ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ 22 નવેમ્બરથી ગુવાહાટીમાં શરૂૂ થવાની છે. પરંતુ ટેસ્ટ પહેલાંની પરિસ્થિતિ ભારત માટે અનુકૂળ નથી. કોલકાતા ટેસ્ટમાં હાર મળ્યા…
View More ગુવાહાટી ટેસ્ટમાં શુભમન ગિલના વિકલ્પે કોણ? ‘ગંભીર’ સમસ્યાCategory: રાષ્ટ્રીય
રવિવારે ભારત-પાક. મુકાબલાની સંભાવના, ફરી ટ્રોફીનો વિવાદ થશે?
સપ્ટેમ્બરના એશિયા કપની ટ્રોફીના વિવાદનો હજી ઉકેલ આવ્યો નથી ત્યાં હવે બીજી એશિયા કપ ટૂર્નામેન્ટની ટ્રોફીનો વિવાદ જાગી શકે એમ છે. કતારના પાટનગર દોહામાં એશિયા…
View More રવિવારે ભારત-પાક. મુકાબલાની સંભાવના, ફરી ટ્રોફીનો વિવાદ થશે?ઐશ્ર્વર્યા રાયે પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા, પ્રવચન પણ કર્યું
સત્ય સાંઇ બાબા મંદિરે જન્મ શતાબ્દી ઉજવણી અવસરે હાજર રહ્યા આંધ્રપ્રદેશના પુટ્ટપર્થી સ્થિત શ્રી સત્ય સાંઈ બાબા મંદિરમાં જન્મ શતાબ્દી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.…
View More ઐશ્ર્વર્યા રાયે પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા, પ્રવચન પણ કર્યું19 જાન્યુઆરીથી શરૂ થશે જુનિયર ક્રિકેટનો મહાકુંભ, 16 ટીમો વચ્ચે જંગ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2026 માટેનું સત્તાવાર સમયપત્રક જાહેર કરી દીધું છે. ટુર્નામેન્ટનો પ્રારંભ 15 જાન્યુઆરીના રોજ થશે, જેમાં…
View More 19 જાન્યુઆરીથી શરૂ થશે જુનિયર ક્રિકેટનો મહાકુંભ, 16 ટીમો વચ્ચે જંગરોહિત શર્માના સ્થાને ડેરિલ મિશેલ ઓડીઆઇ બેટ્સમેનમાં નંબર વન
47 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડનો બેટ્સમેન નંબર વન બન્યો ભારતનો દિગ્ગજ ખેલાડી રોહિત શર્મા 3 અઠવાડિયા આઇસીસી રેન્કિંગમાં નંબર વન ઓડીઆઇ બેટ્સમેનના સ્થાન પર રહ્યા બાદ…
View More રોહિત શર્માના સ્થાને ડેરિલ મિશેલ ઓડીઆઇ બેટ્સમેનમાં નંબર વનબિહારમાં નીતિશ ભલે મુખ્યમંત્રી બન્યા, સત્તાની ચાવી ભાજપે પોતાની પાસે રાખી છે
બિહારમાં અંતે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએએ મેલ કરવત મોચીના મોચી કરીને ફરી નીતીશ કુમારને મુખ્યમંત્રી બનાવવાનું નક્કી કરી નાખ્યું. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 89 બેઠક…
View More બિહારમાં નીતિશ ભલે મુખ્યમંત્રી બન્યા, સત્તાની ચાવી ભાજપે પોતાની પાસે રાખી છેઆજે 10મી વખત નીતીશ કુમાર લેશે બિહારના CM તરીકે શપથ, PM મોદી હાજરી આપશે
બિહાર ચૂંટણીમાં NDAના પ્રચંડ વિજય બાદ હવે રાજ્યમાં નવી સરકાર બનાવવાનો સમય આવી ગયો છે. નીતિશ કુમાર આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ…
View More આજે 10મી વખત નીતીશ કુમાર લેશે બિહારના CM તરીકે શપથ, PM મોદી હાજરી આપશેડોકટર આતંકીઓની અલ ફલાહ યુનિ.ની વાર્ષિક 415 કરોડની કમાણી
યુનિવર્સિટી સાથે જોડાયેલી અસંખ્ય શેલ કંપનીઓનો તપાસમાં પર્દાફાસ આતંકવાદી ડોકટરોના ઠેકાણા અલ ફલાહ યુનિવર્સિટી અંગે સનસનાટીભર્યા ખુલાસા થઈ રહ્યા છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું…
View More ડોકટર આતંકીઓની અલ ફલાહ યુનિ.ની વાર્ષિક 415 કરોડની કમાણીEC સામે રાહુલના ઝેરી વાણીવિલાસને વખોડતો 272 અગ્રણી નાગરિકોનો પત્ર
ન્યાયાધીશો, 14 ભૂતપૂર્વ રાજદૂતો સહિત 123 નિવૃત્ત અમલદારો અને 133 નિવૃત્ત સશસ્ત્ર દળના અધિકારીઓના બનેલા 272 પ્રતિષ્ઠિત નાગરિકોના એક જૂથે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી…
View More EC સામે રાહુલના ઝેરી વાણીવિલાસને વખોડતો 272 અગ્રણી નાગરિકોનો પત્રઆંધ્ર પ્રદેશમાં સાત માઓવાદી ઠાર, 50ની ધરપકડ: માધવી હિડમાના નેટવર્કનો સફાયો
આંધ્રપ્રદેશ પોલીસે માઓવાદીઓ સામે મોટી કાર્યવાહી શરૂૂ કરી છે. પોલીસ અને માઓવાદીઓ વચ્ચે ગોળીબારમાં સાત માઓવાદીઓ માર્યા ગયા. આંધ્રપ્રદેશ પોલીસે કૃષ્ણા, એલુરુ, એનટીઆર વિજયવાડા, કાકીનાડા…
View More આંધ્ર પ્રદેશમાં સાત માઓવાદી ઠાર, 50ની ધરપકડ: માધવી હિડમાના નેટવર્કનો સફાયો