દીકરો- દિકરી નોંધારા, બાળકોની સ્કૂલની ફી ભરવાની ચિંતામાં હતા ગુજરાતમાં આ વર્ષે પડેલ માવઠાના કારણે હવે ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. આ નુકશાનને…
View More માવઠાના મારથી ચિંતિત વિસાવદરના ઇશ્ર્વરીયાના ખેડૂતનો દવા પી આપઘાતCategory: જુનાગઢ
જૂનાગઢમાં પત્નીના આપઘાત કેસમાં પોલીસમેન ઝડપાયો, રીમાન્ડ માટે કોર્ટમાં રજૂ
આરોપીના કોની સાથે આડાસંબંધ હતા ? ફરાર થયા બાદ કયાં છૂપાયો હતો ? તે દિશામાં તપાસ પત્નીના આપઘાત કેસમાં પોલીસ કોન્સ્ટેબલ આશિષ લખમણભાઇ દયાતરની પોલીસે…
View More જૂનાગઢમાં પત્નીના આપઘાત કેસમાં પોલીસમેન ઝડપાયો, રીમાન્ડ માટે કોર્ટમાં રજૂજૂનાગઢના ભેંસાણ નજીકથી દારૂ-બિયરના જથ્થા સાથે 13 લાખનો મુદ્દામાલ જપ્ત
જુનાગઢ જિલ્લામાં દારૂૂના વેપલાને ખતમ કરવા જુનાગઢ પોલીસ સઘન પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચને લાખો નો દારૂૂ પકડવામાં સફળતા મળી છે.…
View More જૂનાગઢના ભેંસાણ નજીકથી દારૂ-બિયરના જથ્થા સાથે 13 લાખનો મુદ્દામાલ જપ્તમાંગરોળના ભાટ ગામમાં હડકાયા શ્ર્વાનનો આતંક, 10 લોકોને બચકા ભર્યા
ઈજાગ્રસ્ત લોકોને માંગરોળ-જૂનાગઢ હોસ્પિટલે ખસેડાયા જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાનું ભાટ ગામ એક હડકાયા શ્વાનના આતંકને કારણે ભયના ઓથાર નીચે આવી ગયું છે. એક જ…
View More માંગરોળના ભાટ ગામમાં હડકાયા શ્ર્વાનનો આતંક, 10 લોકોને બચકા ભર્યામેંદરડામાં કોન્સ્ટેબલ પતિના આડાસંબંધોથી કંટાળી પત્નીનો ફાંસો ખાતો ફોટો મોકલી આપઘાત
મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ આશિષ દયાતરના આડાસંબંધો અને શારીરિક-માનસિક ત્રાસથી કંટાળીને તેમની પત્ની ભાવિશાએ આપઘાત કરી લીધો છે. આ અંતિમ પગલું ભરતા…
View More મેંદરડામાં કોન્સ્ટેબલ પતિના આડાસંબંધોથી કંટાળી પત્નીનો ફાંસો ખાતો ફોટો મોકલી આપઘાતઉના-માંગરોળમાંથી પાંચ શંકાસ્પદ કાશ્મીરી મળ્યા
દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં થયેલા બોમ્બ બ્લાસ્ટને લઈ હાલ ગુજરાત હાઇ એલર્ટ પર છે. સમગ્ર પોલીસ તંત્ર શંકાસ્પદ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહ્યું…
View More ઉના-માંગરોળમાંથી પાંચ શંકાસ્પદ કાશ્મીરી મળ્યાજૂનાગઢની ક્ધયા છાત્રાલયમાં મોડીરાત્રે છાત્રાઓનો હોબાળો
શાકમાં જીવાતો, સંભારામાં સાવરણીની સળીઓ નીકળે છે: કોર્પોરેટરોએ મામલો દબાવવાનો પ્રયાસ કર્યો જુનાગઢ કલેક્ટર નજીક આવેલી ડો. બાબાસાહેબ આંબેડકર સરકારી ક્ધયા છાત્રાલયમાં રહેતી આશરે 230…
View More જૂનાગઢની ક્ધયા છાત્રાલયમાં મોડીરાત્રે છાત્રાઓનો હોબાળોજૂનાગઢમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર-સિક્યુરિટી ગાર્ડ પર રેતી માફિયાઓનો હુમલો
ગેરકાયદે ખનીજ ખનન અને વહન અટકાવવા નીકળેલા જૂનાગઢ ખાણ ખનીજ વિભાગના અધિકારી પર રોયલ્ટી માફિયાઓએ હુમલો કર્યાની અને સરકારી ફરજમાં રૂૂકાવટ કર્યાની ઘટના સામે આવી…
View More જૂનાગઢમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર-સિક્યુરિટી ગાર્ડ પર રેતી માફિયાઓનો હુમલોજેલમાંથી બુટલેગરે ધારાસભ્યને પત્ર લખી દારૂનો હિસાબ માંગ્યો
ઉનાના ધારાસભ્યને લખેલા પત્રથી વિવાદ, જૂનાગઢ જેલ તંત્ર શકના દાયરામાં જૂનાગઢ ખાતેની જેલમાં બંધ એક બુટલેગરે ઉનાના ધારાસભ્યને લખેલો પત્ર વાયરલ થયો છે. આ પત્ર…
View More જેલમાંથી બુટલેગરે ધારાસભ્યને પત્ર લખી દારૂનો હિસાબ માંગ્યોજૂનાગઢમાં કારમાં પોલીસનું બોર્ડ મારી ફરતો જેતપુરનો હોટેલ સંચાલક પકડાયો
શહેરમાં રાત્રે મજેવડી દરવાજા સર્કલેથી જેતપુરના હોટેલ સંચાલકની કારમાં પોલીસ લખેલા બોર્ડ સાથે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરમાં સોમવારની રાત્રે પોલીસે વાહન…
View More જૂનાગઢમાં કારમાં પોલીસનું બોર્ડ મારી ફરતો જેતપુરનો હોટેલ સંચાલક પકડાયો