સૌરાષ્ટ્ર-કચ્છમા છેલ્લા એક વર્ષમા 104 જેટલી ચોરી અને લુંટ ચલાવનાર ટોળકીને ગીર સોમનાથ પોલીસે ઝડપી લઇ પુછપરછ કરતા ગેંગના 4 સભ્યોએ સૌરાષ્ટ્ર – કચ્છમા અનેક…
View More સૌરાષ્ટ્ર-કચ્છમાં 104 દુકાનોમાં ચોરી કરનાર ટોળકી ઝડપાઇCategory: કચ્છ
માતાના મઢનું 32.71 કરોડના ખર્ચે નવીનીકરણ
પરિસરમાં શ્રદ્ધાળુઓ માટે અનેક સુવિધા, ખાટલા ભવાની મંદિર- ચાચરા કુંડને નવું સ્વરૂપ, સોમવારે પીએમ મોદીના હસ્તે ઇ-લોકાપર્ણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 તથા 27 મેના રોજ…
View More માતાના મઢનું 32.71 કરોડના ખર્ચે નવીનીકરણગુજરાત ATSએ કચ્છમાંથી પાકિસ્તાની જાસૂસ કરી ધરપકડ, પાક ઇન્ટેલિજન્સને મોકલતો ગુપ્ત માહિતી
કચ્છમાંથી પાકિસ્તાની જાસૂસ પકડાયો છે. ગુજરાત ATS દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી કરતા યૂટ્યૂબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. જે કોન્ટ્રાક્ટ બેઝ મલ્ટી પર્પઝ…
View More ગુજરાત ATSએ કચ્છમાંથી પાકિસ્તાની જાસૂસ કરી ધરપકડ, પાક ઇન્ટેલિજન્સને મોકલતો ગુપ્ત માહિતીકચ્છના ત્રગડી ગામેથી 83 લાખનો દારૂ ઝડપાયો
સ્ટેટ મોનિટરીંગ સેલે 13,611ના બિયર ટીન, સાત વાહન, ચાર મોબાઇલ સહિત રૂા.1.21 લાખનો મુદામાલ જપ્ત: ડ્રાઇવર સહિત કુલ 16 શખ્સોની સંડોવણી ખુલી રાજ્ય સ્તરની સ્ટેટ…
View More કચ્છના ત્રગડી ગામેથી 83 લાખનો દારૂ ઝડપાયોસોમવારે ભુજમાં PM મોદીનો ભવ્ય રોડ શો, જાહેરસભા
લોકાર્પણ-ખાતમુહૂર્ત સહિતના અનેક કાર્યક્રમો, વિશાળ ડોમ બનાવાયો, તંત્ર દ્વારા તડામાર તૈયારી આગામીમાં 26 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરનાં 3 કલાકે ભુજ ખાતે પહોંચશે અને…
View More સોમવારે ભુજમાં PM મોદીનો ભવ્ય રોડ શો, જાહેરસભાકચ્છ ભાજપના અગ્રણી ડો.નીમાબેન આચાર્યના પુત્રની કંપની સામે 8.50 કરોડની વસુલાત માટે કેસ
ગાંધીધામની રીગલ શિપિંગ સામે જામનગરની કંપનીએ લેણી રકમ નહીં ચૂકવ્યાનો કેસ દાખલ કર્યો જામનગર ખાતે કાર્યરત શ્રીજી શિપીંગ નામની કંપનીએ કચ્છના ગાંધીધામમાં સ્થિત રીગલ શિપિંગ…
View More કચ્છ ભાજપના અગ્રણી ડો.નીમાબેન આચાર્યના પુત્રની કંપની સામે 8.50 કરોડની વસુલાત માટે કેસકચ્છના લખપત તાલુકામાં દોઢ કરોડની ખનીજચોરી પકડતું તંત્ર
લખપત તાલુકાના મૂરચબાણ, સાયણ, આશાલડી તેમજ અંતરિયાળ ગામડાંઓમાં ખનિજ ચોરીનો ઉપદ્રવ વધ્યો છે અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા રજૂઆત કર્યા પછીય પ્રસાશન જાગૃત નથી ત્યારે ભુજ…
View More કચ્છના લખપત તાલુકામાં દોઢ કરોડની ખનીજચોરી પકડતું તંત્રઅંજારના વરસામેડીની સીમમાંથી રબ્બર પાઉડરની આડમાં 18.08 લાખનો દારૂ પકડાયો
પૂર્વ કચ્છ એલ.સી.બી. પોલીસે રાજસ્થાનથી આઈસર ટ્રકમાં રબ્બર પાઉડરની બોરીની આડમાં આવેલો અંગ્રેજી પ્રકારનો દારૂૂ અંજાર તાલુકાના વરસામેડી સીમમાંથી પકડી પાડયો હતો. આ કાર્યવાહીમાં રૂૂા.…
View More અંજારના વરસામેડીની સીમમાંથી રબ્બર પાઉડરની આડમાં 18.08 લાખનો દારૂ પકડાયોરૂપિયા 100-200ની ડુપ્લીકેટ ચલણી નોટ છપાઈને બજારમાં પહોંચે તે પહેલાં જ પોલીસે કાગળ જપ્ત કર્યા
ઉપર-નીચે સાચી નોટ અને વચ્ચે કોરી, સાઈડમાં જે-તે કલરવાળી નોટોના બંડલ બનાવી અનેકને શીશામાં ઉતાર્યાના બનાવ સામે આવી ચૂક્યા છે ત્યારે આ રીતે છેતરપિંડીનો ગુનાહિત…
View More રૂપિયા 100-200ની ડુપ્લીકેટ ચલણી નોટ છપાઈને બજારમાં પહોંચે તે પહેલાં જ પોલીસે કાગળ જપ્ત કર્યાઅંજારના યુવાન સાથે શેરબજારમાં ઉંચા વળતરની લાલચ આપી 7.11 લાખની ઠગાઈ
15અંજારમાં રહેનાર યુવાનને શેરબજારમાં રોકાણ કરવાનું કહી રોકાણ બાદ ઠગબાજોએ પોતાની રીતે આઇ.પી.ઓ.માં પૈસા રોકી યુવાને નફા સાથે પરત પૈસા માગતાં ઠગબાજોએ આપ્યા નહોતા. ઠગ…
View More અંજારના યુવાન સાથે શેરબજારમાં ઉંચા વળતરની લાલચ આપી 7.11 લાખની ઠગાઈ