ હિન્દીએશિયા કપ-2025, કાલે ભારત-પાકિસ્તાનનો મહા મુકાબલો
વર્તમાનમાં બંન્ને ટીમો એક-એક મેચ જીતી છે, ટૂર્નામેન્ટના ઇતિહાસમાં 18માંથી 10 વખત ભારતની પાક. સામે જીત એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ સ્ટેજની મોટી…
View More એશિયા કપ-2025, કાલે ભારત-પાકિસ્તાનનો મહા મુકાબલોસાહેબના સપનામાં મા આવ્યા: વીડિયોનો બચાવ કરી કોંગ્રેસે હલકી માનસિકતા દેખાડી છે
બિહારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતાને કોંગ્રેસના મંચ પરથી ગાળ અપાઈ એ શરમજનક ઘટના તાજી છે ત્યાં બિહાર કોંગ્રેસે મોદી અને મોદીનાં માતા હીરાબાના સંવાદનો…
View More સાહેબના સપનામાં મા આવ્યા: વીડિયોનો બચાવ કરી કોંગ્રેસે હલકી માનસિકતા દેખાડી છે‘આતો ફક્ત Trailer..’ બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટનીના ઘર પર ફાયરિંગ, ગોદારા-બ્રાર ગેંગે લીધી જવાબદારી
બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની સાથે સંબંધિત એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બરેલીમાં તેના ઘરે ગોળીબાર થયો છે. આ ઘટના આજે સવારે 4:30 વાગ્યે…
View More ‘આતો ફક્ત Trailer..’ બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટનીના ઘર પર ફાયરિંગ, ગોદારા-બ્રાર ગેંગે લીધી જવાબદારી