જૂનાગઢ જિલ્લા જેલના સર્કલ-1ના 40થી વધુ કેદીઓ ભૂખ હડતાળ પર ઉતરતાં જેલ પ્રશાસનમાં હડકંપ મચી ગયો હતો. કેદીઓએ મુખ્યત્વે જેલમાં કેદ અનિરુદ્ધસિંહને ખાસ સુવિધાઓ અપાતી…
View More જૂનાગઢ જેલમાં અનિરૂધ્ધસિંહ જાડેજાને વિશેષ સુવિધા અપાતી હોવાના આક્ષેપ સાથે કેદીઓની ભૂખ હડતાળCategory: જુનાગઢ
જૂનાગઢમાં યુવાનનું શંકાસ્પદ મોત, હત્યાની શંકા
જૂનાગઢ શહેરના બીલખા રોડ પર આવેલી સી.એલ. કોલેજ નજીક ગત મોડી રાત્રે એક ચોંકાવનારી અને શંકાસ્પદ ઘટના બની છે. આંબેડકરનગરમાં રહેતા અને મજૂરી કામ કરતા…
View More જૂનાગઢમાં યુવાનનું શંકાસ્પદ મોત, હત્યાની શંકાભેસાણ પોલીસ મથકમાં પીધેલાને છોડાવવા પરિવારે માથાકૂટ કરી, જમાદારને ફડાકો ઝીંકી દીધો
જૂનાગઢ જિલ્લાના ભેંસાણ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક એવી ઘટના સામે આવી જેમાં દારુ પીધેલી હાલતમાં પોલીસ સ્ટેશનમાં આવેલા શખ્સને પોલીસ પકડીને ગુનો નોધ્યો હતો, તેને…
View More ભેસાણ પોલીસ મથકમાં પીધેલાને છોડાવવા પરિવારે માથાકૂટ કરી, જમાદારને ફડાકો ઝીંકી દીધોજૂનાગઢમાં દારૂના ત્રણ દરોડા, 21.23 લાખનો દારૂ જપ્ત
1500થી વધુ બોટલ કબજે, ફરાર આરોપીઓની શોધખોળ જૂનાગઢ જિલ્લામાં દારૂૂ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓને જડમૂળમાંથી ડામી દેવાના પોલીસ તંત્રના અભિયાન વચ્ચે, ક્રાઇમ બ્રાન્ચે એક જ…
View More જૂનાગઢમાં દારૂના ત્રણ દરોડા, 21.23 લાખનો દારૂ જપ્તસફારી પાર્કમાં જોવા મળ્યો 11 સિંહોનો દુર્લભ નજારો
ત્રણ સિંહણો સાથે આઠ નાના-નાના બચ્ચાઓની ધમાલમસ્તી જોઇ પ્રવાસીઓ રોમાંચિત એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન ગણાતું સાસણ ગીર અભ્યારણ્ય તેના દુર્લભ દૃશ્યોને કારણે ફરી એકવાર ચર્ચામાં…
View More સફારી પાર્કમાં જોવા મળ્યો 11 સિંહોનો દુર્લભ નજારોજૂનાગઢમાં પોલીસનું બોર્ડ લગાવી રોફ જમાવતો ગોંડલનો શખ્સ ઝડપાયો
જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્યક્તિ પોતાના ખાનગી વાહનમાં POLICE લખેલું બોર્ડ લગાવીને જાહેર માર્ગ પર નીકળ્યો હતો, જોકે તે રાજ્યસેવક તરીકેનો કોઈ…
View More જૂનાગઢમાં પોલીસનું બોર્ડ લગાવી રોફ જમાવતો ગોંડલનો શખ્સ ઝડપાયોજાન્યુઆરીમાં યોજાશે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા, અરજી ફોર્મ ભરવાનું શરૂ
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા 14થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ…
View More જાન્યુઆરીમાં યોજાશે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા, અરજી ફોર્મ ભરવાનું શરૂજૂનાગઢના સંવેદનશીલ વિસ્તારોમાં લદાશે અશાંત ધારો
જૂનાગઢ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં લાગૂ કરવાની રજૂઆતોને ગંભીરતાથી ધ્યાને લઇને જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયા દ્વારા તાત્કાલિક ધોરણે એક વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે. લાંબા…
View More જૂનાગઢના સંવેદનશીલ વિસ્તારોમાં લદાશે અશાંત ધારોજૂનાગઢ પોલીસે 41 ગુનામાં સંડોવાયેલા ત્રણ વોન્ટેડ આરોપીને પકડ્યા
ત્રિપુટી વિરુદ્ધ ખૂન, ખૂનની કોશિષ, લૂંટ, ચોરી, ધાડ, મારામારી તેમજ ગુજ્સીટોક જેવા ગંભીર ગુના નોંધાઇ ચૂકયા છે જુનાગઢ શહેર અને જિલ્લામાં દારૂૂ જુગારની બદીને નેસ્તનાબૂદ…
View More જૂનાગઢ પોલીસે 41 ગુનામાં સંડોવાયેલા ત્રણ વોન્ટેડ આરોપીને પકડ્યામાવઠાના મારથી ચિંતિત વિસાવદરના ઇશ્ર્વરીયાના ખેડૂતનો દવા પી આપઘાત
દીકરો- દિકરી નોંધારા, બાળકોની સ્કૂલની ફી ભરવાની ચિંતામાં હતા ગુજરાતમાં આ વર્ષે પડેલ માવઠાના કારણે હવે ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. આ નુકશાનને…
View More માવઠાના મારથી ચિંતિત વિસાવદરના ઇશ્ર્વરીયાના ખેડૂતનો દવા પી આપઘાત