ભારતીય વાયુસેનાનું સૌથી ઘાતક ફાઇટર જેટ, મિગ-21, આજે (૨૬ સપ્ટેમ્બર) નિવૃત્ત થયું. ચંદીગઢ એરબેઝ પર વિમાનને અંતિમ વિદાય આપવામાં આવી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે…
View More છેલ્લી વખત રનવે પર ઉતર્યું MiG-21,રાજનાથ સિંહે કહ્યું, ‘દરેક મિશનમાં સેનાને મજબૂત બનાવી’Category: રાષ્ટ્રીય
OMG, યુવાનના પેટમાંથી 29 ચમચી, 19 ટૂથબ્રશ નીકળ્યા
અપૂરતો ખોરાક મળવાથી આવી વસ્તુઓ ખાવા લાગ્યો ડ્રગ્સનો વ્યસની ઉત્તર પ્રદેશના હાપુર જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક ઓપરેશન દરમિયાન દર્દીના પેટમાંથી…
View More OMG, યુવાનના પેટમાંથી 29 ચમચી, 19 ટૂથબ્રશ નીકળ્યામારુતિ વિશ્ર્વની 8મી સૌથી મૂલ્યવાન કાર કંપની: પેરેન્ટ કંપની સુઝુકી પણ પાછળ
ફોર્ડ, જનરલ મોટર્સ અને ફોક્સવેગન જેવી હેવીવેઇટ કંપનીઓને ઓવરટેક કરી ETIG દ્વારા સંકલિત ડેટા દર્શાવે છે કે મારુતિ સુઝુકી ઈન્ડિયા વિશ્વની સૌથી મૂલ્યવાન ઓટોમેકર્સની ટોચની…
View More મારુતિ વિશ્ર્વની 8મી સૌથી મૂલ્યવાન કાર કંપની: પેરેન્ટ કંપની સુઝુકી પણ પાછળઝુબીન ગર્ગ મૃત્યુ કેસમાં સંગીતકારની ધરપકડ
આસામના પ્રસિદ્ધ ગાયક ઝુબીન ગર્ગના મોતના રહસ્યની તપાસ કરી રહેલી વિશેષ તપાસ ટીમે (SIT) આ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. ટીમે મ્યુઝિશિયન શેખર જ્યોતિ ગોસ્વામીની…
View More ઝુબીન ગર્ગ મૃત્યુ કેસમાં સંગીતકારની ધરપકડઅમેરિકાએ દવા પર ટેરિફ લાદતા ફાર્મા કંપનીઓના શેરોમાં કડાકો
અમેરિકા દ્વારા દવા પર 100 ટકા ટેરિફ લાગડવાની જાહેરાતના પગલે ભારતીય શેર બજારમાં આજે પણ વેચવાલીનું જોર જોવા મળ્યુ હતુ આજે ફાર્મા કંપનીના તમામ શેરોમાં…
View More અમેરિકાએ દવા પર ટેરિફ લાદતા ફાર્મા કંપનીઓના શેરોમાં કડાકોફાર્મા પર 100% ટેરિફ લાદતા ટ્રમ્પ: ભારતને સીધી અસર
જેનેરિક દવાઓ બાકાત; કિચન કેબિનેટ, બાથરૂમ વેનિટી પર 50%, અપહોલ્સ્ટર્ડ ફર્નિચર પર 30% અને ભારે ટ્રક પર 25% ડ્યૂટી લાદવાની પણ જાહેરાત યુએસ પ્રમુખ ડોનાલ્ડ…
View More ફાર્મા પર 100% ટેરિફ લાદતા ટ્રમ્પ: ભારતને સીધી અસરBCCI પ્રમુખને મળે છે માતબર ભથ્થું, ફાઈવ સ્ટાર હોટલ સુવિધા
બિઝનેસ અથવા ફર્સ્ટ ક્લાસ મુસાફરી ખર્ચ BCCI પ્રમુખની ચૂંટણી 28 સપ્ટેમ્બરે જાહેર થવાની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હીના ભૂતપૂર્વ ખેલાડી મિથુન મનહાસ ભારતીય ક્રિકેટ કંટ્રોલ…
View More BCCI પ્રમુખને મળે છે માતબર ભથ્થું, ફાઈવ સ્ટાર હોટલ સુવિધાપૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફ પર ભડક્યો બુમરાહ
બુમરાહની બોલિંગ સ્ટ્રેટજી પર સવાલ ઉઠાવ્યા હતા ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે 2025 એશિયા કપ દરમિયાન ભૂતપૂર્વ ભારતીય ખેલાડી મોહમ્મદ કૈફની એક સોશિયલ મીડિયા પોસ્ટની…
View More પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફ પર ભડક્યો બુમરાહવિરાટ કોહલીની ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા? ઓસ્ટ્રેલિયા શ્રેણીને લઇ ચર્ચા
વિરાટ અને રોહિત IPL 2025 પછી એક પણ મેચ રમ્યા નથી ભારતના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ ટેસ્ટ અને ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.…
View More વિરાટ કોહલીની ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા? ઓસ્ટ્રેલિયા શ્રેણીને લઇ ચર્ચાએશિયા કપના ઇતિહાસમાં પ્રથમવાર ભારત-પાકિસ્તાન વચ્ચે ફાઇનલ જંગ
રવિવારે મહામુકાબલો, આજે ભારત-શ્રીલંકા વચ્ચે સુપર-4નો ઓપચારિક મેચ એશિયા કપ 2025ની 17મી મેચમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન ગુરુવારે ટકરાયા હતા. દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી…
View More એશિયા કપના ઇતિહાસમાં પ્રથમવાર ભારત-પાકિસ્તાન વચ્ચે ફાઇનલ જંગ