મોરબી જિલ્લામાં સિરામિક ઉદ્યોગ ખૂબ ફુલ્યો ફાલ્યો છે ત્યારે કારખાનામાં કોલસાની જરૂૂર પડતી હોય છે ત્યારે મોરબીમાં ઓઈલ, ડીઝલ બાદ હવે કોલસા કૌભાંડ સામે આવ્યું…
View More મોરબી નજીક ટ્રકમાંથી લાખો રૂપિયાના કોલસાની ચોરી કરનાર ચાર શખ્સો ઝડપાયાCategory: મોરબી
સામખિયાળી પાસેથી 5.15 લાખના ચોરાઉ ભંગાર સાથે મોરબીના ત્રણ ઝબ્બે
8.15 લાખનો મુદ્દામાલ જપ્ત : ત્રણની પૂછતાછ લાકડિયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સામખિયાળી મોરબી હાઇવે પર શંકાસ્પદ લાગતા ટેમ્પોને રોકી તેમાં ભરેલા શંકાસ્પદ ચોરી કે છળકપટથી…
View More સામખિયાળી પાસેથી 5.15 લાખના ચોરાઉ ભંગાર સાથે મોરબીના ત્રણ ઝબ્બેટંકારાના કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવી છ લાખ પડાવનાર મહિલા સહિત ચાર ઝડપાયા
મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવીને 6 લાખ રૂૂપિયા પડાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે…
View More ટંકારાના કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવી છ લાખ પડાવનાર મહિલા સહિત ચાર ઝડપાયામોરબીમાં બેફામ કારચાલકે બે બાઇકચાલકોને ઉલાળતા ઇજાગ્રસ્ત
મોરબીમાં અવારનવાર ઓવર સ્પીડે ગાડી હંકારી અકસ્માત સર્જવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે મોરબીના રાજપર રોડ પર એક કાર ચલા કે ઓવર સ્પીડે…
View More મોરબીમાં બેફામ કારચાલકે બે બાઇકચાલકોને ઉલાળતા ઇજાગ્રસ્તમોરબી મનપા દ્વારા નાના માણસોના દબાણનું ડિમોલિશન, મોટા સામે આંખ આડા કાન…!
મોરબી મહાનગરપાલિકા દ્વારા ગઈ કાલે સનાળા રોડ ઉપર દબાણ કરતા ઉપર ડિમોલેશન બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું જો કે પ્રજા એ મહાનગરપાલિકાનું આ કામ વખાણ્યું…
View More મોરબી મનપા દ્વારા નાના માણસોના દબાણનું ડિમોલિશન, મોટા સામે આંખ આડા કાન…!મોરબી જિલ્લામાં 45 ગાયોની કતલમાં સંડોવાયેલા વધુ બે શખ્સો સામે ગુનો દાખલ
મોરબી જિલ્લામાં ગૌમાતાની કતલ કરી તસ્કરી થતી હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. માળીયા વિસ્તારમાં 13 ગાયોને ગૂમ કરી કતલ કરનાર પિતા-પુત્ર એ હળવદ પંથકમાંથી 45…
View More મોરબી જિલ્લામાં 45 ગાયોની કતલમાં સંડોવાયેલા વધુ બે શખ્સો સામે ગુનો દાખલમોરબી મહાપાલિકાની પૂર્વ-પશ્ર્ચિમ ઝોનમાં વહેંચણી કરી કામગીરીનું કરાયું વિભાજન
નગર આયોજન અને મૂલ્યાંકન ખાતાના બે પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ-3 નિમણૂક કરાઇ મોરબી મહાપાલિકામાં આજુબાજુના ગામનો સમાવેશ કરેલ છે ત્યારે દરેક વિસ્તારમાં ઝડપથી કામ કરવામાં આવે…
View More મોરબી મહાપાલિકાની પૂર્વ-પશ્ર્ચિમ ઝોનમાં વહેંચણી કરી કામગીરીનું કરાયું વિભાજનમોરબીમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો વેપારી ઝડપાયો, 2.65 લાખનો મુદ્દામાલ જપ્ત
મોરબી સહિત સમગ્ર ગુજરાતની અંદર ચાઈનીઝ દોરીનો ઉપયોગ મકરસંક્રાંતિ દરમિયાન કરવામાં આવે તેના કારણે અબોલ પક્ષી, વાહનચાલકો સહિતના લોકોને શારીરિક નુકસાન થતું હોય અને ઘણી…
View More મોરબીમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો વેપારી ઝડપાયો, 2.65 લાખનો મુદ્દામાલ જપ્તમોરબીના જુદા જુદા માર્ગો ઉપરથી લારી, ગલ્લા અને પાથરણાના 40 દબાણો દૂર
મોરબી શહેરના મુખ્ય માર્ગો ઉપર છેલ્લા વર્ષોમાં આડેધડ લારી, ગલ્લા અને પથારણાના સહિતના દબાણો થઈ ગયા છે અને આ દબાણોના કારણે ટ્રાફિક, ગંદકી સહિતના અનેક…
View More મોરબીના જુદા જુદા માર્ગો ઉપરથી લારી, ગલ્લા અને પાથરણાના 40 દબાણો દૂરમોરબી મ્યુનિ. કમિશનર એકશન મોડમાં, વધુ 15 દબાણો હટાવ્યા
મોરબી મહાપાલિકા બનતાની સાથે જ તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યુ છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર સતત ફિલ્ડમાં દેખાઈ રહ્યા છે. ગઇ પણ મ્યુનિસિપલ કમિશનરે…
View More મોરબી મ્યુનિ. કમિશનર એકશન મોડમાં, વધુ 15 દબાણો હટાવ્યા